Gujarat/હર્ષ સંઘવીને ગૃહરાજ્યમંત્રાલય, રાઘવજી પટેલને કૃષિ વિભાગ, મુકેશ પટેલ બન્યાં કૃષિ રાજ્યમંત્રી, રાજેન્દ્ર ત્રિવેદીને કાયદા અને મહેસૂલ વિભાગ, કનુ દેસાઈને નાણાં વિભાગ, દેવાભાઈ માલમ ઉર્જા રાજ્યમંત્રી, બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર વિભાગ, મનીષા વકીલને મહિલા અને બાળ વિકાસ વિભાગ, જીતુ ચૌધરીને પાણી પુરવઠા વિભાગ, અર્જુનસિંહને ગ્રામ વિકાસ અને ગૃહનિર્માણ વિભાગ, અરવિંદ પટેલને વાહનવ્યવહાર વિભાગ, આર.સી.મકવાણા સામાજિક ન્યાય અને આધિકારિતા વિભાગ, જીતુ વાઘાણીને શિક્ષણ વિભાગ, ઋષિકેશ પટેલને આરોગ્ય વિભાગ, નરેશ પટેલને વન અને પર્યાવરણ-આદિજાતિ વિકાસ વિભાગ, કિર્તીસિંહ વાઘેલા બન્યાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી
Sports/વિરાટ કોહલીની મહત્વની જાહેરાત, T-20 વર્લ્ડ કપ બાદ છોડશે કપ્તાની, T-20 વર્લ્ડ કપ બાદ કેપ્ટન પદેથી રાજીનામાનું એલાન, વિરાટ કોહલીએ ટ્વીટ કરી આપી જાણકારી
India/શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ,સેન્સેક્સમાં 417 પોઇન્ટનો ઉછાળો,સેન્સેક્સ પ્રથમ વાર 59,141ની સપાટીએ,નિફ્ટી પણ 17,629ની સપાટી પર,કારોબારી સત્રના દિવસે ભારતીય બજાર વધારા સાથે બંધ
Gujarat/ગાંધીનગર ખાતે શપથવિધિ સમારોહ, અરવિંદ રૈયાણીએ લીધા શપથ, બિજેશ મેરજાએ લીધા શપથ, મુકેશ પટેલે લીધા શપથ, કુંબેર ડિંડોરે લીધા શપથ, નિમીષા બેને સુથારે લીધા શપથ,
Gujarat/ગુજરાતના નવા મંત્રી મંડળે લીધા શપથ, રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણીએ લીધા શપથ, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદીએ લીધા શપથ
Gujarat/સુરતના ઓલપાડના MLAનું નામ આવતા ખુશી, મંત્રી મંડળમાં મુકેશ પટેલનું નામ આવતા ખુશી, કાર્યકર્તાઓમાં જોવા મળી ખુશી, ઓલપાડ ગ્રામ પંચાયતમાં MLAના સમર્થકો એકઠા થયા, સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી
Gujarat/જવાહર ચાવડાએ પણ તોડ્યું મૌન, પાર્ટીનો નિર્ણય સ્વીકાર્યઃ જવાહર ચાવડા, તમામને પડતા મુકવાનો નિર્ણય માન્ય, પાર્ટીના કાર્યકર તરીકે કરતો રહીશ કામઃ જવાહર ચાવડા
Gujarat/ગુજરાત કોંગ્રેસના કાર્યકરી અધ્યક્ષ હાર્દિક પટેલનું નિવેદન, નવા મંત્રીમંડળને લઈને હાર્દિક પટેલે આપ્યું નિવેદન, નવુમંત્રી મંડળ બનાવી ભાજપ લોકોને ગુમરાહ કરે છે, જનતાએ ભાજપને હવે નો રિપીટની થિયરીનું નક્કી કર્યું છે, ભાજપના દિગ્ગજ નેતાઓ કોંગ્રેસમાં આવે તો વેલકમ,
Gujarat/કુંવરજી બાવળીયાએ પક્ષના નિર્ણયને માન્ય રાખ્યો નો રિપીટ થિયરીને આવકારીએ છીએઃ કુંવરજી સૌરાષ્ટ્રમાં કોઈએ વિરોધ કરવો નહીઃ કુંવરજી તમામ લોકોએ થિયરી સ્વીકારવી જોઈએઃ કુંવરજી
Gujarat/વર્તમાન રાજનીતિ મહાભારતથી ઓછી નથી, શંકરસિંહ વાઘેલાએ ટ્વીટથી કરી ટિપ્પણી, ગુજરાત ભાજપની સ્થિતિ અંગે પરોક્ષ ટિપ્પણી, ધર્મયુદ્ધ સ્વાભિમાનની સાથે કલ્યાણ માટે પણ હોય છે, કપરી પરિસ્થિતિમાં અર્જુને યુદ્ધ તો કરવું જ પડશે, પક્ષના નામ વિના શંકરસિંહ વાઘેલાએ કર્યું ટ્વીટ