National/મહંત નરેન્દ્રગિરીના પાર્થિવ દેહને 23 સપ્ટેમ્બરે સવારે અપાશે જળસમાધિ.. કાલે પાંચ સભ્યોની ટીમ કરશે પોસ્ટમોર્ટમ
Gujarat/નવા મંત્રીઓ માટે રાજ્ય સરકાર 7 નવી ઇનોવા કાર ખરીદશે.. કેટલીક કાર જૂની થઇ જતા નવી કારની કરાઇ માંગ
Gujarat/જૂનાગઢના વિસાવદરમાં ધોધમાર વરસાદ, ટૂંકા વિરામ બાદ ફરી મેઘરાજાની એન્ટ્રી, જળાશયોમાં ફરી પાણી થયા વહેતા, ગરમીથી પણ લોકો ને મળી રાહત
Gujarat/ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા દુષ્યંત પટેલ નવનિયુક્ત કાર્યકારી અધ્યક્ષ છે દુષ્યંત પટેલ અધ્યક્ષની ચેમ્બરમાં સંભાળ્યો ચાર્જ
Gujarat/સુરેન્દ્રનગરના લીંબડીમાં બે જૂથ વચ્ચે અથડામણ, એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી, 3 થી વધુ લોકોને ઈજા પહોંચી , ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, આઠ થી દસ લોકો હુમલો કરી નાસી છુટ્યા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/છોટાઉદેપુરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં ભરાયા પાણી, રજાનગર, વર્ધમાન નગરમાં પાણી ભરાઇ જતા હાલાકી, અનેક સોસાયટીના ઘરોમાં પણ ભરાયા પાણી, ઢોકલીયા પ્રાથમિક શાળામાં જમવાની વ્યવસ્થા કરાઇ, ગ્રામ પંચાયત તેમજ યુવાનો દ્વારા જમવાની કરાઇ વ્યવસ્થા
Gujarat/ઊંઝામાં સાગર પટેલ દ્વારા ભેગી કરાઇ ભીડ, કાર્યક્રમમાં સો.ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ , ભાદરવી પૂનમની રાત્રે લોકોને એકત્રિત કર્યા હતા, ઉમિયાધામમાં દર્શન કરવા જતા લોકોને કર્યા એકત્રિત, ભક્તોને મહેસાણા કેમ્પમાં ભેગા કર્યા , કાર્યક્રમમાં નથી કોઇએ પહેર્યા માસ્ક કે નથી સો.ડિન્સ્ટ., ત્રીજી લહેર ને નોતરે તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા
Gujarat/અમરેલી જિલ્લામાં વરસાદ, બગસરા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, શહેરના રોડ રસ્તાઓ પર પાણી ભરાયા, બગસરા,મુંજયાસર,માણેકવાળામાં વરસાદ
Gujarat/થરા નગરપાલિકામાં ભાજપનું પ્રભુત્વ, ચૂંટણી પહેલાં જ ચાર ઉમેદવાર બિનહરીફ, વોર્ડ નંબર :- 3 ના ચાર ઉમેદવાર બિનહરીફ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા , 24 નગરસેવકોમાંથી 4 ઉમેદવાર થયા બિનહરીફ
Gujarat/કોંગ્રેસના MLAપ્રતાપ દુધાતે CMને લખ્યો પત્ર, શિક્ષકોની જૂની પેશન યોજના લાગુ કરવા Hત્ર, લીલીયા પ્રાથમિક શિક્ષક સંઘની રજુઆત પગલે લખ્યો પત્ર, 1-4-2005 પહેલા જોડાયેલા શિક્ષકોને લાભ આપવા કર્યો ઉલ્લેખ, અન્ય રાજ્યની જેમાં ગુજરાતમાં પેંશન યોજના લાગુ કરવા માંગ