Gujarat/વિજય રૂપાણી પહોંચ્યા કમલમ, વિધાનસભા દંડક પંકજ દેસાઇ પહોંચ્યા કમલમ, રાજ્યસભા સાંસદ જુગલ ઠાકોર પહોંચ્યા કમલમ
Gujarat/ભુપેન્દ્રસિંહ ચુડાસમા કમલમ ખાતે પહોંચ્યા, આર.સી.ફળદુ કમલમ ખાતે પહોંચ્યા, મોટી સંખ્યામાં ભાજપ નેતાઓ કમલમ પહોંચ્યા, કૌશિક પટેલ પણ કમલમ ખાતે પહોંચ્યા
Gujarat/ભાજપ ધારાસભ્ય દળની બેઠકને માત્ર બે કલાક બાકી, નરેન્દ્રસિંહ તોમર કમલમ ખાતે પહોંચ્યા, ભાજપનાં ધારાસભ્યો કમલમ ખાતે પહોંચ્યા, નીતિન પટેલ કમલમ ખાતે પહોંચ્યા,
Gujarat/નરેન્દ્ર તોમર અને પ્રહલાદ જોષી પહોંચ્યા કમલમ, નિરીક્ષકો ગાંધીનગર કમલમ પહોંચ્યા, નીતિન પટેલ થોડીવારમાં પહોંચશે કમલમ, ભાજપનાં તમામ મોટા નેતા પહોંચશે કમલમ, વિજય રૂપાણી પણ થોડીવારમાં પહોંચશે કમલમ્,
Gujarat/ગાંધીનગરના સર્કિટ હાઉસ બેઠકનો દૌર પૂર્ણ, CM નક્કી થાય તે પહેલા બેઠક મળી, બને નિરીક્ષકો સર્કિટ હાઉસ ખાતે કરી બેઠક, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠવા રહ્યા હાજર , રમેશ ધડુક નિરીક્ષક સાથે બેઠકમાં રહ્યા હાજર
Gujarat/ભાજપ ધારાસભ્ય દળની બેઠકને માત્ર અઢી કલાક બાકી, નવા મુખ્યમંત્રીનાં નામની કરાશે પસંદગી, કમલમ ખાતે નેતાઓનો જમાવડો યથાવત, દિગ્ગજ નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા, નિરીક્ષકોએ ધારાસભ્યો,સાંસદો સાથે કરી ચર્ચા
Gujarat/ધારાસભ્યો અને નેતાઓનું કમલમમાં આગમન શરૂ, કમલમ પર શરૂ થઇ ચહલપહલ, બપોરે ત્રણ વાગે મળવાની ધારાસભ્યોની બેઠક, દેવુસિંહ ચૌહાણ,વિનોદ ચાવડા પહોંચ્યા કમલમ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, ભારતીબેન શિયાળ કમલમ પહોંચ્યા
Gujarat/નીતિનભાઇ પટેલનું નિવેદન, વિજયભાઇએ સ્વૈચ્છિક રાજીનામું આપ્યું છે, નવા મુખ્યમંત્રી માટે રાષ્ટ્રીય નેતાઓ આવ્યા છે, કેન્દ્રીય નેતા સિનિયર નેતાનાં લઇ રહ્યાં છે અભિપ્રાય, નવા મુખ્યમંત્રી માટે ભાજપમાં ચાલી રહ્યું છે મંથન, નિરીક્ષકોએ ભાજપનાં વરિષ્ઠ નેતાનાં મંતવ્ય લીધા
Gujarat/કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પહોંચ્યા અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર પ્રહલાદ જોશીનું આગમન, કર્ણાટકથી અમદાવાદ પહોંચ્યા પ્રહલાદ જોશી, કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર ગાંધીનગરમાં હાજર, બપોરે ત્રણ વાગે ભાજપ ધારાસભ્યોની મળશે બેઠક