Gujarat/અમદાવાદમાં શપથવિધિ પહેલા બેઠકોનો ધમધમાટ, અમદાવાદ એનેક્સીમાં યોજાઇ બેઠક, CM ભુપેન્દ્ર પટેલ, પ્રભારી વચ્ચે બેઠક, પ્રદેશ ભાજપ પ્રમુખ CR પાટીલ રહ્યા હાજર, સીએમ ભુપેન્દ્ર પટેલ સર્કિટ હાઉસથી રવાના, સીઆર પાટીલ ગાંધીનગર જવા રવાના
Gujarat/રાજેન્દ્ર ત્રિવેદીએ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, વિધાનસભાના અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, રાજેન્દ્ર ત્રિવેદી પણ બનશે કેબિનેટ મંત્રી, વિ.સભાના કાર્યકારી અધ્યક્ષ ડૉ. નિમાબેન આચાર્ય, ડૉ. નિમાબેન આચાર્ય આજે શપથ ગ્રહણ કરશે નહીં, વિધાનસભામાં શપથ ગ્રહણ કરાશે
Gujarat/ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં તમામ નવા ચહેરા, આજે 22 થી 24 MLA મંત્રી તરીકે લેશે શપથ, દ.ગુજરાતના 7 ધારાસભ્યોને મળશે સ્થાન, સૌરાષ્ટ્રના 7 ધારાસભ્યોને મળશે સ્થાન, કચ્છમાંથી એક ધારાસભ્યને મળશે સ્થાન, મ.ગુજરાતમાંથી 6 ધારાસભ્યોને મળશે સ્થાન, 30 મિનિટમાં જે ધારાસભ્યો શપથ લેશે તેને થશે ફોન
Gujarat/હર્ષ સંઘવી ગૃહ મંત્રી બની રહ્યાંનો મેસેજ વાયરલ, મંત્રીમંડળની રચના પહેલા જ મેસેજ વાયરલ, મેસેજ વાયરલ થતાં ભારે ચર્ચા, સી.આર.પાટીલની નજીકના છે હર્ષ સંઘવી, સુરતમાં ટેકેદારો દ્વારા ઉજવણીનો કાર્યક્રમનો મેસેજ વાયરલ, ટેકેદારોએ ફટાકડા ફોડવાનો કાર્યક્રમનો મેસેજ વાયરલ, સો.મીડિયામાં મેસેજ વાયરલ થતાં અનેક તર્ક વિતર્ક
Gujarat/પ્રદેશ પ્રમુખ CR પાટીલ પહોંચ્યા અમદાવાદ, એનેકસી સર્કિટ હાઉસ પહોંચ્યા, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ છે એનેકસીમાં, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા એનેકસી, શપથ સમારોહ પહેલા મહત્વની બેઠક
Gujarat/નવરચિત પ્રધાનમંડળમાં આહિર સમાજને સ્થાન આપો, નો-રીપીટ થીયરીનો આહિર સમાજે કર્યો વિરોધ, આહિર સમાજે પત્ર કર્યો વાયરલ, જવાહર ચાવડા અને વાસણ આહિરને સમાજનું સમર્થન, પૂર્વ રૂપાણી સરકારમાં માત્ર 2 સભ્યોને પ્રતિનિધિત્વ, આહિર સમાજની વસતી છે 55 લાખ, પૂરતું પ્રતિનિધિત્વ નહીં અપાય તો દેશમાં ભોગ બનવું પડશ, આહિર સમાજે પાઠવેલા પત્રમાં ઉચ્ચારી ચિમકી
Gujarat/બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદની આગાહી, અધિકારીઓને જિલ્લા કલેકટરે કર્યો આદેશ, અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ
Gujarat/રાજ્યના 116 તાલુકામા વરસાદ, સુરતના ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ચાર ઈચ વરસાદ, કામરેજ -ચોર્યાસી તાલુકામાં 2-2 ઈંચ વરસાદ, સુરતના માંડવી તાલુકામાં 1 ઇંચ વરસાદ, અન્ય 112 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, સવારે 6 કલાકે પૂરા થયેલાં 24 કલાકનો વરસાદ
Gujarat/અંબાજી મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો, ગૃહ સચિવએ લીધો નિર્ણય, 25 સપ્ટે. સુધી મંદિર બંધ રાખવા નિર્ણય, સંઘને મંજૂરી ન આપવા આદેશ, જિલ્લા પોલીસવડાને કર્યો આદેશ, ભીડ ભેગી ન થયા તે માટે તકેદારી રાખવા આદેશ