Gujarat/કેરળમાં ફરી નવા કેસમાં ઘટાડો, 24 કલાકમાં કેરળમાં 20,487 કેસ, દેશમાં નવા કેસ ઘટીને 31,432 , દેશમાં 37,500 થયા કોરોના મુક્ત, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3.80 લાખ, 24 કલાકમાં થયા 15.37 લાખ ટેસ્ટ
Gujarat/કેરળમાં ફરી નવા કેસમાં ઘટાડો , 24 કલાકમાં કેરળમાં 20,487 કેસ , દેશમાં નવા કેસ ઘટીને 31,432 , દેશમાં 37,500 થયા કોરોના મુક્ત , દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 3.80 લાખ , 24 કલાકમાં થયા 15.37 લાખ ટેસ્ટ
Gujarat/ભાજપે ધારાસભ્યોને આપી સૂચના , અમદાવાદના ધારાસભ્યોને હેડક્વાર્ટર નહિ છોડવા સૂચના , બહારગામના ધારાસભ્યોને ગાંધીનગર પહોંચવા સૂચના , મોટા ભાગના ધારાસભ્યો પહોંચ્યા ગાંધીનગર
Gujarat/ભાજપે કરી કેન્દ્રીય નિરીક્ષકોની વરણી , 2 નિરીક્ષકની કરાઈ નિમણુંક , કેન્દ્રિયમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની કરાઈ નિમણુંક , બન્ને નિરીક્ષક કાલે આવશે અમદાવાદ , બપોરે મળનારી ધારાસભ્યો ની બેઠકમાં આપશે હાજરી
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 16 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,103 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,356 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 162
Gujarat/મુખ્યમંત્રીના રાજીનામા બાદ સીઆર પાટીલનો સંદેશ , હું મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી: સી.આર પાટીલ , નવા મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરશે: સી.આર પાટીલ , આગામી મુખ્યમંત્રી સાથે મળીને કામ કરીશું: પાટીલ , 2022માં 182 બેઠકોનો લક્ષ્યાંક પૂર્ણ કરીશું: પાટીલ
Gujarat/મુખ્યમંત્રીના રાજીનામા બાદ સીઆર પાટીલનો સંદેશ, હું મુખ્યમંત્રી પદનો દાવેદાર નથી: સી.આર પાટીલ, નવા મુખ્યમંત્રી પાર્ટી નક્કી કરશે: સી.આર પાટીલ, આગામી મુખ્યમંત્રી સાથે મળીને કામ કરીશું: પાટીલ, 2022માં 182 બેઠકોનો લક્ષ્યાંક પૂર્ણ કરીશું: પાટીલ
Gujarat/CM રૂપાણીના રાજીનામા મુદ્દે કોંગ્રેસ નેતાનું નિવેદન , ભરતસિંહ સોલંકીએ કર્યા ભાજપ પર આકરા પ્રહાર , ભાજપની પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ , CM ના રાજીનામા અંગે 20 મે એ મેં ટ્વીટ કર્યું હતું , નિષ્ફળતા છુપાવવા રૂપાણી પર દોષનો ટોપલો , ગુજરાતના રાજકારણમાં પરિવર્તન આવશે: સોલંકી , દેશના ટોચના નેતાને CM તરીકે મોકલી શકે છે મોદી , વડાપ્રધાનની લોકપ્રિયતા સૌથી તળિયે:સોલંકી
Gujarat/ભાજપ પ્રવક્તા યમલ વ્યાસની પ્રેસ કોન્ફરન્સ , ભાજપ ધારાસભ્યોની આવતીકાલે મળશે બેઠક , કેન્દ્રમાંથી નિરીક્ષકો પણ બેઠકમાં આવશે , કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ નિર્ણય લેશે , બેઠકમાં નવા સીએમનું નામ નક્કી કરાશે , ભાજપમાં વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા
Gujarat/પ્રદેશ કાર્યાલય ખાતે બેઠકોનો દૌર , સી. આર. પાટીલની અધ્યયક્ષતામાં બેઠક , સહપ્રભારી સુધીર ગુપ્તા બેઠકમાં હાજર , સહસંગઠન મહામંત્રી રત્નાકર, દંડક પંકજ દેસાઈ હાજર , મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને મહામંત્રી ભાર્ગવ ભટ્ટ હાજર