Gujarat/અરવલ્લી ભિલોડાની બુઢેલી નદી બે કાંઠે, પાલી સોડા ગામમાં પડેલ વરસાદથી નદીઓ છલકાઈ , બુઢેલી નદી પણ છલકાતા ખુશીનો માહોલ, લોકોને નદી કિનારે નહીં જવા તંત્રની તાકીદ 35 ઉપરાંત ગામોના તલાટીને અપાઈ સૂચના
Gujarat/ખેડા જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ, ખેડા જિલ્લામાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ , નડીઆદમાં સૌથી વધારે વરસાદ
Gujarat/છોટાઉદેપુર જિલ્લામાં મેઘમહેર, કવાંટમાં 24 કલાકમાં 4 ઇંચ વરસાદ, બોડેલી-છોટાઉદેપુરમાં 3-3 ઇંચ વરસાદ, પાવી જેતપુરમાં સરેરાશ 2 ઇંચ વરસાદ, સંખેડામાં 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા હતા પાણી
Gujarat/કચ્છના મુન્દ્રામાંથી ડ્રગ્સ પકડાવાનો મામલો, મુન્દ્રા ડ્રગ્સ કેસમા DRIએ કરી વધુ ત્રણની ધરપકડ, બે અફઘાનિસ્તાનના નાગરિકો સહિત ત્રણની અટક, ચેન્નાઈના દંપતિની અટક બાદ વધુ કાર્યવાહી,
Gujarat/મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે દિવ્યાંગોને સહાય, અમદાવાદમાં નારણપુરામાં આજે યોજાશે કાર્યક્રમ, જયપુરફૂટ સહિતની સહાયનું દિવ્યાંગોને થશે વિતરણ, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનું પણ થશે સન્માન સૌરાષ્ટ્ર પટેલ સમાજ અને કેળવણી મંડળ કરશે સન્માન
Gujarat/અમદાવાદમાં મોડી રાતથી વરસાદ, પશ્ચિમ વિસ્તારમાં ભરાયા વરસાદી પાણી, રોડ રસ્તા પર ભરાયા પાણી, પૂર્વ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી
Gujarat/ભિલોડાની હાથમતી નદીમાં નવા નીર આવ્યા, રાજસ્થાનમાં પડેલા વરસાદને પગલે નદી બે કાંઠે , નદીમાં પાણી આવતા ખેડૂતોમાં જોવા મળી ખુશી
Gujarat/આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર-દ.ગુજરાતનાં ભાગોમાં પડી શકે ભારે વરસાદ, 21,22,23 સપ્ટેમ્બરે ભારે વરસાદની શકયતા, 23મી સપ્ટેમ્બરે અતિભારે વરસાદની સંભાવના, હવામાન વિભાગ દ્વારા કરાઇ આગાહી