Gujarat/ડૉ. નીમાબેન આચાર્યએ આપ્યું રાજીનામું , વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ પદેથી રાજીનામું , આગામી દિવસોમાં અધ્યક્ષ પદની થશે ચૂંટણી
Gujarat/મુન્દ્રા પોર્ટમાં ઝડપાયેલ ડ્રગ્સનો મામલો , 10 હજારના કરોડના ડ્રગ્સ મામલે દંપત્તિની સંડોવણી , DRI દ્વારા કરવામાં આવી રહી છે તપાસ , ચેન્નાઈના વિજયવાડામાં રહેતા દંપત્તિની સંડોવણી , આરોપીઓ મુન્દ્રા બંદરે માલ મંગાવી દિલ્હી મોકલવાના હતા , વિજય વાડા પોલીસે જણાવ્યું આરોપીઓ માત્ર ત્યાં રહે છે , ડ્રગ્સ વિજયવાડા નહીં પરંતુ દિલ્હી મોકલવાનું હતું
National/મુંબઈમાં મેજિસ્ટ્રેટ કોર્ટે રાજ કુન્દ્રાને આપ્યા જામીન , પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાની કરાઈ હતી ધરપકડ , 50 હજારના બોન્ડ પર કોર્ટે આપ્યા જામીન , મુંબઈ પોલીસે 19 જુલાઈએ કરી હતી ધરપકડ , બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રા
Gujarat/મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી એક્શન મોડમાં , રાજેન્દ્ર ત્રિવેદી પહોંચ્યા કલેક્ટર કચેરી , કલેકટર કચેરીએ કરી સરપ્રાઈઝ વિઝીટ , કલેક્ટર સાથે કામગીરી મુદ્દે કરી સમીક્ષા , પડતર અરજીઓના નિકાલ બાબતે અગત્યની ચર્ચા , આગામી સમયમાં કરવાના કામ અંગે કરી ચર્ચા
Gujarat/ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં , CM ભૂપેન્દ્ર પટેલે PM મોદી સાથે કરી મુલાકાત , CM ભૂપેન્દ્ર પટેલે PM પાસેથી મેળવ્યું માર્ગદર્શન , CM બન્યા બાદ પ્રથમવાર PM સાથે કરી મુલાકાત
Gujarat/સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીને A પ્લસ ગ્રેડ, નેક મુલ્યાંકનમાં યુનિ.ને મળ્યો A પ્લસનો ગ્રેડ, ગુજરાતની એક માત્ર સંસ્કૃત યુનિવર્સિટી
Gujarat/અંબાજી મંદિરમાં અત્યાધુનિક સુરક્ષા વ્યવસ્થા, બોડીવોર્ન કેમેરાથી સજ્જ અંબાજી મંદિર, શક્તિપીઠની સુરક્ષામાં કરાયો વધારો, ટેક્નોલોજીના માધ્યમથી જળવાશે સુરક્ષા, પ્રાથમિક ધોરણે 6 બોડીવોર્ન કેમેરા મંદિરમાં લવાયા, હાઈ ક્વોલિટી યુક્ત વિડીયો અને ઓડીયો સ્ટોર થાય
Gujarat/રાજકોટ અને જામનગરમાં વરસાદનો મામલો, કેશ ડોલ સહાયમાં સરકાર સુધારો કર્યો, રૂ.100 લેખે પ્રતિ વ્યક્તિની સહાયમાં વધારો કરાયો, સુધારા બાદ રૂ. 150 લેખે પ્રતિ વ્યક્તિ સહાય ચૂકવાશે
Gujarat/કચ્છના મુન્દ્રામાંથી ડ્રગ્સ પકડાવાનો મામલો, અફઘાનિસ્તાનથી આવેલ કેટલાક કન્ટેનરોની તપાસ, MICTCFSમાં કસ્ટમ દ્વારા તપાસનો ધમધમાટ, ડ્રગની કિંમત હજુ પણ વધવાની શકયતા
Delhi/CM ભૂપેન્દ્ર પટેલની દિલ્હી મુલાકાત, CM ભૂપેન્દ્ર પટેલે વેંકૈયા નાયડુ સાથે કરી મુલાકાત, દિલ્હીમાં ઉપરાષ્ટ્રપતિ નાયડુ સાથે કરી બેઠક, એક દિવસની દિલ્હીની મુલાકાતે છે CM ભૂપેન્દ્ર પટેલ