Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી નિવાસસ્થાન ખાલી થશે, પૂર્વમુખ્યમંત્રીને પૂર્વકૃષિપ્રધાન ફળદુના બંગલાની ફાળવણી, સર્કીટહાઉસ ગાંધીનગર સામે આવેલો બંગલાની ફાળવણી, હાલ રૂપાણી અન્યત્ર સ્થાયી થશે, રિનોવેશન બાદ ફાળવાયેલાં નિવાસસ્થાને રહેવા જશે, રૂપાણી હવે સંગઠનના કાર્યમાં સક્રિય બનવાની ચર્ચા

Gujarat/અંબાજી મંદિર ખાતે ભક્તોની ભીડ , પદયાત્રીઓ પહોંચ્યા અંબાજી , માં અંબાને 52 ગજની ધજા કરી અર્પણ , વડોદરાથી આવેલ ભક્તોએ અર્પણ કરી ધજા , 7 વર્ષ બાદ 52 ગજની ધજા અર્પણ કરવાનો લ્હાવો મળ્યો , કોરોના બાદ પ્રથમ વખત મંદિરમાં જોવા મળી આવી ભીડ

Gujarat/AIMIMના નેતા અસરૂદ્દીન ઓવૈસી ગુજરાત પ્રવાસે, પ્રયાગરાજના પૂર્વ સાંસદ અતિક અહેમદને જેલમાં મળશે, સાબરમતી જેલમાં ઓવૈસી અતિકની મુલાકાત કરશે, અતિક અહેમદ 103 હત્યાના આરોપ હેતુ જેલમાં છે, ગુજરાતમાં એઆઇએમઆઇએમના નેતાઓને પણ મળશે, અમદાવાદ જૂના કોટવિસ્તારમાં કરશે રોડ-શો, બપોરે પત્રકાર પરિષદને સંબોધન, સાંજે ટાગોરહોલમાં જાહેરકાર્યક્રમનું આયોજન,

Rajkot/રાજકુમારની કોલેજની ચૂંટણીનું પરિણામ જાહેર , પરિણામોમાં 5 બેઠકો પર ટાઇ પડી , 2 રાજવીઓ ચૂંટણીમાં વિજેતા થયા , A-ગ્રુપમાં 7 રાજવીઓમાં તમામને 4-4 મત , મૂળીના રાજવી જીતેન્દ્રસિંહ વિજેતા થયા , લાઠીના રાજવી કિર્તીકુમાર પણ વિજેતા

Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના, દિલ્હી ખાતે કરશે શુભેચ્છા મુલાકાત , PM નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરશે મુલાકાત, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય અધ્યક્ષને મળશે, મોવડીમંડળ સાથે કરશે શુભેચ્છા મુલાકાત , CMના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી પણ હાજર , કે. કૈલાશનાથન CM સાથે દિલ્હી જવા રવાના

Gujarat/ભાદરવી પૂનમે અંબાજીમાં ભકતોનો પ્રવાહ, ઘરેબેઠા કરો શક્તિપીઠ અંબાજીનાં દર્શન, વહેલી સવારથી મંદિરમાં ઉમટયા ભકતો, અંબાજી મેળા પર તંત્ર દ્વારા રોક , માર્ગ પર પગપાળા ભકતોનો પ્રવાહ ઉમટયો

Gujarat/મુખ્યમંત્રી આજે જશે દિલ્હી, તેમના ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી પણ સાથે જશે , કે. કૈલાશનાથન CM સાથે દિલ્હી જશે, એક દિવસ દિલ્લી ખાતે ભુપેન્દ્ર પટેલ કરશે શુભેચ્છા મુલાકાત, દિલ્લી ખાતે મોવડીમંડળ સાથે કરશે CM શુભેચ્છા મુલાકાત, રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય અધ્યક્ષને મળશે, કેન્દ્રીયગૃહમંત્રી, અમિત શાહ સાથે કરશે મુલાકાત PM નરેન્દ્ર મોદી સાથે કરશે શુભેચ્છા મુલાકાત, રાત્રે 10 વાગે CM પરત આવશે અમદાવાદ,

India/દેશમાં 24 કલાકમાં 31 હજાર નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરીમાં ઉછાળો, 24 કલાકમાં દેશમાં 44 હજાર રિકવરી, કેરળમાં 24 કલાકમાં 19,653 નવા કેસ, 24 કલાકમાં થયા 14.33 લાખ ટેસ્ટ, એક્ટિવ કેસ હવે 3.11 લાખની સપાટીએ

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 8 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,226 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,505 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 136

India/સૂત્રોનાં હવાલેથી ખબર, પંજાબનાં નવા CM બની શકે સુખજિંદર રંધાવા, સુખજિંદર રંધાવાનાં નામ પર બની સહમતિ, પંજાબ કોંગ્રેસે સુખજિંદરનું નામ ફાઇનલ કર્યુ , હાઇકમાન્ડ ટૂંક સમયમાં લેશે આખરી નિર્ણય

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy