Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

National/કેરળમાં સતત બીજા દિવસે 15,900 કેસ , કેરળના લીધે દેશમાં નવા કેસમાં ઘટાડો , દેશમાં 24 કલાકમાં 27,600 નવા કેસ , 24 કલાકમાં રિકવરી 37,800થી વધુ , દેશમાં 24 કલાકમાં 14.87 લાખ થયા ટેસ્ટ , એક્ટિવ કેસ ઘટીને 3.45 લાખની નીચે

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 11 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,143 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 19 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,405 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 153

Gujarat/ગાંધીનગરમાં જુના સચિવાલયમાં પડી વીજળી, બ્લોક નં.11 પાસે વીજળી પડતા એક વ્યક્તિનું મોત, જિ.પં.માં સેવક તરીકે કામ કરતા કર્મચારીનું મોત

Gujarat/CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા જામનગરના ધૂંવાવ ગામે, મુખ્યમંત્રીએ ધૂંવાવ ગામે પહોંચી ચિતાર મેળવ્યો, મુખ્યમંત્રીએ અસરગ્રસ્ત ગામના લોકોની વેદના સાંભળી

Gujarat/રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લંબાવાયો, 25 સપ્ટેમ્બર સુધી રાત્રિ કર્ફ્યું લંબાવાયો, રાત્રે 11 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ, ભાવનગર, જુનાગઢ,ભાવનગર,ગાંધીનગરમાં રાત્રિ કર્ફ્યુ, 15 સપ્ટે થી 25 સપ્ટે.સુધી કરફ્યુ રહેશે અમલમાં

Gujarat/જૂનાગઢના માંગરોળમાં ધોધમાર વરસાદ, માંગરોળના બંદર પર ઘરોમાં ઘૂસ્યા પાણી, રસ્તાઓ પર કમર સુધી ભરાયા પાણી, લોકોના વાહનો પણ પાણીમાં થયા ગરકાવ, બંદર પર આવેલ મકાનોમાં ઘરવખરીને નુક્શાન

Gujarat/ગોંડલના ડૈયા ગામમાં લોકોનું કરાયું રેસ્ક્યુ, ધારાસભ્યના પુત્રએ રેસ્ક્યુ કરીને બચાવ્યા લોકોને, પરપ્રાંતિય લોકો ફસાયા હતા પાણીના પુરમાં , 20 જેટલા લોકો ફસાયા હોવાની હતી માહિતી , ગોંડલ પ્રાંત અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા, ગોંડલ ફાયર ટીમ ઘટના સ્થળે રાખી કર્યું રેસ્ક્યુ

Gujarat/જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું આગમન, સાંસદ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા, સીએમ કરશે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

Gujarat/આગામી 24 કલાક ગુજરાત માટે ભારે, ભારેથી અતિભારે વરસાદની કરાઇ આગાહી , આજે જૂનાગઢમાં અતિભારે વરસાદની આગાહી, વડોદરા,પંચમહાલ,ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર , પોરબંદર-મોરબી-દ્વારકામાં ઓરેન્જ એલર્ટ જાહેર , માછીમારોને દરિયો ના ખેડવા અપાઇ સુચના, હજુ ચાર દિવસ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી , સૌરાષ્ટ્ર-કચ્છ-દ.ગુજરાતમાં પડી શકે ભારે વરસાદ , હવામાન વિભાગનાં વડા મનોરમા મોહંતીએ આપી માહિતી

Gujarat/CM ભૂપેન્દ્ર પટેલે પોલીસ કામગીરીને બિરદાવી, ટ્વિટ દ્વારા PSI કે.કે.જાડેજાની કામગીરીની કરી પ્રશંસા, લોધિકામાં વૃદ્ધાનું રેસ્કયુ કરનાર પોલીસને બિરદાવ્યા, લોધિકા PSI કે.કે.જાડેજાની કામગીરીને વખાણી, કમરડૂબ પાણીમાં વૃદ્ધાને ઉંચકીને સલામત સ્થળે ખસેડ્યા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy