Gujarat/રાજકોટમાં ગણેશ વિસર્જનને લઈ માર્ગદર્શિકા , શહેર પોલીસ દ્વારા માર્ગદર્શિકા જાહેર, વિસર્જન માટે ફક્ત 15 વ્યક્તિઓને જ છૂટ, વિસર્જન વખતે સરઘસ કે ગરબા રમવા પર મનાઇ, કુત્રિમ વિસર્જન કુંડમાં જ મૂર્તિઓનું વિસર્જન
Gujarat/મંત્રી જીતુ ચૌધરીએ સંભાળ્યો ચાર્જ, સમર્થકોની હાજરીમાં પૂજનવિધિ કરી લીધો ચાર્જ, માછીમારોના પ્રશ્નો પર ધ્યાન કેન્દ્રિત કરીશ
Gujarat/ચોટીલા ડુંગર ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય, કોરોના મહામારીને ધ્યાને લઈ નિર્ણય, રસીનું સર્ટીફિકેટ બતાવ્યા બાદ મંદિરમાં મળશે પ્રવેશ, કોરોનાની રસી લીધી હશે તો ચોટીલા મંદિરમાં મળશે પ્રવેશ
Mumbai/બોલિવૂડ અભિનેતા સોનુ સુદની મુશ્કેલીમાં વધારો, સોનુ સુદ પર 20 કરોડની ટેક્સચોરીનો આરોપ, નકલી કંપની પાસેથી લોન લેવાનો આક્ષેપ, અનસિક્યોડ લોન લીધાની જાણકારી, આવકવેરા વિભાગે સોનુ સુદ પર સકંજો કસ્યો, ED, CBI સહિત FCRA વિભાગ શરૂ કરી શકે તપાસ
Gujarat/પાટણ શહેરમાં વરસાદી માહોલ, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, જિલ્લાના અનેક વિસ્તારમાં વરસાદ
Gujarat/કંડલામાં શંકાસ્પદ બેગ મળી આવતા દોડધામ, કંડલા પોર્ટમાં આખી જેટી ખાલી કરાવાઈ, તપાસણી માટે બૉમ્બ સ્કવોર્ડની ટિમ દોડી આવી, સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કર્યો
India/પંજાબ કોંગ્રેસના રાજકારણમાં ધડાકો , CM કેપ્ટન અમરિંદર સિંઘ પાસે રાજીનામુ માંગી લેવાયું, સોનિયા ગાંધીએ અમરિંદર સિંઘ પાસે માગ્યુ રાજીનામુ
Gujarat/કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે ચાર્જ સંભાળ્યો, પૂજા-અર્ચના કરી કાર્યાલયમાં પ્રવેશ્યા, અન્ય નવનિયુક્ત મંત્રીઓ આજે ચાર્જ સંભાળશે
India/આજથી ચારધામ યાત્રાનો પ્રારંભ, ઉત્તરાખંડ સીએમની જાહેરાત, HC એ 28 જૂને યાત્રા પર પ્રતિબંધ લાધ્યો હતો, બદ્રીનાથમાં 1200 ભક્તો અથવા યાત્રિકોને મંજૂરી, કેદારનાથમાં 800 ભક્તો અથવા યાત્રિકોને મંજૂરી, ગંગોત્રીમાં 600 ભક્તો અથવા યાત્રિકોને મંજૂરી, યમનોત્રીમાં 400 ભક્તો અથવા યાત્રિકોને મંજૂરી, દરેકના કોવીડ રિપોર્ટ નેગેટિવ ફરજીયાત , બે કોરોના વેક્સિનેશન રિપોર્ટ ફરજીયાત , ભક્તો કોઈપણ કુંડમાં સ્નાન કરી શકશે નહિ
Gujarat/આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, 19, 20, 21 સપ્ટે.પડી શકે ભારે વરસાદ, 20-21 સપ્ટે. માછીમારોને દરિયો ના ખેડવા સુચના, રાજ્યમાં હજુ 19 ટકા વરસાદની ઘટ, હવામાન વિભાગના વડાએ આપી માહિતી