Gujarat/ કોંગ્રેસના MLAપ્રતાપ દુધાતે CMને લખ્યો પત્ર, શિક્ષકોની જૂની પેશન યોજના લાગુ કરવા Hત્ર, લીલીયા પ્રાથમિક શિક્ષક સંઘની રજુઆત પગલે લખ્યો પત્ર, 1-4-2005 પહેલા જોડાયેલા શિક્ષકોને લાભ આપવા કર્યો ઉલ્લેખ, અન્ય રાજ્યની જેમાં ગુજરાતમાં પેંશન યોજના લાગુ કરવા માંગ

Breaking News