Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ભાજપે બોલાવી ધારાસભ્ય દળની બેઠક , આવતીકાલે મળશે ભાજપની ધારાસભ્ય દળની બેઠક , તમામ ધારાસભ્યોને હાજર રહેવા અપાઈ સૂચના, કાલે નક્કી થશે ગુજરાતના નવા મુખ્યમંત્રીનું નામ ?

Gujarat/મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામુ , રાજ્યપાલને સુપરત કર્યુ રાજીનામુ , નવા મુખ્યમંત્રીની પસંદગી ના થાય ત્યાં સુધી રૂપાણી રહેશે ચાલુ , નવા મુખ્યમંત્રી કોણ?, ગુજરાતનાં રાજકારણમાં ભારે ચર્ચા

Gujarat/મુખ્યમંત્રી પહોંચ્યા રાજયપાલ ને મળવા, મંત્રીમંડળ સાથે પહોંચ્યા રાજભવન, નીતિન પટેલ અને બી. એલ. સંતોષ પણ હાજર

Gujarat/ભાજપનાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી એકાએક ગુજરાતની મુલાકાતે , રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ.સંતોષ ગુજરાત આવ્યા, કમલમ ખાતે બંધબારણે યોજી બેઠક , પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાથે યોજી બેઠક , પાટિલ સાથે અન્ય ચાર મહામંત્રી પણ બેઠકમાં હાજર , સંગઠન મહામંત્રી રત્નાકરની પણ બેઠકમાં હાજરી , સંગઠનાત્મક મિટીંગ હોવાનું ભાજપ વર્તુળોનું કથન , રાષ્ટ્રીય મહામંત્રી બન્યા પછી સંતોષની ગુજરાતની બીજી વાર મુલાકાત , મહામંત્રી મુલાકાતને પગલે અટકળોનું બજાર ગરમ સાંજે દિલ્હી પરત ફરશે સંતોષ

Gujarat/પાટીદારોને ઓબીસીમાં જોડાવવા અંગે મહત્વનું નિવેદન, અનામત મુદ્દે નીતિન પટેલનું નિવેદન, કોઇપણ જ્ઞાતિ જો ઓબીસીમાં જોડાવા પાત્ર હશે, ત્યારે સરવેની કામગીરી કરવામાં આવશે, ભારત સરકારે સંસદમાં કાયદો પસાર કર્યો છે, જે તે જ્ઞાતિ-સંગઠન માંગણી કરશે તો સરવે કરાશે, નિયમ મુજબ સરવેની કામગીરી કરવામાં આવશે, સરવેને આધારે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે

Gujarat/અમદાવાદમાં સરદાર ધામનું વર્ચ્યૂઅલી લોકાર્પણ PM મોદીએ કર્યુ વર્ચ્યૂઅલી લોકાર્પણ ફેઝ-2માં કન્યા છાત્રાલયનું કર્યુ ભૂમિપુજન કાર્યક્રમમાં CM રૂપાણી,પ્રદિપસિંહ જાડેજા હાજર શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ સહિત અગ્રણીઓ જોડાયા

Gujarat/સુરતમાં વાહન પાર્કિંગ પોલિસીનો અન્ય શહેરોમાં થશે અમલ, રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગની કવાયત, ગુજરાત સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં સોગંદનામુ, પાર્કિગનાં નિયમનો ભંગ કરનાર સામે આકરો દંડ કરાશે, ટુ વ્હીલરથી શરૂ કરી ટ્રક સહિત ગેરકાયદે પાર્કિંગ સામે પગલાં લેવાશે, સુરતની પાર્કિંગ પોલિસીની સુપ્રીમ કોર્ટે પણ કરી પ્રશંસા, નિયમભંગને કારણે અકસ્માતો વધતાં સુપ્રીમમાં થઇ હતી રિટ, રિટ અંગે ગુજરાત સરકારે રજૂ કર્યુ હતું સોગંધનામુ

India/દેશમાં 24 કલાકમાં 38 હજાર કેસ, 24 કલાકમાં 37 હજાર કોરોના મુક્ત, 24 કલાકમાં થયા 17.56 લાખ ટેસ્ટ, કેરળમાં ધીમે ધીમે ઘટી રહ્યાં છે કેસ 24 કલાકમાં કેરળમાં 25 હજાર કેસ, દેશમાં એક્ટિવ કેસ વધીને 3.88 લાખ

National/દેશમાં 24 કલાકમાં 38 હજાર કેસ,24 કલાકમાં 37 હજાર કોરોના મુક્ત,24 કલાકમાં થયા 17.56 લાખ ટેસ્ટ,કેરળમાં ધીમે ધીમે ઘટી રહ્યાં છે કેસ,24 કલાકમાં કેરળમાં 25 હજાર કેસ,દેશમાં એક્ટિવ કેસ વધીને 3.88 લાખ

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો,છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 21,રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,087,ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0,રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 13,ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,344,રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 158

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy