Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી એકશન મોડમાં, યુવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવીએ કરી બેઠક, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર સાથે વીડિયો કોન્ફરન્સ, આગામી આયોજનો મુદ્દે કરી બેઠક, રાજ્યનાં યુવા અને સાંસ્કૃતિક વિભાગો સાથે કરી બેઠક

Gujarat/રાજ્યમાં તલાટીની ભરતી મુદ્દે મોટા સમાચાર, વર્ષ 2018-19ની ભરતી પ્રક્રિયા ફરીથી કરાશે, તમામ ઉમેદવારોને ફી પરત કરશે રાજ્ય સરકાર, આખી ભરતી પ્રક્રિયા હવે નવેસરથી હાથ ધરાશે, સેંટ્રલાઈઝડ ભરતી કરવાની હોવાથી જુની ભરતી પ્રક્રિયા રદ

Gujarat/ભાદરવી પૂનમ નિમિત્તે ઊંઝામાં ભક્તોની ભીડ, ઊંઝા ઉમિયાધામમાં દર્શન માટે ભક્તો ઉમટ્યા , જગત જનની માં ઉમિયાની નંદી પર સવારીના દર્શન, મોટાભાગના પદયાત્રીઓ પહોંચ્યા ઉમિયા મંદિર, ઊંઝા માં ભક્તિમય વાતાવરણ સર્જાયું

Gujarat/રાજકોટમાં ક્રિકેટ રસિકો માટે સારા સમાચાર, રાજકોટમાં યોજાશે T 20 મેચ , ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે મેચ, 15 જૂને યોજાશે ભારત અને દ.આફ્રિકા વચ્ચે મેચ, ક્રિકેટ રસિકો માટે મોટા અને સારા સમાચાર

Delhi/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે, રાષ્ટ્રપતિ કોવિંદ સાથે ભૂપેન્દ્ર પટેલની મુલાકાત, ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રપતિ સાથે યોજી શુભેચ્છા મુલાકાત, મોવડીમંડળ સાથે પણ બેઠક કરશે CM ભૂપેન્દ્ર પટેલ, બપોરે PM મોદી સાથે CM ભૂપેન્દ્ર પટેલ કરશે મુલાકાત

Gujarat/નીતિન પટેલ આજે કડીની મુલાકાતે, નીતિન પટેલ પહોંચ્યા ભાગ્યોદય હોસ્પિટલ, નીતિન પટેલ સર્વ નિદાન કેમ્પનું લોકાર્પણ કર્યું

India/પંજાબનાં નવા CM તરીકે ચરણજીતસિંહે લીધાં શપથ, પંજાબને મળ્યાં પહેલાં દલિત મુખ્યમંત્રી, રાજભવનમાં શપથ સમારોહનું આયોજન, ઓપી સોનીએ મંત્રીપદનાં લીધાં શપથ, સુખજિંદર રંધાવાએ મંત્રીપદનાં શપથ લીધાં, નવજોત સિદ્ધુ,સુનીલ જાખડ સહિત નેતા રહ્યાં હાજર

Gujarat/વાહનવ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ લીધો ચાર્જ, ચાર્જ લેતાની સાથે જ મંત્રી એક્શન મોડમાં, વાહનવ્યવહાર વિભાગ સાથે કરશે બેઠક, મંત્રી અરવિંદ રૈયાણીનું નિવેદન, અધિકારીઓની દાંડાઈ નહીં ચલાવી લેવાય, કડક હાથે લેશું કામ

Gujarat/ચીફ ઇલેકશન કમિશ્નર સુશીલ ચંદ્રા અંબાજીમાં , ભાદરવી પૂનમે કર્યા માતા અંબાજીનાં દર્શન , દેશનાં ચીફ ઇલેકશન કમિશ્નર સુશીલ ચંદ્ર માં અંબામા મને ખુબ આસ્થા છે:ચંદ્રા

Gujarat/મંત્રી બ્રિજેશ મેરજા આવ્યા એક્શન મોડમાં, ચાર્જ સંભાળ્યા બાદ આજે કરશે બેઠક, શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ સાથે કરશે બેઠક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy