Gujarat/પદનામિત CM ગાંધીનગર જવા રવાના, પદનામિત CM છારોડીથી ગાંધીનગર જવા રવાના, CM નિવાસ સ્થાને પહોંચશે પદનામિત CM, વિજય રૂપાણી સાથે કરશે મુલાકાત
Gujarat/પદનામિત CM પહોંચ્યા છારોડી, છારોડીના ગુરૂકુળ પહોંચ્યા અમદાવાદ પદનામિત CM, ગુરૂકુળના સ્વામી દ્વારા કરાયું સ્વાગત , સપથ પહેલા ગુરૂકુળમાં કરી પુજા, છારોડી ગુરૂકુળમાં કરી ગૌ પુજા
Gujarat/જામનગર પંથકમાં ભારે વરસાદ, જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક, જામનગરની નદીઓ થઈ બે કાંઠે, વીંજરખી નજીક કોઝવે ઉપરથી પાણી વહ્યા, હાઇવે પરથી પસાર થતો વાહન વ્યવહાર ઠપ્પ, જામનગર થી રાજકોટ જતી તમામ STબસ પણ રોકી દેવાઇ, ફાયર વિભાગની ટુકડી અલિયા ગામે કરાઈ રવાના
Gujarat/પદનામિત CM ભુપેન્દ્ર પટેલ પહેલા દિવસથી એકશનમાં, જામનગર જિલ્લામાં તાત્કાલિક સહાય પહોંચાડી, જામનગર જિલ્લા કલેકટર સાથે વાત કરી આપી સુચના, ત્રણ ગામોનાં 35 જેટલાં લોકોને પહોંચાડી મદદ, પાણીમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા જણાવ્યું, 35 જેટલાં લોકોને સલામત સ્થળે પહોંચાડવા જણાવ્યું, જામનગર જિલ્લામાં ભારે વરસાદથી વણસી હતી સ્થિતિ
Gujarat/સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ, સુરત શહેરમાં વહેલી સવારથી વરસાદ, રાંદેર, અડાજણ અને વેસુ વિસ્તારમાં વરસાદ, શહેરના અન્ય વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ, નવસારી, વલસાડ સહિત જિલ્લાઓમાં વરસાદી માહોલ, ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર
Gujarat/અમદાવાદ પદનામિત CM પહોંચ્યા થલતેજ સાંઈ મંદિરે, મંદિરે સ્વાગત માટે કાર્યકરો હાજર, ઢોલ નગારા સાથે કરાયું સ્વાગત, મંદિરમાં સાંઈબાબાની કરશે આરતી, મંદિરના પૂજારીએ કર્યું પદનામિત CMનું સ્વાગત
Gujarat/ભુપેન્દ્ર પટેલે કરી નીતિન પટેલ સાથે મુલાકાત, નીતિનભાઇ પટેલનું નિવેદન, ભુપેન્દ્ર પટેલ મારા જૂના મિત્ર છે, વર્ષોથી અમારો પારિવારિક સંબંધ છે, ભુપેન્દ્ર પટેલનાં ધારાસભ્ય કાર્યાલયનું મેં ઉદ્ધાટન કરેલું, હું ભુપેન્દ્ર પટેલની સાથે જ છું:નીતિન પટેલ, હું બિલકુલ નારાજ નથી:નીતિન પટેલ
Gujarat/રાજકોટ ગોંડલ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ભારે વરસાદથી શહેરના અંડરબ્રિજ બન્યા સ્વિમિંગ પુલ, ભારે વરસાદથી નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી, ઉમવાળા, આશાપુરા બ્રિજ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી, નિચાણવાળા વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા
Gujarat/ઉપલેટાના મોજ ડેમમાં નવા નીરની આવક, મોજ ડેમની કુલ ઊંચાઈ 44 ફૂટ છે, વરસાદ પહેલા મોજ ડેમની સ્થિતિ 36.80 ફૂટ હતી, હાલ મોજ ડેમની 39 ફૂટ પાણીની સપાટી પહોંચી, એટલે મોજ ડેમમાં 2.20 ફૂટ પાણીની આવક નોંધાઇ, હાલ 69 ટકા ડેમ ભરાયો, 31 ટકા ભરાવાનો બાકી , ઉપરવાસમાં વરસાદને પગલે ડેમમાં પાણીની ધીમી આવક
Gujarat/સુરતના ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો, ઉકાઈ ડેમનું લેવલ 341 ફૂટ પર પહોંચ્યું, ડેમમાં પાણીની આવકમાં થયો ઘટાડો, ઉકાઈ ડેમમાં પાણીની આવક 57500 ક્યુસેક, ઉકાઈ ડેમમાંથી 22600 ક્યુસેક પાણી છોડાયું, ઉપરવાસમાં વરસાદે વિરામ લેતા ડેમ સત્તાધીશોને હાશકારો ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટીથી 4 ફૂટ દૂર