Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/,પ્રદેશ ભાજપે વિવિધ સેલના સભ્યોની કરી વરણી,રમત ગમત સેલ અને સફાઈ કામદાર સેલના સભ્યો વરણી,પ્રદેશ શિક્ષક સેલના સભ્યોની પણ કરી વરણી

Gujarat/અમદાવાદના લેંડ ડીલરને ત્યાં IT ના દરોડાનો મામલો,આવકવેરા વિભાગને મળ્યો કરોડોનો દલ્લો,1 હજાર કરોડના બિનહિસાબી વ્યવહારના દસ્તાવેજ મળ્યા,500 કરોડ TDR માં કેશમાં લીધાની શંકા,350 કરોડ રિયલ એસ્ટેટમાં ઓન મનીમાં લેવાયાની સંભાવના,150 કરોડ કેશ લોન પેટે લેવાયાની શંકા,આવકવેરા વિભાગને કરોડોનો ટેક્સ મળે તેવી વકી,અલગ અલગ 14 બેંક લોકર સીલ કરવામાં આવ્યા,2 કરોડ 70 લાખના દાગીના જપ્ત કરાયા,આવકવેરા વિભાગે જાહેર કરી સત્તાવાર યાદી

Gujarat/વડોદરામાં વિદેશી શરાબનાં ગોડાઉન પર જનતા રેડ,તરસાલી વુડાનાં મકાનમાં ધમધમતો હતો શરાબનો ધંધો,બુટલેગર અને પોલીસની સાંઠગાંઠથી રહીશો કંટાળ્યા,નારાજ રહીશોએ જાતે જ ગોડાઉનમાં કરી રેડ,ગોડાઉનમાંથી શરાબનાં જથ્થા સાથે મારક હથિયાર મળ્યાં,પ્રજાનાં આક્રોશને પારખી મકરપુરા પોલીસ પહોંચી,જનતાની કાર્યવાહી બાદ પોલીસે કાર્યવાહી કરી

Gujarat/જામનગરમાં મહિલાઓએ વગાડયો ડંકો , BCCIની મહત્વની ટૂર્નામેન્ટમાં જામનગરનું ગૌરવ , સૌરાષ્ટ્રની ટીમમાં જામનગરની 7 યુવતીઓ સિલેકટ , માહિનુર ચૌહાણ,અનુષ્ઠા ગોસ્વામી,પ્રિતિકા ગોસ્વામી , શ્રુતિ જાડેજા,ખુશી ભીંડી,તહેસીન ચૌહાણ,રાબિયા સમાની વરણી

National/ગણેશચતુર્થી પર પ્રધાનમંત્રીએ કર્યુ ટ્વીટ , આપ સૌને ગણેશ ચતુર્થીની મંગલકામનાઃપીએમ મોદી , પાવન પર્વ સૌના જીવનમાં સુખ,શાંતિ,અને સમૃદ્ધિ લાવે

Gujarat/સુરતમાં બાળકોમાં વાયરલ ઈન્ફેકશન કેસમાં વધારો , 54 દિવસમાં 1750 બાળકો વાયરલ ઇન્ફેક્શનની અસર , સિવિલમાં 1750 બાળકોએ લીધી સારવાર , સિવિલમાં તમામ બાળકોના રેપીડ ટેસ્ટ કર્યા , માત્ર એક જ બાળક કોરોના પોઝિટિવ

Gujarat/સુરત ઉકાઈ ડેમની જળસપાટીમાં વધારો , ડેમની જળસપાટી 338 ફૂટ નજીક પહોંચી , ઉકાઈમાં પાણીની આવક 1.43 લાખ ક્યુસેક , હથનુંર ડેમમાંથી 80 હજાર ક્યુસેક પાણી છોડાયું , ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ ભારે વરસાદ , બે દિવસમાં ડેમની સપાટીમાં 4 ફૂટનો વધારો , ઉકાઈડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટથી 8 ફૂટ દૂર

Gujarat/સુરતમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો , સરકારી મિલકતોમાં જ મચ્છરોનો ઉપદ્રવ , આરોગ્ય વિભાગે ફટકારી નોટિસ , 20 નોડલ ઓફિસરને નોટિસ ફટકારી , સરકારી મિલકતોમાં 300 જગ્યા પર ચેકીંગ , અઠવા ઝોનમાં મળ્યા મચ્છરનો બ્રિડિંગ , DGVCL ઓફિસમાંથી મળ્યા મચ્છરના બ્રિડિંગ , 8 સ્થળો પર મળ્યા મચ્છરના બ્રિડિંગ , પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ચેકીંગ

Gujarat/ગુજરાતની એક પણ ખાનગી યુનિ. નેશનલ રેન્કમાં નહી , નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કીંગનો રિપોર્ટ જાહેર , આઇઆઇટી અને ગુજરાત યુનિ,એ ગુજરાતનું ગૌરવ વધાર્યું , ટોપ 100 યુનિ.માં ગાંધીનગર આઇઆઇટીનો સમાવેશ , ગાંધીનગર આઇઆઇટી દેશમાં 33 મા સ્થાને , ગુજરાત યુનિવર્સિટી દેશમાં 62મા ક્રમે , ટોપ 100 મા ગુજરાતની એક પણ ખાનગી યુનિ.નહીં , ખાનગી યુનિ.માં શિક્ષણની ગુણવત્તાના દાવા પોકળ

Gujarat/અંકલેશ્વરનાં પાનોલી GIDCની કંપનીમાં આગ પર કાબુ , જલ કવાયર ઇન્ટર.કંપનીમાં રાત્રે લાગી હતી આગ , પાનોલી ફાયરની ત્રણ ટીમે આગ પર કાબુ મેળવ્યો , સદનસીબે કોઇ જાનહાનિ નહીં

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy