Gujarat/રાજકોટમાં 6 કલાકમાં સરેરાશ 8 ઇંચ વરસાદ, સવારે 6 થી બપોરે 12 સુધી 8 ઇંચ વરસાદ પડયો, સેન્ટ્રલ ઝોનમાં સરેરાશ 8 ઇંચ વરસાદ, વેસ્ટ ઝોનમાં સરેરાશ 6 ઇંચ વરસાદ, ઇસ્ટ ઝોનમાં સરેરાશ 8 ઇંચ વરસાદ, NDRF-SDRFની ટીમોને સ્થાનિક તંત્ર દ્વારા બોલાવાઇ
Gujarat/કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર અમિત શાહનું આગમન, અમિત શાહ બપોરે બે વાગે પહોંચશે રાજભવન, ભુપેન્દ્ર પટેલનાં CMનાં શપથ સમારોહમાં આપશે હાજરી
Gujarat/ભાદર ડેમની સપાટી પહોંચી 24.60 ફૂટ, ડેમમાં પાણીની આવક પ્રતિકલાક 39,834 ક્યુસેક, અવિરત પાણીની આવકથી ડેમ ભરાઇ જવાની શક્યતા
Gujarat/રાજકોટની ખોખળદળ નદીમાં પુર આવ્યું , ખોખળદળ નદીમાં પુર આવતા પાણી ઘરોમાં ઘુસ્યા, વેલનાથ પરા વિસ્તારમાં લોકોનાં ઘરોમાં ઘુસ્યા પાણી , ખોખળદળ નદીમાં પુર આવતા વણસી સ્થિતિ, લોકોનાં ઘરોમાં 4 ફૂટ સુધી પાણી ભરાયા
Gujarat/રાજકોટ-મુંબઇ વચ્ચેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો, તમામ ટ્રેનોને રાજકોટ રોકી દેવાઇ , ભારે વરસાદને પગલે લેવાયો નિર્ણય
Gujarat/જામનગર પંથકમાં ભારે વરસાદ, ભારે વરસાદને પગલે નદીઓ બે કાંઠે થઈ, જામજોધપુર નજીક વેણુ નદી થઈ બે કાંઠે, ઉમિયા માતાજી મંદિર પરિસરમાં ઘુસ્યા પાણી
Gujarat/રાજકોટવાસીઓને કામ વગર બહાર ના નીકળવા સુચના, રાજકોટમાં મનપા કમિશ્નર દ્વારા કરાઇ અપીલ, જરૂરી કામ વગર ઘર બહાર ના નીકળવા અપીલ, રાજકોટવાસીઓને ભારે વરસાદને પગલે કરાઇ તાકીદ
Gujarat/રાજકોટનાં છાપરા નજીક કાર તણાઈ, પેલીકન ગ્રુપનાં માલિકની કાર તણાઈ, I-20 કારમાં સવાર હતા ત્રણ લોકો, ત્રણમાંથી એકનો થયો બચાવ , બાકીનાં બેની થઇ રહી છે શોધખોળ , NDRFની ટીમની મદદ લેવાઇ , રામાપીરથી ફાયર બ્રિગેડની ટીમ મોકલાઇ
Gujarat/રાજકોટના જામનગર રોડ પરનો ન્યારી 2 ડેમ ઓવરફ્લો, ડેમના 5 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા, ડેમમાંથી 11,300 ક્યુસેકનો ઇનફ્લો