Gujarat/અમરેલી જીલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ, લાઠી,દામનગર,લીલીયા,ધારી,બાબરામાં વરસાદ , ધારીમાં 2 કલાકમાં દોઢ ઇંચ આસપાસ વરસાદ, ભારે વીજળીના કડાકા સાથે વરસાદ, જેના પગલે વહેલી સવારથી જ જિલ્લામાં વરસાદ વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ
India/કરનાલમાં મિની સચિવાલય પર કિસાનોનાં ધરણાં, 8 સપ્ટે.રાત્રે 11.59 વાગ્યા સુધી જારી રહેશે ધરણાં, જિલ્લામાં ઇન્ટરનેટ-બલ્ક મેસેજ સર્વિસ પર રોક, હરિયાણા સરકારનો સ્થિતિને અનુલક્ષી નિર્ણય
International/કાશ્મીરને લઇને તાલિબાનોનું નિવેદન , બંને પક્ષો મુદ્દે અમે દખલ નહીં કરીએ, તાલિબાની પ્રવકતા સુહૈલ શાહીનનું નિવેદન , તાલિબાનો કાશ્મીર મુદ્દે નહીં કરે દખલગીરી, કાશ્મીર વિવાદને દ્ધિપક્ષીય મુદ્દો ગણાવ્યો
Gujarat/કર્ણાવતીક્લબની ચૂંટણીમાં રસાકસી, 20 થી 22 સપ્ટે. ઇ-ચૂંટણીનું યોજાશે, 9 સપ્ટેમ્બર ઉમેદવારી માટે અંતિમ તારીખ, 16 સપ્ટેમ્બર ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ, 23 સપ્ટેમ્બરે નવી બોડીની પ્રથમ એજીએમ યોજાશે
Gujarat/એસટી કર્મચારીઓના પડતરપ્રશ્ને આંદોલન, 15 સપ્ટેમ્બર સુધીનું આપ્યું અલ્ટીમેટમ, 7મા પગારપંચના અમલ સહિતની મા, માગ નહીં સંતોષાય તો 16 સપ્ટે.થી આંદોલન
Gujarat/ગુજરાતમાં કોરોના રસીકરણ 5 કરોડને પાર, 3.70 કરોડ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો, 1.32 કરોડ લોકો બંન્ને ડોઝ લઇ થયા સુરક્ષિત, હજી 1.23 કરોડ લોકો રસી લેવાથી વંચિત
Gujarat/ધો.1 થી 5 ના વર્ગ શરૂ કરવા અંગે આજે ચર્ચા, આજે કેબિનેટ બેઠકમાં થઇ શકે છે ચર્ચા , મુખ્યમંત્રીના અધ્યક્ષતાસ્થાને યોજાશે કેબિનેટની બેઠક, ભાદરવી પૂર્ણિમાના મેળા મુદ્દે થઈ શકે ચર્ચા , કોરોનામુક્ત ગુજરાત હેતુ વેક્સિનેશન મુદ્દે ચર્ચા , કોરોનાની સંભવિત ત્રીજી લહેર મુદ્દે ચર્ચા , વરસાદ અને વાવેતરની સ્થિતિ મુદ્દે સમીક્ષા , વિધાનસભાના ચોમાસુટૂંકા સત્રમાં સરકારના કાર્યની ચર્ચા
India/દેશમાં 24 કલાકમાં 38,300 નવા કેસ, 24 કલાકમાં વધુ 39 હજાર કોરોનામુક્ત, દેશમાં હાલમાં 3.85 લાખ એક્ટિવ કેસ, 24 કલાકમાં 17.25 લાખ થયા ટેસ્ટ, કેરળમાં 24 કલાકમાં 25,772 નવા કેસ, કેરળમાં 2.37 લાખ એક્ટિવ કેસ
Gujarat/દેશમાં 24 કલાકમાં 38,300 નવા કેસ , 24 કલાકમાં વધુ 39 હજાર કોરોનામુક્ત , દેશમાં હાલમાં 3.85 લાખ એક્ટિવ કેસ , 24 કલાકમાં 17.25 લાખ થયા ટેસ્ટ , કેરળમાં 24 કલાકમાં 25,772 નવા કેસ , કેરળમાં 2.37 લાખ એક્ટિવ કેસ
Gujarat/દિલ્હીમાં આવતીકાલે કેન્દ્રીય કેબિનેટ બેઠક , PM મોદીની અધ્યક્ષતામાં મળશે બેઠક , ખેડૂતોના મુદ્દે લેવાઇ શકે મહત્વનો નિર્ણય , ઘઉં અને અન્ય પાકો MSP વધારવા લેવાઇ શકે નિર્ણય , ટેક્સટાઇલ સેક્ટર માટે રાહત પેકેજનો લેવાઇ શકે નિર્ણય