Gujarat/સૌરાષ્ટ્રનાં ત્રણ જિલ્લામાં જળપ્રલય જેવી સ્થિતિ ગઇકાલ રાતથી વરસી રહ્યો છે અનરાધાર વરસાદ રાજકોટ,જૂનાગઢ,જામનગર જળબંબોળ ત્રણેય જિલ્લાનાં અનેક તાલુકામાં 2 થી 12 ઇંચ વરસાદ સૌથી વધુ વિસાવદરમાં 13 ઇંચ વરસાદ રાજકોટ શહેરમાં પણ 12 ઇંચ વરસાદ ગોંડલ-જેતપુર-કોટડાસાંગાણીમાં પણ ભારે વરસાદ દરેક શહેરનાં વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat/જામનગરનો રણજિતસાગર ડેમ ઓવરફ્લો, ડેમના આલ્હાદક દ્રશ્યો આવ્યા સામે, જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે
Gujarat/રાજકોટ પોપટપરા ગરનાળામાં ભરાયા પાણી, રાજકોટમાં ભારે વરસાદથી ભરાયા પાણી, વરસાદના લીધે અવરજવર માટેનું નાળુ કરાયુ બંધ
Gujarat/રાજકોટનાં રૈયા રોડ પર જળબંબાકારની સ્થિતિ, રસ્તા પર નદીઓ વહેતાં BMW કાર ફસાઇ, અન્ય ગાડીઓ પણ પાણીનાં પ્રવાહમાં તણાઇ, સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી કરાઇ
Gujarat/નેશનલ- સ્ટેટ અને પંચાયતના રસ્તા બંધ, રસ્તા બંધ થવાના કારણે 126 ગામો અસરગ્રસ્ત, જામનગર – કાલાવડ નેશનલ હાઇ-વે બંધ, 6 સ્ટેટ હાઇ-વે થયા બંધ, પંચાયત હસ્તકના 58 રસ્તા થયા બંધ, રાજકોટ-જામનગર-જૂનાગઢમાં અનરાધાર વરસાદ, અનરાધાર વરસાદના પગલે રસ્તા થયા બંધ
Gujarat/રાજકોટનો ન્યારી-1 ડેમ ઓવરફ્લો, રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતો ડેમ છલકાયો, ડેમના 8 દરવાજા ચાર ફૂટે ખોલવામાં આવ્યા, ડેમના કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat/જેતપુર પાસેનો છાપરવાડી ડેમ ઓવરફ્લો, ઉપરવાસમાં વરસાદને પગલે ડેમ ઓવરફ્લો, ડેમના 6 દરવાજા 6 ફૂટ ખોલાયા, ડેમમાં 29100 ક્યુસેક પાણીની આવક, લુણાગરા,મેવાસા,જાંબુડી ગામનો લોકોને કરાયા એલર્ટ, નદીના પટમાં ન જવા સૂચના
Gujarat/જામનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, નાગેશ્વરનગર વિસ્તારમાં મકાનોમાં ભરાયા પાણી, ચાર મહિલાઓ સહિત 6 લોકો ફસાયા, ખોડિયાર મંદિર નજીક મકાનની છત પર ફસાયો પરિવાર, શહેરમાં ચારે તરફ પાણી જ પાણી, તંત્ર પાસે અસરગ્રસ્ત પરિવાર માંગી રહ્યો છે મદદ
Gujarat/રાજકોટનો ન્યારી-1 ડેમ ઓવરફ્લો, રાજકોટને પીવાનું પાણી પુરૂ પાડતો ડેમ છલકાયો, ડેમના 8 દરવાજા ચાર ફૂટે ખોલવામાં આવ્યા, ડેમના કાંઠા ના વિસ્તારોને કરાયા એલર્ટ
Gujarat/સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ, જૂનાગઢનાં વિસાવદરમાં આભ ફાટયું, 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડયો, રાજકોટનાં લોધિકામાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ, રાજકોટમાં 2 કલાકમાં વધુ 4 ઇંચ વરસાદ, કોટડાસાંગાણીમાં વધુ 3 ઇંચ વરસાદ ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ પડયો, વિસાવદરમાં છેલ્લાં 6 કલાકમાં 12 ઇંચ વરસાદ