Gujarat/આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી NDRF-SDRFની ટીમોને એલર્ટ રહેવા સૂચના ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિભારે વરસાદની શક્યતા
Gujarat/રાજ્યના 95 તાલુકામા વરસાદ, સુરતના ઓલપાડ તાલુકામાં સૌથી વધુ ચાર ઈચ વરસાદ, કામરેજ -ચોર્યાસી તાલુકામાં 2-2 ઈંચ વરસાદ, સુરતના માંડવી તાલુકામાં 1 ઇંચ વરસાદ, અન્ય 90 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, ગઈકાલે સવારે 6 થી રાત્રે 10 સુધી 14 કલાકનો વરસાદ
Gujarat/કચ્છમાં ડીઆરઆઈની ટીમે કરી મોટી કાર્યવાહી , મુન્દ્રા પોર્ટ પરથી 2 હજાર કરોડનું નાર્કોટિક્સ જપ્ત , ડ્રગ્સ સાથેના બે કન્ટેઇનર કરાયા જપ્ત , અદાણી મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ ઝડપાયો
Gujarat/મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની RSS નેતાઓ સાથે મુલાકાત , અમદાવાદમાં ડો.હેડગેવાર ભવન ખાતે કરી મુલાકાત , સંઘના પ્રમુખ આગેવાનો સાથે કરી શુભેચ્છા મુલાકાત
Gujarat/કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ પહોંચ્યા કાલાવડ , જામનગર જિલ્લા કોંગ્રેસના આગેવાનો પણ ઉપસ્થિત , પૂરગ્રસ્ત વિસ્તારોની હાર્દિક પટેલે લીધી મુલાકાત , હાર્દિક પટેલે સાંભળી લોકોની વેદના , અસરગ્રસ્ત વિસ્તારોમાં થયેલ નુકશાનીનો મેળવ્યો ચિતાર
Gujarat/પાટણમાં દિલીપ ઠાકોરના સમર્થનમાં વિરોધ પ્રદર્શન , હારીજમાં સમર્થકોમાં ભાજપ સામે ભારે રોષ , હરીજ ન.પા., તા. પં., APMC ના કાર્યકરો ધ્વારા વિરોધ , દિલીપ ઠાકોરનું મંત્રી પદ હટશેતો રાજીનામાની ચીમકી , 2022માં ચાણસ્મા વિધાનસભામાં મોટા ભંગાણની શક્યતા , મંત્રીપદ હટાવાય તો કાર્યકરોની સામુહિક રાજીનામાની ચીમકી
Gujarat/શપથવિધિ પહેલા કુંવરજી બાવળિયાના સમર્થકો નારાજ , જસદણમાં કોળી સમાજની બોર્ડિંગ ખાતે કોળી સમાજની બેઠક , બાવળિયાના ભત્રીજા અજય બાવળિયાએ બોલાવી બેઠક , જસદણ-વિંછીયા ભાજપના ગ્રૂપમાં ભાજપને ખુલ્લી ધમકી , ભાજપને પરિણામ ભોગવવા તૈયાર રહેવા ધમકી , કોળી સમાજના કેબિનેટ મંત્રીનું પત્તુ કપાશે તો તકલીફ , બાવળિયાના નજીકના સમર્થકો દ્વારા વિરોધ
Gujarat/ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ અંગે તૈયારી પૂરજોશમાં, CMOમાં ચાલી રહ્યો છે ગુપ્ત બેઠકનો દોર, સ્વર્ણિમ સંકુલ-1માં મીડિયાને પણ પ્રવેશબંધી, અનેક પત્રકારોને પ્રવેશ કરતાં અટકાવાયા, મિટિંગનો દોર ચાલતો હોવાને કારણે પત્રકારોને પાબંદી
Gujarat/ભૂપેન્દ્ર પટેલની નવી ટીમ અંગે સૌથી મોટા સમાચાર, આજે સાંજ સુધીમાં જ થઇ જશે શપથવિધિ, સાંજે છ કલાક પહેલા કાર્યવાહી આટોપી લેવાશે, રૂપાણી ટીમનાં તમામ મંત્રીઓ મુકાશે પડતા, નવી ટીમમાં 20 મંત્રીઓ લઇ શકે છે શપથ, 8 થી 9 કેબિનેટ કક્ષાનાં મંત્રીઓ લેશે શપથ, 11 થી 12 રાજ્યકક્ષાનાં પ્રધાનો બનશે, રાજભવન ખાતે તમામ તૈયારીઓ પૂર્ણ, મુખ્યમંત્રી કાર્યાલયનાં સંદેશાની જોવાઇ રહી છે રાહ, સાંજે 4.30 વાગ્યાની આસપાસ શપથવિધિની શકયતા, સાંજે 6 વાગ્યા પહેલા કાર્યક્રમ પૂર્ણ કરવા ચાલી રહ્યું આયોજન
Gujarat/નવા CM ભૂપેન્દ્ર પટેલ એકશનમાં,ચાર અધિકારીઓની CMOમાં કરી નિયુક્તિ,મનોજ દાસ અને અશ્વિનીકુમારની બદલી,દાસની જગ્યાએ CMOમાં આવ્યા પંકજ જોશી,અશ્વિનીકુમારનું સ્થાન લીધું શ્રીમતી અવંતિકા સિંઘે,ભરૂચનાં કલેકટર એમ.ડી.મોડીયા CMOમાં,ડી.એચ.શાહની પણ CMOમાંથી વિદાય,અમદાવાદનાં DMC એન.એન.દવે CMOમાં નિમાયા