Gujarat/રાજ્યમાં તલાટીની ભરતી મુદ્દે મોટા સમાચાર, વર્ષ 2018-19ની ભરતી પ્રક્રિયા ફરીથી કરાશે, તમામ ઉમેદવારોને ફી પરત કરશે રાજ્ય સરકાર, આખી ભરતી પ્રક્રિયા હવે નવેસરથી હાથ ધરાશે, સેંટ્રલાઈઝડ ભરતી કરવાની હોવાથી જુની ભરતી પ્રક્રિયા રદ
Gujarat/વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષની થઈ વરણી, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની કરાઈ વરણી, નીમાબેન આચાર્યએ ગઈકાલે રાજીનામુ આપેલું
Gujarat/પંચાયત રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની જાહેરાત, પંચાયત વિભાગમાં ખાલી પડેલી જગ્યા ભરાશે, ખાલી પડેલી 15 હજાર જગ્યા પર ભરતી કરાશે,
Gujarat/રાજ્યમાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય, રાજ્યના શ્રમિકો માટે સારા સમાચાર, એક મહિનામાં અન્નપૂર્ણા યોજના શરૂ કરવાનો નિર્ણય, શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ લીધો નિર્ણય, અગાઉ સરકારે અન્નપૂર્ણા યોજના બંધ કરી હતી શ્રમિકોને નજીવા દરે આહાર આપવા હતી યોજના
Gujarat/ગાંધીનગર CMOમાં આજે મહત્વની બેઠક , નવા પ્રધાનો સાથે મુખ્યમંત્રી કરશે મહત્વની બેઠક , બે દિવસીય વિધાનસભા સત્રને લઈને બેઠક, નવનિયુક્ત મંત્રીઓ સાથે કરશે બેઠક CM, વિ.સભામાં પસાર થનારા બિલ સહિતના મુદ્દે થશે ચર્ચા, 27 અને 28 સપ્ટેમ્બરના યોજાશે સત્ર
Gujarat/બરોડા ડેરી વિવાદનો મામલો, પોલીસે ધરણા માટે ના આપી મંજૂરી, સાંસદ રંજનબેન આવતીકાલે કરશે બેઠક, કેતન ઇનામદાર સાથે રંજનબેન બેઠક કરશે, સાંસદ રંજનબેન ભટ્ટનું નિવેદન, બરોડા ડેરી વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસ ધારાસભ્ય ધરણા પર ઉતરે તે યોગ્ય નહીં
Gujarat/વડોદરા કેતન ઇનામદારના ધરણાંનો મામલો, ધારાસભ્યના પ્રતિક ધરણાંને પોલીસ મંજૂરી ન મળી, ધારાસભ્યએ સર્કિટ હાઉસ ખાતે જ શરૂ કર્યા ધરણાં, કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ડેરી સામે નહીં બેસે, ધારાસભ્યના સમર્થકોની પોલીસે કરી અટકાયત, સાવલીથી વડોદરા આવતી સમર્થકોની અટકાયત
Gujarat/કોંગ્રેસના ધારાસભ્યોની આજે મળશે બેઠક, વિધાનસભા સત્ર મામલે ગાંધીનગરમાં બેઠક, સત્રમાં સરકારને ઘેરવા મામલે ઘડાશે રણનીતિ, વિરોધ પક્ષના નેતાના કાર્યાલય ખાતે મળશે બેઠક
Gujarat/વડોદરામાં MLA કેતન ઇનામદારના ધરણાંનો મુદ્દો, MLA કેતન ઇનામદાર પશુપાલકો સાથે પહોંચશે ડેરી ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ધારાસભ્ય દ્વારા પોલીસ પાસે માંગી હતી પરવાનગી , પરંતુ પોલીસ તંત્ર દ્વારા નથી અપાઈ પરમિશન
India/PM મોદી અમેરિકાનાં પ્રવાસે જશે, કાલે અમેરિકામાં વોશિંગ્ટન ડીસી પહોંચશે, અમેરિકી રાષ્ટ્રપતિ બાઇડેન સાથે બેઠક કરશે, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે પણ બેઠક કરશે, સંયુકત રાષ્ટ્ર મહાસભામાં કરશે સંબોધિત