Gujarat/ધોરાજીના MLA લલિત વસોયાનું ટ્વિટ , કોંગ્રેસ MLA શાયરીના અંદાજમાં કર્યું ટ્વિટ , નીતિન પટેલને ટ્વિટમાં કર્યા ટેગ , નિરાશ નહિ થાવ તમારું કદ નાનું નથી , તમે એ કરી શકો છો જે બીજા કોઈ ન કરી શકે , તને ઉડતા રોકી શકે તેવી દુનિયાની ઔકાત નથી
Gujarat/રાજ્યમાં ભારે વરસાદની હવામાનની આગાહી , આવતીકાલે ભારે વરસાદની આગાહી , સૌરાષ્ટ્ર,ઉત્તર અને મધ્ય ગુજરાત માટે આગાહી , રાજ્યમાં આગામી 3 મેઘો મન-મૂકીને વરસશે , અમદાવાદમાં પણ વરસાદની આગાહી , સુરત,વલસાડ,નવસારી,તાપી અને ડાંગમાં પણ આગાહી , ડીસા,પાલનપુર,પાટણ,મેહસાણામાં ભારે વરસાદની આગાહી
Gujarat/આવતીકાલે ભૂપેન્દ્ર પટેલ લેશે CM પદે શપથ , શપથ સમારોહમાં 4 રાજ્યોના CM આવી શકે , અસમના મુખ્યમંત્રી હેમંત બિશ્વા આવશે ગુજરાત , ગોવાના પ્રમોદ સાવંત આવશે ગુજરાતમાં , મધ્યપ્રદેશના શિવરાજસિંહ ચૌહાણ આવી શકે , કર્ણાટકના બસવરાજ બોમ્મઈ આવશે ગુજરાત , હરિયાણાના મનોહરલાલ ખટ્ટર આવી શકે , યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ આવી શકે
Gujarat/મહેસાણામાં નાયબ મુખ્યમંત્રીનું નિવેદન , નીતિન પટેલે નવા મુખ્યમંત્રીના કર્યા વખાણ , ભૂપેન્દ્ર પટેલ મારા સારા મિત્ર છે:નીતિન પટેલ , મેં જ દરખાસ્ત મૂકી હતા નવા મુખ્યમંત્રી માટે , નવા મુખ્યમંત્રી આપણા જ સાથી છે:નીતિન પટેલ , ટીવીમાં મારું નહીં અનેકના નામ ચાલતા હતા:નીતિન પટેલ , એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું:નીતિન પટેલ , પક્ષ જે કામ સોંપશે તે નિષ્ઠાથી કરીશ:નીતિન પટેલ , Dy.CM નીતિન પટેલનું મોટું નિવેદન , મુખ્યમંત્રી માટે સવારથી ખૂબજ અટકળો ચાલતી હતી , મુખ્યમંત્રીની લાઈનમાં હું એકલો નહિ ભલભલા રહી ગયા , જનતાના દિલમાં છું ત્યાં સુધી મને કોઈ કાઢી નહીં શકે
Gujarat/મહેસાણામાં નાયબ મુખ્યમંત્રીનું નિવેદન , નીતિન પટેલે નવા મુખ્યમંત્રીના કર્યા વખાણ , ભૂપેન્દ્ર પટેલ મારા સારા મિત્ર છે:નીતિન પટેલ , મેં જ દરખાસ્ત મૂકી હતા નવા મુખ્યમંત્રી માટે , નવા મુખ્યમંત્રી આપણા જ સાથી છે:નીતિન પટેલ , ટીવીમાં મારું નહીં અનેકના નામ ચાલતા હતા:નીતિન પટેલ , એવું ન સમજતા કે હું એકલો રહી ગયો છું:નીતિન પટેલ , પક્ષ જે કામ સોંપશે તે નિષ્ઠાથી કરીશ:નીતિન પટેલ
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 17 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,120 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 14 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,370 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 165
Gujarat/નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સંબોધન , અમિત શાહે જે વિશ્વાસ મુક્યો તે બદલ આભાર: પટેલ , સીઆર પાટીલ સાહેબ અને ટીમનો આભાર: પટેલ , આનંદીબેનના આશિર્વાદ હંમેશા મારા પર રહયા છે: પટેલ , નવેસરથી કામગીરી પ્લાન કરીશું: પટેલ , સંગઠન સાથે બેસીને આયોજન કરીશું: પટેલ
Gujarat/ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રના નામનો મૂક્યો પ્રસ્તાવ,ઘાટલોડિયાના ધારાસભ્ય છે ભૂપેન્દ્ર પટેલ,પૂર્વ CM આનંદીબેન પટેલના નિકટના મનાય છે
Gujarat/કમલમમં ભાજપની કોર કમિટીની બેઠક શરૂ , સી.આર.પાટીલ,વિજય રૂપાણી બેઠકમાં હાજર , બેઠકમાં નવા CMનાં નામ અંગે થશે ચર્ચા , કેન્દ્રીય નિરીક્ષકો,પ્રભારી બેઠકમાં હાજર , કોર ગ્રુપની બેઠકમાં સિનિયર નેતાઓ હાજર