Gujarat/
અંબાજી મેળો રદ કરવાનો નિર્ણય લેવાયો, ગૃહ સચિવએ લીધો નિર્ણય, 25 સપ્ટે. સુધી મંદિર બંધ રાખવા નિર્ણય, સંઘને મંજૂરી ન આપવા આદેશ, જિલ્લા પોલીસવડાને કર્યો આદેશ, ભીડ ભેગી ન થયા તે માટે તકેદારી રાખવા આદેશ
