Gujarat/કેન્દ્રીય ઉડ્ડયન મંત્રીની કેશોદ એરપોર્ટ માટે મોટી જાહેરાત , ઉડાન સ્કીમ હેઠળ ગુજરાતના વધુ એક એરપોર્ટનો સમાવેશ , ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું એલાન , જુનાગઢના કેશોદ એરપોર્ટથી ઉડાન હેઠળ શરૂ થશે ફ્લાઇટ , ફ્લાઇટ પ્રારંભ માટે આગામી 100 દિવસનો રાખ્યો લક્ષ્ય , દેશના વધુ પાંચ એરપોર્ટ ઉડાન સ્કીમમાં સામેલ
Gujarat/બરોડા ડેરી વિવાદ મામલે પુર્વ પ્રમુખનું મોટું નિવેદન , બરોડા ડેરીનાં પુર્વ ચેરમેન નરેન્દ્ર મુખીએ ઉઠાવ્યા સવાલ , ગેરરીતિ મામલે ડેરીનાં કોંગ્રેસનાં ડિરેક્ટરો ચુપ કેમ!? , મુખીએ પોતાની જ પાર્ટીનાં ડિરેક્ટરોનાં મૌન સામે સવાલ ઉઠાવ્યા , ડેરીમાં ભ્રષ્ટાચાર થયો છે એટલે જ સમાધાન થયું : મુખી , ડેરી વિવાદ મામલે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને કરી રજુઆત , ડેરીમાં ગેરરીતિ અંગે તપાસ કરવા કોંગ્રેસની માંગ
Gujarat/અમદાવાદ સોલા સિવીલમાંથી ગુમ બાળકી મળી, બાળકીને સરખેજ વિસ્તારમાંથી શોધી કઢાઈ, સોલા સિવિલ હોસ્પિ.માંથી થઇ હતી બાળકી ગુમ, 7 દિવસ બાદ પોલીસે શોધી બાળકીને, 70 પો.કર્મીઓની ટીમ કરતી હતી તપાસ, બાળકીને લઇ જતી મહિલા CCTVમાં કેદ થઇ હતી
Gujarat/બીટકોઇન પછી ડીકાડો કોઇનનું કૌભાંડ, 117 કરોડની છેતરપિંડીની ફરીયાદ , છેતરપિંડીનું એપીસેન્ટર દુબઇ હોવાનો પર્દાફાશ, ગાંધીનગરના સુચિત પટેલે નોંધાવી ફરિયાદ, સીઆઇડી ક્રાઇમ દ્વારા ફરિયાદના આધારે તપાસ શરૂ, સુરતના દિવ્યેશ દરજીની સંડોવણી બહાર આવી, દિવ્યેશ દરજીના પુત્રની પણ સંડોવણી સામે આવી , દિવ્યેશ દરજીના બે પુત્રની પણ થઇ પૂછપરછ, વેબસાઇટના માધ્યમથી રોકાણકારો સાથે છેતરપિંડી, ગાંધીનગર -સુરતથી દુબઇ સુધી છેતરપિંડીનો રેલો
Gujarat/સુરતના ઉકાઈ ડેમની જળસપાટીમાં સતત વધારો, ડેમની જળસપાટી બે દિવસમાં ત્રણ ફૂટ વધી, ઉકાઈ ડેમની જળસપાટી 337 ફૂટ પર પહોંચી, ઉકાઈ ડેમમાં પાણીની આવક 1.44 લાખ ક્યુસેક, ડેમના ઉપરવાસમાં ભારે વરસાદને લીધે પાણીની આવક વધી ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી 345 ફૂટથી માત્ર 8 ફૂટ દૂર
Gujarat/ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ , શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે વરસાદ, મહુવાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, જેસર પંથકમાં પણ જામ્યો વરસાદી માહોલ, બગદાણા, તળાજા પંથક સહિતમાં વરસાદ
Gujarat/ઉતર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, પાટણ, સિઘ્ઘપુર, સરસ્વતીમાં ધોધમાર વરસાદ, ગાજવીજ સાથે ધોધમાર વરસાદ , શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ, હવામાન વિભાગની આગાહી મુજબ ધોધમાર વરસાદ, ગણતરીની જ મિનિટોમાં ખાબક્યો ધોધમાર વરસાદ, ગ્રામ્ય અને શહેરના રસ્તાઓ પર પાણી ભરાયા,
Gujarat/અમરેલીના સુરવો ડેમમાં નવા નીરની આવક, વડીયા સુરવો નદી પર બનેલો છે સુરવો ડેમ, ઉપરવાસમાં સારો વરસાદ થતા નવા નીરની આવક, સુરવો ડેમમાં દોઢ ફૂટ નવા નીરની થઈ આવક , સુરવો ડેમમાં નવા નીરની આવકથી ખેડૂતોને ફાયદો
Gujarat/રાજકોટના ભાદર-2 ડેમમાં નવા નીરની આવક, ધોરાજીના ભુખી ગામ પાસે આવેલ ભાદર 2, ભાદર 2 ડેમમાં 1 ફૂટ નવા નીરની આવક થઇ, ભાદર 2 ડેમમાં 37.25 ફૂટ હતુ, હાલ 38.25 ફૂટ થયુ, ભાદર 2 ડેમની કુલ સપાટી 53.10 મીટર છે, હાલની ભાદર 2 ડેમની સપાટી 49.25 મીટર પહોંચી, ભાદર 2 ડેમ 43 ટકા ભરાયો, ઉપરવાસમાં વરસાદને કારણે નવા નીરની આવક