Gujarat/આગામી 3 કલાકમાં ઉ.ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, બનાસકાંઠા, મહેસાણા, પાટણ, ભૂજમાં ભારેથી સામાન્ય વરસાદ, અમદાવાદ, છોટાઉદેપુર, ભરૂચમાં ભારેથી સામાન્ય વરસાદ થશે
Gujarat/રસીકરણમાં ગુજરાતની અભૂતપૂર્વ સિદ્ધિ, એક દિવસમાં 23.68 લાખ લોકોનું થયું વેક્સિનેશન, અત્યાર સુધીમાં 5.59 કરોડ લોકોને રસીના ડોઝ અપાયા, 3.96 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો, 1 કરોડ 63 લાખ લોકોને રસીનો બીજો ડોઝ અપાયો
National/પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે રાજ્યપાલને આપ્યું રાજીનામું, આંતરિક નારાજગીને પગલે મુખ્યમંત્રીનું રાજીનામું, રાજભવન બહાર અમરિંદર સિંહ કરશે પ્રેસ કોન્ફરન્સ
Gujarat/ગાંધીનગરમાં શિક્ષણમંત્રી આજે યોજશે બેઠક, પ્રા.શિ.વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે કરશે બેઠક, સાંજે 5 કલાકે કમાન્ડ એન્ડ કંટ્રોલ ખાતે બેઠક યોજાશે
Gujarat/અંબાજી જતાં અકસ્માતમાં ત્રણ પદયાત્રીનાં મોત, અજાણ્યા વાહ ચાલકે ટક્કર મારતાં બની ઘટના, અન્ય બે લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત, અંબાજી જતા યાત્રાળુને રાણપુર પાસે નડયો અકસ્માત, બનાસકાંઠા પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/CM ભૂપેન્દ્ર પટેલે કૌશલેન્દ્ર મહારાજનાં મેળવ્યા આશિર્વાદ, સ્વામિનારાયણ ભગવાનનાં સાતમા વંશજ કૌશલેન્દ્ર પ્રસાદ, કૌશલેન્દ્રજી મહારાજનાં નિવાસસ્થાને યોજી મુલાકાત, કૌશલેન્દ્રજી મહારાજે નવા CMને આપ્યા આશિર્વાદ, CM ભૂપેન્દ્ર પટેલને દીર્ધાયુ-સફળ નેતૃત્વ માટે પાઠવી શુભેચ્છા, આ પ્રસંગે તેજેન્દ્રપ્રસાદજી-વજેન્દ્રપ્રસાદજી મહારાજ રહ્યાં હાજર
Gujarat/રાજકોટ મનપા સામાન્ય સભામાં હોબાળો, કોંગ્રેસ નેતાઓએ પાટાપિંડી કરાવી નોંધાવ્યો વિરોધ, ખરાબ રોડ રસ્તા મુદ્દે કોંગ્રેસકાર્યકરોનો વિરોધ, ખોટી પાટા પિંડી કરીને વિરોધ પ્રદર્શન કર્યુ, જનરલ બોર્ડમાં વિપક્ષ દ્વારા હોબાળો , શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત મુદ્દે હોબાળો
Gujarat/જગદીશ પંચાલે વિધિવત સંભાળ્યો ચાર્જ, મંત્રીપદનો વિધિવત સંભાળ્યો ચાર્જ, કોઈપણ પ્રકારની પૂજાવિધિ વગર લીધો ચાર્જ, પ્રજાસેવા એ જ પૂજાના મંત્ર સાથે લીધો ચાર્જ,
Gujarat/અમદાવાદ ગણેશ વિસર્જનને લઈ તૈયારી, 12 DCP, 20 ACP, 70 PI રહેશે બંદોબસ્તમાં , 265 PSI, 5700 કોન્સ્ટેબલ સહિત 3700 હોમગાર્ડ તૈનાત, SRPની 3 કંપની- RAFની એક કંપની તૈનાત, કોર્પોરેશન દ્વારા બનાવેલા 52 વિસર્જન કુંડની વ્યવસ્થા
Gujarat/હર્ષ સંઘવીએ ગૃહ રાજ્યમંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, ખુબ નાની ઉંમરે જવાબદારી સોપાઇ, તમામ લોકોનો આભાર માનું છું, તમામ વડીલોને વંદન કરું છું, રૂબરૂને બદલે મેઇલથી શુભેચ્છા આપો