જીએસટી કૌભાંડ/ ભાવનગરના ચકચારી GST કૌભાંડ મામલો આરોપીઓ સામે 8251 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ તપાસ અધિકારી કે.જી. ચાવડાએ કરી ચાર્જશીટ તૈયાર કુલ 14 આરોપીઓ વિરૂધ્ધ 8251 પાનાની ચાર્જશીટ તૈયાર GST કૌભાંડના 14 આરોપીઓની કરાઈ છે ધરપકડ કુલ 436 બોગસ પેઢીઓ પૈકીની 125 પેઢીઓમાં આચરાયું કૌભાંડ 14 આરોપી વિરુદ્ધ 881 કરોડથી વધારેના GST કૌભાંડની ચાર્જશીટ તૈયાર

Breaking News