Gujarat/ગુજરાતના નવા મંત્રી 20 સપ્ટેમ્બરે સંભાળશે ચાર્જ , 12.39 કલાકે શુભ મુહૂર્તમાં મંત્રીઓ કાર્યભાર સંભાળશે , મંત્રીઓને 15 દિવસ ગાંધીનગર ન છોડવા આદેશ , મંત્રીઓને ફાળવેલા વિભાગોની કામગીરી કરવાની રહેશે , બિન જરૂરી પ્રવાસ ન કરવાની પણ અપાઈ સૂચના
Gujarat/વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ , PMના જન્મદિને ભાજપનું સેવા અને સમર્પણ અભિયાન , ટાગોર હોલ ખાતે મુખ્યમંત્રીની હાજરીમાં કાર્યક્રમ , પૂર્વ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપસ્થિત , જાણીતા લેખક કાજલ ઓઝા વૈદ્ય પણ ઉપસ્થિત , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નિવેદન , PM ના જન્મદિને કાર્યકરોએ ઉત્સાહથી કર્યું કામ , કાર્યકરોએ સેવાકીય કાર્ય કર્યા: ભૂપેન્દ્ર પટેલ , નરેન્દ્ર ભાઈએ વિકાસની રાજનીતિ શરૂ કરી છે , નરેન્દ્રભાઈએ પોતાનું જીવન રાષ્ટ્ર માટે સમર્પિત કર્યું , ગુજરાતની અસ્મિતા માટે ઐતિહાસિક કામ કર્યું , કાશ્મીરમાં 370 કલમની નાબુદી તેમના નેતૃત્વમાં થઈ , નરેન્દ્રભાઈ 21મી સદીના વૈશ્વિક નેતા છે
Gujarat/પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજકોટમાં , રાજીનામા બાદ પ્રથમવાર કાર્યકરોને સંબોધન , રૈયા રોડ પર ઓડિટોરિયમમાં કાર્યકરોનું સંમેલન , બુથના ઇન્ચાર્જ કાર્યકર્તાઓ સાથે સંવાદ , હું CM છું, હતો અને CM રહીશ:વિજય રૂપાણી , હું કાર્યકર છું અને રહીશ:વિજય રૂપાણી , હું બુથ લેવલની કામગીરી કરીશ: વિજય રૂપાણી , આજનો દિવસ ખુબ સારો દિવસ છે: વિજય રૂપાણી , આજે નરેન્દ્ર ભાઇનો જન્મ દિવસ છે: વિજય રૂપાણી
Gujarat/અમદાવાદ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય , AMTS-BRTSમાં મુસાફરી માટે ફરજિયાત વેક્સિન , AMCની તમામ બિલ્ડીંગમાં પ્રવેશ માટે રસી ફરજીયાત , 20 સપ્ટેમ્બરથી નિયમ અમલી બનાવાશે , સીટી સિવિક સેન્ટરમાં પણ પ્રવેશ નહીં મળે
National/ભારતે રસીકરણમાં સર્જયો વિક્રમ , દુનિયાનું સૌથી વધુ રસીકરણ ભારતમાં , એક દિવસમાં 2 કરોડ લોકોને વેક્સિનેશન , 2 કરોડ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક પૂર્ણ , પ્રતિ સેકન્ડ 5,555 લોકોને અપાઈ વેક્સિન , PM મોદીના જન્મદિને વેક્સિનેશનું મહાઅભિયાન
Sports/ન્યૂઝીલેન્ડનો પાકિસ્તાન પ્રવાસ રદ્દ કરાયો, સુરક્ષા કારણોસર ન્યૂઝીલેન્ડ સરકારે કર્યો રદ્દ, ન્યૂઝીલેન્ડ ક્રિકેટે પણ સરકારના આદેશને માન્યો, કિવિ ટીમ પ્રવાસ અધવચ્ચેથી જ રદ્દ કરીને પરત ફરશે, હાલ ન્યૂઝીલેન્ડની ટીમ છે પાકિસ્તાનના પ્રવાસે
Gujarat/વડોદરામાં રાત્રે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, વડોદરામાં મુશળધાર વરસાદ પડયો, ભારે વરસાદને પગલે વડોદરા જળ બંબાકાર, અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વરસાદી પાણી ભરાતાં નાગરિકોની મુશ્કેલી વધી
India/વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 71મો જન્મ દિવસ, ભાજપ દ્વારા સેવા અને સમર્પણ અભિયાન શરૂ કરાશે, ગુજરાતના પનોતા પુત્ર છે PM નરેન્દ્ર મોદી , રાજ્ય અને દેશભરમાં મનાવાશે PMનો જન્મદિવસ, ભાજપ દ્વારા દિવસભર વિવિધ કાર્યક્રમોનું આયોજન
Gujarat/અમદાવાદમાં AMTS-BRTS પર વેક્સિનેશન , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો નિર્ણય , સ્થળ પર જ રજીસ્ટ્રેશન કરી અપાશે વેક્સિન , AMTSના 12 સ્ટેશન પર વેક્સિનેશન પ્રક્રિયા , BRTSના 15 સ્ટેશન પર વેક્સિનેશન પ્રક્રિયા
India/બેલગામ કેરળમાં ફરી ચિંતાજનક આંકડો,, 24 કલાકમાં કેરળમાં 22 હજારથી વધુ કેસ, દેશમાં 24 કલાકમાં 35 હજાર નવા કેસ, 24 કલાકમાં રિકવરી 37 હજારથી વધુ, દેશમાં 24 કલાકમાં 16.87 લાખ ટેસ્ટ, દેશમાં હાલમાં 3.33 લાખ એક્ટિવ કેસ