Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/જૂનાગઢના આંબાજલ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી, હાલ 6 ફૂટ જેટલો જ ઓવરફલો થવામાં બાકી, અવરિત વરસાદ ચાલુ રહેશે તો ડેમ પણ થશે ઓવરફ્લો, વિસાવદર તાલુકામાં બીજા દિવસે પણ મેઘ મહેર યથાવત્

Gujarat/જામનગરમાં ભારે વરસાદ બાદ તારાજીના દ્રશ્યો, ગઈકાલે લોકોના ઘરોમાં ઘુસ્યા હતા પાણી, ઘાંચીની ખડકી વિસ્તારમાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી, લોકોની ઘરવખરી સહિતના માલ સમાનમાં નુકશાની, જ્યાં સ્થળ ત્યાં જ જળ જેવી સ્થિતિ, મેઘરાજાએ વિરામ લેતા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ઓસર્યું પાણી, મોડી રાત સુધી લોકોના ઘરોમાં ભરાયેલ રહ્યું હતું પાણી, સ્થાનિકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે સ્થળાંતર કરાયા

Gujarat/લોધિકામાં આવેલ લોધિકડી ચેક ડેમ તૂટ્યો, ગત રોજ ભારે વરસાદને કારણે તૂટ્યો હતો ચેક ડેમ, ગઈકાલે ભારે વરસાદને પગલે બપોરે 1 વાગ્યે તૂટ્યો, 5 જેટલા ગામ બન્યા સંપર્ક વિહોણા, થોરડી, ચાપાબેડાં, કાલમભળી, નાઘુપીપળીયા, નોવઘાન્ચુરા મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી લોધિકા

Gujarat/જામનગરમાં ભારે વરસાદ, શહેરમાં નીચાણવાળા વિસ્તારો ફેરવાયા બેટમાં, શહેરના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, લોકોના મકાનોમાં કમર સમાં પાણી ઘુસ્યા, જન જીવન અસ્ત વ્યસ્ત બન્યું, ગાંચીની ખડકીમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરાયુ, NDRFની ટિમ દ્વારા ફસાયેલા 13 લોકોનું રેસ્ક્યુ, લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાયા

Gujarat/ગોંડલ-જસદણમાં ધોધમાર વરસાદ , ભારે પવન સાથે મોડીરાત્રે ધોધમાર વરસાદ, રોડ રસ્તા પર ભરાયા પાણી

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 12 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,132 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 16 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,386 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 161

Gujarat/ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રીનો ચાર્જ સાંભળ્યો, સીએમનો ચાર્જ સાંભળતા જ કરી બેઠક, જામનગરમાં વરસાદ મુદ્દે પ્રથમ બેઠક કરી, અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવાઈ નિરીક્ષણ કરશે, કૃષિ મંત્રી આરસી ફળદૂ પણ સાથે જોડાશે, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા પણ સાથે રહેશે

India/PM મોદીએ ભુપેન્દ્ર પટેલને પાઠવી શુભેચ્છા, ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ બદલ શુભેચ્છા, યશસ્વી કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી, ગુજરાતનાં 17મા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે લીધા શપથ

Gujarat/ભુપેન્દ્ર પટેલે ગુજરાતનાં નવા CM તરીકે લીધાં શપથ , ગુજરાતનાં 17મા મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા, રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેવડાવ્યા શપથ , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં હાજર , ભાજપ શાસિત ચાર રાજ્યોનાં CM કાર્યક્રમમાં હાજર, શિવરાજસિંહ ચૌહાણ,મનોહરલાલ ખટ્ટર રહ્યાં હાજર, પ્રમોદ સાવંત,બસવરાજ બોમ્વઇ પણ ઉપસ્થિત

Gujarat/રાજકોટના કાગદળી ગામે ફસાઈ કાર, રાજકોટ-મોરબી હાઇવે પર આવેલ છે કાગદળી ગામ, ભારે વરસાદથી સેન્ટ્રો કાર પાણીમાં ફસાઈ, પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાઈ કાર, અત્યાર સુધીમાં જિલ્લામાં 3 કાર ફસાઇ હોવાની ઘટના

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy