Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજકોટની સોની બજાર આજે રહેશે બંધ , સતત વરસી રહેલા વરસાદથી બજારમાં ભરાયા પાણી,

Gujarat/જામનગર જિલ્લામાં ભારે વરસાદ, અનેક ગામડાઓ બેટમાં ફેરવાયા, મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંતી અલિયા ગામે, અલિયા ગામથી મંતવ્યન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ, ગામમાં લોકોના ઘરોમાં ઘુસ્યા છે પાણી, અલિયા ગામે લોકોનું કરાયુ રેસક્યુ, અલિય ગામમાં જન જીવન અસ્ત વ્યસ્ત

Gujarat/વડોદરા શહેરમાં ફરી વરસાદી વાતાવરણ, વહેલી સવારથી શહેરમાં વરસાદી માહોલ, શહેરમાં વાદળછાયું વાતાવરણ

Gujarat/રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, પવન સાથે ધોધમાર વરસાદ, રવિવાર રાતથી વરસી રહ્યો છે અનરાધાર વરસાદ, રાજકોટમાં 7 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો, નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, રાજકોટમાં આજે શાળાઓ બંધ રાખવા કલેકટરનો આદેશ, ભારે વરસાદને પગલે શાળાઓ બંધ રાખવા આદેશ

Gujarat/રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ, પીપળીયા ગામે કાર તણાઈ, વીજુડી ડેમના પુલ પર કાર તણાઈ, કોઈ જાનહાનીના સમાચાર નહીં

Gujarat/અમદાવાદ એરપોર્ટ પર નેતાઓને સ્વાગત માટે તૈયારી, ઢોલ-નગારાથી થશે સ્વાગત, ભાજપના દિગ્ગજ નેતાઓ આવશે અમદાવાદ, ગુજરાતના નવા CMના શપથગ્રહણ કાર્યક્રમમાં આપશે હાજરી, ગોઆના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત આવશે ગુજરાત

Gujarat/સુરત શહેરમાં વરસાદી માહોલ, સુરતના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ, ઉકાઈ ડેમની સપાટી 341.14 ફૂટ પહોચી , ડેમમાં પાણીની આવક 92,477 કયુસેક , ડેમમાંથી 22,632 કયુસેક પાણી છોડાઈ રહ્યું છે , સુરતમાં કોઝવેની સપાટી 7.15 મીટર પહોચી , કોઝવે ઓવરફલો થતા વાહનવ્યવહાર માટે કરાયો છે બંધ

Gujarat/રાજ્યના 102 તાલુકામાં વરસાદ, કાલાવડ તાલુકામાં સૌથી વધુ 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, કાલાવાડ તાલુકામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો, વિસાવદર તાલુકામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, રાજકોટ તાલુકામાં 2.4 ઇંચ વરસાદ, ધોલેરા તાલુકામાં 3 ઇંચ વરસાદ, 5 તાલુકામાં 2 થી 2.5 ઇંચ સુધીનો વરસાદ, કપરાડા જૂનાગઢ શહેર જૂનાગઢ તાલુકાનો સમાવેશ, લોધિકા અને ધરમપુરમાં પણ 2.5 ઇંચ વરસાદ, 11 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 81 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Gujarat/પદનામિત CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ગાંધીનગર , વિજય રૂપાણીને મળવા પહોંચ્યા પદનામિત CM, CM નિવાસ સ્થાને પહોંચશે પદનામિત CM

Gujarat/જામનગરનું અલિયા ગામ બેટમાં ફેરવાયું, ભારે વરસાદને લીધે ગામમાં ઘુસ્યા પાણી, લોકોના ઘરમાં પાણી ભરાયા ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ 25 જેટલા લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy