Gujarat/
જામનગર પંથકમાં ભારે વરસાદ, જિલ્લાના જળાશયોમાં નવા નીરની આવક, જામનગરની નદીઓ થઈ બે કાંઠે, વીંજરખી નજીક કોઝવે ઉપરથી પાણી વહ્યા, હાઇવે પરથી પસાર થતો વાહન વ્યવહાર ઠપ્પ, જામનગર થી રાજકોટ જતી તમામ STબસ પણ રોકી દેવાઇ, ફાયર વિભાગની ટુકડી અલિયા ગામે કરાઈ રવાના
