Gujarat/જામનગરનો કંકાવટી ડેમ ઓવરફ્લો, ભારે વરસાદને પગલે ડેમ ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને તંત્રએ આપી ચેતવણી, નદીના પટમાં અવર જવર ન કરવા તંત્રની અપીલ
Gujarat/ધંધુકાના હરિપુરા પાસે અકસ્માત, અકસ્માતમાં 4 મહિલાઓના મોત, ઉભેલી ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત, ઘાયલ ચાર લોકોને સારવાર માટે ખસેડાયા, ધંધુકાના હરિપરા પાસે અકસ્માત, પોલીસે વધુ તપાસ હાથ ધરી
Gujarat/ગોંડલમાં મોડીરાત્રે ધોધમાર વરસાદ , મોડીરાત્રે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, રોડ પર પાણી થયા વહેતા, પવન સાથે ધોધમાર વરસાદ
Gujarat/અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ, વડિયામાં ગાજવીજ સાથે વરસાદી માહોલ, ગાજવીજ અને કડાકા સાથે વરસાદ, રોડ રસ્તાઓ પર પાણી પાણી
Gujarat/રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદ, ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ , મોટી મારડ, ફરેણી, ભુતવડમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વીજળીના કડાકા સાથે વરસાદ
Gujarat/આજે ભૂપેન્દ્ર પટેલ લેશે CM પદે શપથ , શપથ સમારોહમાં 4 રાજ્યોના CM આવી શકે, અસમના મુખ્યમંત્રી હેમંત બિશ્વા આવશે ગુજરાત , ગોવાના પ્રમોદ સાવંત આવશે ગુજરાતમાં ,, મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ આવી શકે કર્ણાટકના બસવરાજ બોમ્મઈ આવશે ગુજરાત , હરિયાણાના મનોહરલાલ ખટ્ટર આવી શકે , યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આવી શકે
Gujarat/ગુજરાતના નવાસુકાની ભૂપેન્દ્ર પટેલ શપથ ગ્રહણ કરશે, રાજ્યપાલના હસ્તે બપોરે 2.20 કલાકે શપથવિધિ સમારોહ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્તિતિમાં શપથવિધિ, રાજભવન ખાતે શપથવિધિ સમારોહ યોજાશે, ચાર રાજ્યોના મુખ્યપ્રધાન રહેશે ઉપસ્થિત, પ્રધાનમંડળની રચના આગામી બે દિવસમાં થશે, આજે માત્ર મુખ્યપ્રધાનપદના જ શપથ લેવાશે, ભૂપેન્દ્ર પટેલ છે ઘાટલોડિયાના ધારાસભ્ય
Gujarat/અમદાવાદમાં વરસાદી વાતાવરણ, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ, ભારે પવન સાથે થયો વરસાદ, વીજળીના કડાકા સાથે વરસાદ, શહેરના વાતાવરણમાં ઠંડક છવાઇ, આગામી સમયમાં ભારે વરસાદની આગાહી
Gujarat/દેશમાં ફરી રાહતજનક રિકવરીનો આંક, છેલ્લાં 24 કલાકમાં 40,700 કોરોના મુક્ત, દેશમાં 24 કલાકમાં 31,600 નવા કેસ,, કેરળમાં નોંધાયા 20,240 નવા કેસ , 24 કલાકમાં 16.30 લાખ થયા ટેસ્ટ, દેશમાં એક્ટિવ કેસ પોણા ચાર લાખ નીચે
Gujarat/દેશમાં ફરી રાહતજનક રિકવરીનો આંક , છેલ્લાં 24 કલાકમાં 40,700 કોરોના મુક્ત , દેશમાં 24 કલાકમાં 31,600 નવા કેસ , કેરળમાં નોંધાયા 20,240 નવા કેસ , 24 કલાકમાં 16.30 લાખ થયા ટેસ્ટ , દેશમાં એક્ટિવ કેસ પોણા ચાર લાખ નીચે