Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/રાજ્યના 72 તાલુકામાં વરસાદ, જામનગરજિલ્લાના લાલપુર તાલુકામાં સૌથી વધુ વરસાદ, લાલપુર તાલુકામાં 2 કલાકમાં 1 ઇંચ વરસાદ, અન્ય 71 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ

Gujarat/અમદાવાદ નજીક ફરી એકવાર દેખાયો દીપડો, સનાથલ ગામની સીમમાં દેખાયો દીપડો, દીપડાએ નીલગાયનું મારણ કર્યું, ફોરેસ્ટ વિભાગને દીપડાના ફૂટપ્રિન્ટ પણ મળી આવ્યા, દીપડો પકડવા 4 પાંજરા મુકાયા, 4 મહિના અગાઉ પણ આ જ વિસ્તારમાં દેખાયો હતો દીપડો

Gujarat/ગુજરાતના દિવ્યાંગો માટે સારા સમાચાર, પંચાયત સેવા વર્ગ-3 ભરતી માટે 4 ટકા અનામત, સીધી ભરતીથી કરાશે નિયુક્તિ, રાજ્યના પંચાયત વિભાગનો સત્તાવાર પરિપત્ર

Gujarat/રાજ્યના 226 તાલુકામાં વરસાદ, રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, સૂત્રાપાડા તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ, માણાવદર તાલુકામાં 7.5 ઇંચ વરસાદ, માંગરોળ તાલુકામાં 7 ઇંચ વરસાદ, વંથલી અને દ્વારકા તાલુકામાં 6.5-6.5 ઇંચ વરસાદ, વેરાવળ અને કુતિયાણા તાલુકામાં 6-6 ઇંચ વરસાદ, ગોંડલ અને માળિયા તાલુકામાં 5.5-5.5 ઇંચ વરસાદ, વિસાવદર અને બાબરા તાલુકામાં 5.5-5.5 ઇંચ વરસાદ, કડાણા અને ભાણવડ તાલુકામાં 5-5 ઇંચ વરસાદ, કેશોદ ખાંભા ભેંસાણ અને તાલાલામાં 4-4 ઇંચ વરસાદ

Gujarat/રાજ્યમાં આગામી બે દિવસ વરસાદનું રેડ એલર્ટ, અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી , આજે અને આવતીકાલે અતિભારે વરસાદની આગાહી , સૌરાષ્ટ્ર,ઉત્તર અને મધ્ય ગુજરાત માટે આગાહી , રાજ્યમાં આગામી 4 દિવસ મેઘો મન-મૂકીને વરસશે, અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી , સુરત,વલસાડ,નવસારી,તાપી અને ડાંગમાં પણ આગાહી

Gujarat/રાજ્યભરના મેયર, સ્ટે. ચેરમેન, કમિશનરને ગાંધીનગરનું તેડું, 8 મનપાના મેયર, કમિશનર,પદાધિકારીઓ સાથે બેઠક, ટીપીના પ્લોટમાં થતા દબાણો મુદ્દે થશે ચર્ચા, ફાયર NOC, ફાટકમુક્ત ગુજરાત મુદ્દે થશે ચર્ચા , સ્માર્ટ સીટી, નલ સે જલ યોજના મુદ્દે થશે ચર્ચા , મુખ્યમંત્રી-વિભાગોના સચિવ કરશે સમીક્ષા, સાંજે 4 વાગે ગીફ્ટ સીટી ખાતે કરશે સમીક્ષા

Gujarat/દેશમાં 24 કલાકમાં 43,400 નવા કેસ , 24 કલાકમાં 40 હજારથી વધુ કોરોનામુક્ત , દેશમાં હાલમાં 3.87 લાખ એક્ટિવ કેસ , 24 કલાકમાં 18.25 લાખ થયા ટેસ્ટ , કેરળમાં 24 કલાકમાં 30,200 નવા કેસ , કેરળમાં એક્ટિવ કેસ વધીને 2.40 લાખ

National/ગોવા પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટરનો કર્યો પર્દાફાશ , કોલ સેન્ટરનો સંચાલક મૂળ અમદાવાદનો યુવક , પોલીસે અમદાવાદી યુવક સહિત 13ની કરી ધરપકડ , વેજલપુરના દિગ્વિજય રાજપુતની ધરપકડ , આરોપી દિગ્વિજય અમદાવાદમાં કરન્સી એક્સચેન્જ કરાવતો , આરોપી ડિજિટલ કરન્સીમાં કરતો માંગણી , આરોપીઓ યુએસના લોકો પાસે પડાવતા હતા પૈસા , મોરજીમ ગામમાં ચલાવતા કોલ સેન્ટર , અમદાવાદમાં ભારતીય કરન્સીમાં કરતો હતો કન્વર્ટ , પોતાને યુએસ સરકારના એજન્ટ તરીકે કરતા રજૂ , યુએસ નાગરિકોને SSR નંબર બ્લોક કરવાની આપતા ધમકી , આગામી સમયમાં તપાસનો રેલો અમદાવાદ પહોંચશે

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં નજીવો વધારો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 17 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,25,047 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 15 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,311 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 151

Gujarat/શિક્ષકો સામે શિક્ષણ વિભાગનો યૂ-ટર્ન, 8 કલાક ડયૂટીનો નવો પરિપત્ર રદ્દ કર્યો, શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી જાહેરાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy