Gujarat/નવનિયુક્ત મંત્રીઓ આજે લેશે ચાર્જ, મંત્રી બ્રિજેશ મેરજા આજે લેશે ચાર્જ, પૂજાવિધિ સાથે ઓફિસમાં કરશે પ્રવેશ, સ્વર્ણિમ સંકુલ 1 માં ફાળવાઈ છે ચેમ્બર, મંત્રી જગદીશ પંચાલ પણ આજે લેશે ચાર્જ, સ્વર્ણિમ સંકુલ 1 મા ફાળવાઈ છે ચેમ્બર
Gujarat/ગોંડલ ઘોઘાવદર રોડ પર અકસ્માતમાં 40 લોકોને ઈજા, ઘટનામાં 40થી વધુ લોકો ઘાયલ થયા, રાત્રે ખાનગી ટ્રાવેલ્સે પલટી ખાતા બની ઘટના, 30થી વધુને સારવાર માટે રાજકોટ ખસેડાયા, વાડી-મોણપરા ગામથી પ્રાચી જતાં હતા યાત્રી
Gujarat/કચ્છના વાગડમાં રાત્રે ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર ભૂકંપની 3.8ની તીવ્રતા , ગઈરાત્રે 10.25 કલાકે અનુભવાયો આંચકો , ભચાઉથી 7 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ, ભચાઉ,જંગી,લાકડીયામાં ભૂકંપનો આંચકો
India/દેશમાં કોરોનાનાં કેસોમાં વધારો, કોરોનાનાં નવા 35,354 કેસ, 24 કલાકમાં 33,833 દર્દી કોરોનામુકત, 24 કલાકમાં 285 લોકોનાં કોરોનાથી મૃત્યુ, દેશમાં કુલ રસીકરણનો આંક 77.24 કરોડને પાર, સમગ્ર દેશમાં કોરોનાનું એપી સેન્ટર કેરળ, 24 કલાકમાં નવા 23,260 કોરોના કેસ
Gujarat/કચ્છના વાગડમાં આવ્યો ભૂકંપનો આંચકો , રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.8 , 10.25 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો , ભચાઉથી 7 કિલોમીટર દૂર નોંધાયું કેન્દ્રબિંદુ , ભચાઉ,જંગી, લાકડીયામાં ભૂકંપનો આંચકો અનુભવાયો
Gujarat/ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક કોરોના વેક્સિનેશન , આજે 22.15 લાખથી વધુ લોકોને અપાઈ વેક્સિન , આજે રાત્રીના 10.00 વાગ્યા સુધીમાં અપાઈ રસી
Gujarat/ગાંધીનગરમાં નવનિયુક્ત મંત્રીઓ સંભાળશે ચાર્જ , કેટલાક મંત્રીઓ આવતીકાલે સંભાળશે ચાર્જ , અમુક મંત્રી રવિવારે અને સોમવારે સંભાળશે ચાર્જ , મંત્રીઓને ચેમ્બરની પણ ફાળવણી કરાઈ , મંત્રીઓને 15 દિવસ ગાંધીનગર ન છોડવા આદેશ , મંત્રીઓને ફાળવેલા વિભાગોની કામગીરી કરવાની રહેશે , બિન જરૂરી પ્રવાસ ન કરવાની પણ અપાઈ સૂચના
Gujarat/ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક વેક્સિનેશન , આજે 20 લાખ લોકોને અપાઈ વેક્સિન , PM મોદીના જન્મદિને વિક્રમી વેક્સિનેશન , મુખ્ય સચિવ પંકજકુમારે ટ્વીટ કરી આપી જણકારી
Gujarat/ગાંધીનગરમાં નવનિયુક્ત મંત્રીઓ સંભાળશે ચાર્જ, કેટલાક મંત્રીઓ આવતીકાલે સંભાળશે ચાર્જ, અમુક મંત્રી રવિવારે અને સોમવારે સંભાળશે ચાર્જ, મંત્રીઓને ચેમ્બરની પણ ફાળવણી કરાઈ
Gujarat/નવ નિયુક્ત મંત્રીઓને ચેમ્બરો ફાળવવામાં આવી , ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ 1 અને 2માં ચેમ્બરો ફાળવાઇ , સ્વર્ણિમ 1 સંકુલમાં 10 કેબિનેટ મંત્રીઓને ચેમ્બર ફળવાઇ , સ્વર્ણિમ 2 માં ગૃહ રાજ્ય મંત્રી 3 માળે નહિ 1 માળે બેસશે , સ્વર્ણિમ 2 માં રાજ્યકક્ષાના મંત્રીઓને ચેમ્બર ફળવાઇ , સ્વર્ણિમ 1 નો 3 અને 4થો માળ મુખ્યમંત્રીના કાર્યાલય માટે