Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં સરદારધામ ફેઝ-2નું શનિવારે લોકાર્પણ , વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે ઇ-લોકાર્પણ , મુખ્યપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનો રહેશે ઉપસ્થિત , નાયબમુખ્યપ્રધાન પણ આપશે હાજરી , રૂ.200 કરોડના ખર્ચે સરદારધામ ભવન બનશે , અત્યાધુનિક સુવિધા સાથે કન્યા છાત્રાલય પણ બનશે , સમાજઉત્થાનની અનેકવિધ પ્રવૃત્તિઓ થશે

Gujarat/અમરેલીના ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો , ગઈકાલે ભારે વરસાદથી ડેમમાં પાણીની આવક , ખોડિયાર ડેમનો એક દરવાજો 2 ઇંચ ખોલાયો , 133 ફ્યુસેક પાણીનો ઇનફલો અને આઉટફ્લો , ખોડિયાર ડેમમાંથી પાણી છોડાતા કરાયું એલર્ટ , અમરેલી-ભાવનગરના 43 ગામને કરાયા એલર્ટ

Gujarat/રાજકોટમાં ફુલઝર ડેમમાં પાણીની આવક , કોટડા બાવીસી પાસેનો ફુલઝર ડેમ છલોછલ , જામજોધપુર, ઉપલેટાના અનેક ગામને તાકીદ , ગ્રામજનોને નદીના પટમાં નહીં જવા તાકીદ , ગીંગણી, સીદસર, વાલાસણના ગ્રામજનોને તાકીદ , રાજકોટ સિંચાઈ વિભાગ દ્વારા કરાઈ તાકીદ

Gujarat/કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા , પરિવારના સામાજીક પ્રસંગમાં આપશે હાજરી , અમિત શાહને આવકારવા ગૃહમંત્રી, મેયર હાજર , એરપોર્ટ પર શહેર ભાજપના નેતાઓ પણ હાજર , અમિત શાહ એરપોર્ટથી ઘરે જવાના થયા રવાના

National/મુંબઇમાં ગણેશ મહોત્સવને લઇ ઉદ્ધવ સરકારનો નિર્ણય , ગણેશ પંડાળોમાં શ્રદ્ધાળુઓ નહીં કરી શકે દર્શન , મુંબઇમાં ગણેશ મહોત્સવ વખતે ધારા 144 લાગુ કરાઇ , 10થી 19 સપ્ટેમ્બર દરમિયાન લાગુ રહેશે ધારા 144 , સ્થાપન અને વિસર્જન યાત્રા નીકાળવા પર પ્રતિબંધ . કેન્દ્ર સરકારે તહેવારો પર પ્રતિબંધનું કર્યું છે સૂચન

Gujarat/ભાવનગરમાં ફાયરસેફ્ટી મુદ્દે હોસ્પિટલોમાં કરાયું ચેકિંગ , મહુવાની 23 હોસ્પિટલમાં ફાયર સેફટીના અભાવે નોટિસ , રીજીયોનલ ફાયર ઓફિસર દ્વારા કરવામાં આવી કાર્યવાહી , જિલ્લામાં ફાયર સેફટી અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું , શહેર બાદ હવે જિલ્લામાં ફાયર સેફ્ટી અંગે કાર્યવાહી , ફાયર સેફટી વગરના બિલ્ડીંગ ધારકોમાં ભય ફેલાયો

Gujarat/ખેડા જિલ્લામાં કોરોનાનો ફરી પગપેસારો , એનઆરઆઈ દંપત્તિ થયું કોરોનાગ્રસ્ત , વસો તાલુકામાં કોરોનાના 2 કેસ નોંધાયા , 1 સપ્ટેમ્બરથી અમેરિકાથી આવ્યું હતું દંપત્તિ , દંપત્તિ કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ , ખેડા જિલ્લા આરોગ્ય તંત્ર આવ્યું હકરતમાં

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 19 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,066 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 20 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,331 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 150 

National/IT રિટર્નની તારીખ ફરીથી લંબાવાઇ , વર્ષ 2021-22 માટે 31 ડિસેમ્બર હવે છેલ્લી તારીખ , IT રિટર્ન માટે લોકોને વધુ સમય અપાયો , અગાઉ 30 સપ્ટેમ્બર પહેલા ભરવાનું હતું IT રિટર્ન

Gujarat/સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પરીક્ષાની તારીખો જાહેર , 15 સપ્ટેમ્બરથી શરૂ થશે સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષા , B. COM, LLB, અને BAની પરીક્ષાની તારીખો જાહેર , કોરોના ગાઇડ લાઇન પ્રમાણે લેવાશે પરીક્ષા , 15 સપ્ટેમ્બર થી 23 સપ્ટેમ્બર સુધી ચાલશે પરીક્ષા

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy