Gujarat/ડી.જે, મ્યુઝીક બેન્ડ, ગાયકો માટે સારા સમાચાર, કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો નિર્ણય, ડી.જે. મ્યુઝીક બેન્ડ- ગાયકોને કાર્યક્રમ યોજી શકશે, મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં ગૃહ વિભાગને આપી સૂચના
Gujarat/શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહનું નિવેદન, સરકારી પ્રા.શાળાને લઇને મહત્વનાં સમાચાર, શિક્ષક સમય હાજરી મુદ્દે પરિપત્ર રદ, આઠ કલાકનો સમય રાખવાનો હતો પરિપત્ર, પ્રાથમિક શિક્ષક નિયામકનો હતો પરિપત્ર, રાજ્ય સરકારે પરિપત્ર રદ કર્યો,
Gujarat/અમરેલી લીલીયા શહેર અને ગ્રામ્યમાં વરસાદ, વહેલી સવારે શહેર અને ગ્રામ્યમાં અનરાધાર વરસાદ, પૂંજા પાદરના માર્ગે પાણી ફરી વળ્યા વરસાદી પાણી, સ્થાનિક પુલ પર પાણી આવી જતા વાહન વ્યહાર ખોરવાયો, દર ચોમાસે આ પ્રકારની સમસ્યાથી સ્થાનિકો થયા પરેશાન
Gujarat/અમદાવાદમાં ITનાં દરોડાની કામગીરીનો ધમધમાટ, 30થી વધુ સ્થળોએ દરોડાની કામગીરી યથાવત , વધુ એક નામાંકિત ગ્રુપનાં ત્યાં પહોંચ્યું મંતવ્ય ન્યૂઝ, નામાંકિત ગ્રુપને ત્યાં ITની તપાસનો ધમધમાટ , ITની તપાસ મુદ્દે મંતવ્ય ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ
India/વિધાનસભા ચૂંટણી પૂર્વે ભાજપની કવાયત, 5 રાજ્યોનાં ચૂંટણી પ્રભારીઓની યાદી કરી જાહેર, ઉત્તરાખંડ માટે પ્રહલાદ જોશીને ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી, ગજેન્દ્રસિંહની પંજાબનાં પ્રભારી તરીકે વરણી, ભુપેન્દ્ર યાદવની મણિપુરમાં પ્રભારી તરીકે વરણી, દેવેન્દ્ર ફડણવીસની ગોવાનાં પ્રભારી તરીકે નિમણૂક, યૂપીમાં ધર્મેન્દ્રપ્રધાનની ચૂંટણીલક્ષી પ્રભારી તરીકે વરણી, ભાજપા નેતાઓને ચૂંટણી પ્રભારી તરીકે જવાબદારી સોંપાઇ
Gujarat/અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન યથાવત, દિપક ઠક્કર અને યોગેશ પુજારા ITની ઝપટે , કે.મહેતા ગ્રુપ પર પણ ITની તવાઇ , 30થી વધુ સ્થળોએ ચાલી રહી છે દરોડાની કામગીરી , બોડકદેવ,થલતેજ વિસ્તારમાં દરોડાની કામગીરી, સ્વસ્તિક ચાર રસ્તા,ઘાટલોડિયામાં દરોડાની તપાસ, આંબલી રોડ,નવરંગપુરા વિસ્તારમાં ITનાં દરોડા , આંબલી બોપલ રોડ વિસ્તારોમાં દરોડાની કામગીરી કરાઇ , વહેલી સવારે ઓપરેશનથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો
Gujarat/રાજકોટની ભાગોળે આવેલો આજી-2 ડેમ છલોછલ, આજી ડેમ-2 ઓવરફ્લો થવાની તૈયારીમાં , કુલ 30.10 ફુટનો ડેમ 29.90 ફૂટ ભરાયો, હવે ડેમ માત્ર 0.20 ફૂટ બાકી, નીચાણવાળા અનેક ગામોને એલર્ટ કરાયા, શહેરનું સુએજનું પાણી આજી-2 ડેમમાં પહોંચે છે
Gujarat/સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, નર્મદાડેમની જળસપાટીમાં 87 સે.મી.નો વધારો, ઉપરવાસથી 74 હજાર 846 ક્યુસેક પાણીની આવક, નર્મદા ડેમની ઉંચાઇ હાલ 118.41 મીટરે પહોંચી
International/મેક્સિકોમાં 7.4ની તીવ્રતાનો ભૂકંપ, શક્તિશાળી ભૂકંપને પગલે સુનામીનો ખતરો, દક્ષિણી મેક્સિકોમાં અનુભવાયા આંચકા, આંચકા અનુભવાતા સ્થાનિકોમાં ભય
Gujarat/અમદાવાદમાં ITનું મેગા ઓપરેશન, શહેરનાં 6 લેન્ડ ડીલરોને ત્યાં IT ત્રાટકયું, દિપક ઠક્કર અને યોગેશ પુજારા ITની ઝપટે, કે.મહેતા ગ્રુપ પર પણ ITની તવાઇ , અન્ય એક નામાંકિત ગ્રુપ પર પણ દરોડા, કુલ 24થી વધુ સ્થળોએ ચાલી રહી છે દરોડાની કામગીરી , યોગેશ પુજારા છે નામાંકિત ઉદ્યોગપતિનો ભાણેજ , વહેલી સવારે ઓપરેશનથી રિયલ એસ્ટેટ લોબીમાં સોપો , અમદાવાદમાં લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન , શહેરમાં ભારે ચર્ચા