Gujarat/જૂનાગઢમાં ભારે વરસાદથી જેતપુર સોમનાથ હાઇવે બંધ, ભારે વરસાદના કારણે નદીઓ અને ડેમ ઓવરફ્લો, ખેતરો અને રસ્તાઓમાં ભરાયા પાણી, જેતપુર સોમનાથ દ્વારિકા હાઇવે થયો બંધ
Gujarat/ગુજરાતની રાજનીતિનાં સૌથી મોટા સમાચાર, ગુજરાતનાં નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાશે , 16મી સપ્ટેમ્બરે ગુરુવારે રાજભવનમાં કાર્યક્રમ , 22 થી 25 મંત્રીઓ લઇ શકે છે શપથ , હજી કાર્યક્રમને રાજભવનનું સત્તાવાર સમર્થન બાકી
Gujarat/નવસારીની કાવેરી,ખરેરા,અંબિકા નદી ગાંડીતૂર, ઉપરવાસમાં પડેલ ભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર નદીકાંઠે આવેલા ગામોને એલર્ટ કરાયા
Gujarat/જૂનાગઢના વિસાવદરમાં વરસાદ, ધ્રાફડ ડેમના 2 દરવાજા ખોલાયા, મોડીરાત્રે ભારે વરસાદના કારણે દરવાજા ખોલાયા
Gujarat/જૂનાગઢ પાત્રા ગામની નદીમાં આવ્યું પુર, નદીમાંમાં પુર આવતા ગામમાં પાણી ઘૂસ્યા, નદી નજીક આવેલ ખેતરો મકાનોમાં પાણી ઘૂસ્યા , ખેતરોમાં પાણી આવતા ઊભા પાક ધોવાયા, ઘરમાં પાણી ઘુસતા ઘરવખરીમાં મોટી નુકસાની
Gujarat/લોધિકાના કોઠાપીપળિયા ગામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, પુલ ઊચો કરવાની માગણી સાથે વિરોધ , ખેડૂતોનો ગ્રામજનો તેમજ ખેડૂતો દ્વારા અનાજ ઢોળી વિરોધ, કોઠાપીપળિયા ગામે સર્જાયા ભારે તારાજીના દ્રશ્યો બપોરે CM રૂપાણી બપોરે મુલાકાત તેવી શક્યતા
Gujarat/જામનગરમાં ભારે વરસાદથી તારાજી, અમદાવાદ ફાયરના 20 જવાનો જામનગર પહોંચ્યા, રાહત કાર્ય માટે જામનગર પહોંચ્યા ફાયરના જવાનો, 20 જવાનોને જામનગર સ્ટેન્ડ ટુ રખાયા, રાહત બચાવ કાર્ય માટે બોટ સહિતની સામગ્રીથી સુસજ્જ
Gujarat/CM ભૂપેન્દ્ર પટેલ બપોરે જશે જામનગર, જામનગરમાં અસરગ્રસ્ત સ્થિતિનું કરશે હવાઇ નિરીક્ષણ, બપોરે 12.30 વાગે CM ભૂપેન્દ્ર પટેલ જશે જામનગર , જામનગરમાં અતિભારે વરસાદથી સ્થિતિ વિકટ , પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ જશે જામનગર
Gujarat/વલસાડ જિલ્લામાં મેઘો થયો છે મહેરબાન, વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં મેઘમહેર યથાવત્, જિલ્લામાં એક NDRFની ટીમ તૈનાત કરાઇ , ભારે વરસાદથી લોકોને પડી રહી છે હાલાકી, વલસાડના કપરાડા તાલુકામાં 7 ઇંચ વરસાદ