Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કોરોના નંબર્સમાં ફરી જોવાઈ મન્ડે ઈફેક્ટ, છેલ્લાં 24 કલાકમાં 25 હજાર નવા કેસ, 24 કલાકમાં 34,500 થયા રિકવર, કેરળમાં 24 કલાકમાં 15,700 કેસ, એક્ટિવ કેસ ઘટીને 3 લાખ સપાટીએ દેશમાં કુલ મૃત્યુઆંક 4.45 લાખના સ્તરે

Gujarat/રાજકોટમાં કોરોના વેક્સિનનો જથ્થો ખૂટ્યો, આજથી વેક્સિનેશન કામગીરી રહેશે બંધ , તમામ જગ્યાઓ પર વેક્સિનેશન કામગીરી બંધ , રાજકોટ મ.ન.પા.એ જાહેર કરી વિગતો

Gujarat/ગાંધીનગર સચિવાલયમાં મુલાકાતીઓને મળશે પ્રવેશ , સચિવાલયના દ્વાર મુલાકાતીઓ માટે ખોલવાનો નિર્ણય , કોરોના કાળમાં મુલાકાતીઓના પ્રવેશ પર પ્રતિબંધ હતો , સચિવાલયમાં મુલાકાતીઓને હવે મળી શકશે પ્રવેશ, મુલાકાતીઓ ગેટ નંબર 1 અને 4 થી પ્રવેશ મેળવી શકશે

Gujarat/બરોડા ડેરી વિવાદ મામલો, ડેરીના શાસકો સામે 4 MLA કરશે આંદોલન, કેતન ઈનામદાર સહિત 4 MLA કરશે આંદોલન, પશુપાલકોને ભાવફેરની રકમ ચૂકવવાની માગ, નિયમ પ્રમાણે ચૂકવણી થઈ છેઃ દિનેશ પટેલ, પ્રમુખ, પશુપાલકોને પ્રતિ કિલોફેટ 675 ચૂકવ્યા છેઃદિનેશ પટેલ,પ્રમુખ, શાસકોની કથની-કરનીમાં તફાવત, ગુરૂવારથી આંદોલનઃ ઈનામદાર, મધુ શ્રીવાસ્તવ,શૈલેષ મહેતાનું ઈનામદારને સમર્થન, અક્ષય પટેલનું પણ ઈનામદારને સમર્થન

Gujarat/અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ, વીજળીના કડાકા અને પવન સાથે ભારે વરસાદ, અમદાવાદ શહેરમાં 24 કલાકમાં 1.5 ઇંચ વરસાદ, શહેરનો મોસમનો સરેરાશ 24 ઇંચ વરસાદ, મોડીરાત્રે પણ અનેકવિસ્તારોમાં વરસાદ, ભારે વરસાદના કારણે અનેકવિસ્તારોમાં પાણી ભરાયા, આગામી સમયમાં પણ ભારે વરસાદની આગાહી

Gujarat/કોરોના રસીકરણમાં ગુજરાતની વધુ એક સિદ્ધી કોરોના રસીના 4 કરોડ પ્રથમ ડોઝ અપાઈ ગયા રાજ્યમાં કુલ 5.68 કરોડ વેક્સિનના ડોઝ અપાયા 4 કરોડ 39 હજારને પ્રથમ ડોઝથી કરાયા રક્ષિત 18 વર્ષથી વધુ વયના લાભાર્થીને અપાયા ડોઝ

International/યુકેમાં કોરોના કેસમાં થયો વધારો , કોરોનાના નવા 36,100 કેસ નોંધાયા , કોરોનાથી 49 દર્દીઓના થયા મોત , 7,847 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ

Gujarat/મહંત નરેન્દ્ર ગીરીની આત્મહત્યાનો મામલો , શિષ્ય આનંદગીરી હરિદ્વારથી ધરપકડ , નરેન્દ્ર ગીરીની સુસાઇડ નોટમાં શિષ્યનો ઉલ્લેખ , માનસિક ત્રાસ આપવાનો આનંદ ગીરી પર આરોપ , ગુરુ અને શિષ્ય વચ્ચે લાંબા સમયથી હતો વિવાદ , પોલીસને 6-7 પાનાની સુસાઇડ નોટ મળી

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 14 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,240 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 17 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,522 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 133

Gujarat/વડોદરાની બરોડા ડેરીમાં વિવાદ યથાવત , ડેરીના શાસકો અને ભાજપ MLA સામસામે , ભાજપ MLA આવતીકાલથી કરશે આંદોલન , કેતન ઇનામદાર બે દિવસ કરશે પ્રતિક ધરણાં , બરોડા ડેરી સામે ધારાસભ્ય કરશે ધરણાં , ધરણામાં મોટી સંખ્યામાં પશુપાલકો જોડાશે , ગુરૂવારે બરોડા ડેરી પર હલ્લાબોલ કરશે

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy