Gujarat/ભાજપ પ્રવક્તા યમલ વ્યાસનું નિવેદન, બપોરે 3 વાગ્યે ધારાસભ્યની મળશે બેઠક, કેન્દ્રીય. નિરીક્ષક, પ્રભારી પ્રમુખ રહેશે હાજર, ગુજ.ના નવા CMના નામની ચર્ચા થશે, રાજ્યપાલને મળશે વિધાયક દળના નવા નેતા
Gujarat/કમલમ્ પર મળશે ધારાસભ્યોની બેઠક, બપોરે 2 વાગ્યે બેઠક મળશે, બેઠકમાં પહોંચવા ધારાસભ્યોને કરાયા આદેશ, કમલમ પર ફૂલોના બુકે પહોંચ્યા, નેતાઓના સ્વાગત માટે તૈયારીઓ કરાઈ
Gujarat/ગુજરાતનાં નવા મુખ્યમંત્રી પદ માટે બેઠકનો ધમધમાટ, ગાંધીનગરમાં પાટીલનાં નિવાસસ્થાને મળેલી બેઠક પૂર્ણ, ભાજપ નિરીક્ષક નરેન્દ્રસિંહ તોમર-પાટીલ વચ્ચે મળી હતી બેઠક, વિનોદ ચાવડા સહિત ધારાસભ્યો પાટીલનાં નિવાસ્થાને હતા હાજર
Gujarat/અરવલ્લીમાં ધોધમાર વરસાદ, ધનસુરામાં ધોધમાર વરસાદ, 4 ઈંચ વરસાદ ખાબકતા પાણી પાણી, જનતા નગર, સરણીયાવાસ વિસ્તારમાં વરસાદ, ગરનાળાનું નબળું કામ થતા સ્થાનિકોમાં રોષ, જનતા નગરમાં ઘૂંટણ સમા પાણી ભરાયા
Gujarat/સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, લિંબડી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, પાંદરી,બોડીયા,જાખણ સહિતના ગામોમાં વરસાદ , વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં આનંદની લાગણી
Gujarat/નરેન્દ્રસિંહ તોમર- પ્રહલાદ જોશી પહોંચ્યા અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર ફલાઇટનું આગમન, બપોરે ભાજપ ધારાસભ્ય દળની મળશે બેઠક , બેઠક બાદ નવા મુખ્યમંત્રીનાં નામની થશે જાહેરાત
Gujarat/ઉકાઈ ડેમમાંથી 22 હજાર ક્યુસેક પાણી છોડાયું, તાપી નદીમાં પાણીની આવક વધી, સુરતનો કોઝવે ભયજનક સપાટીને પાર, રાંદેર -વેડરોડને જોડતો કોઝવે ઓવરફ્લો, કોઝવેની હાલની જળસપાટી 7 મિટર પર પહોંચી, કોઝવેની ભયજનક સપાટી 6 મીટર, પાણી છોડાતા કોઝવે 1 મીટરથી ઓવરફ્લો વાહન વ્યહવાર માટે કોઝવે બંધ કરાયો
Gujarat/ઉકાઈ ડેમ ભયજનક સપાટીથી માત્ર 4 ફૂટ દૂર, ઉપરવાસમાં વરસાદને લઈ ડેમની જળ સપાટી વધી, ઉકાઈ ડેમની જળસપાટી 341 ફૂટ પર પહોંચી, પાણીની આવક ઘટીને 92 હજાર ક્યુસેક થઈ, હથનુંર ડેમમાંથી 29 હજાર ક્યુસેક પાણી છોડાયુ, ઉકાઈ ડેમની જળસપાટી એક સપ્તાહમાં 10 ફૂટ વધી, ઉકાઈ ડેમ ભયજનક સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ
Gujarat/દ્વારકાના જામખંભાળીયામાં વરસાદ, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
Gujarat/જામનગરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, શહેરમાં ધોધમાર વરસી રહ્યો છે વરસાદ