National/ભારતીય ક્રિકેટર શિખર ધવન લગ્ન જીવનનો અંત , શિખર ધવને આયશા મુખરજી સાથે લીધા છૂટાછેડા , શિખર ધવનના 9 વર્ષના લગ્નજીવનનો આવ્યો અંત
International/તાલિબાને નવી સરકારની કરી જાહેરાત, અફઘાનિસ્તાનમાં કાર્યવાહક સરકારની રચના, મુલ્લા હસન અખુંદ નવા વડાપ્રધાન, મુલ્લા બરાદરને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બનાવાયા, માવલાવી મોહમ્મદ યાકુબ સંરક્ષણ મંત્રી, સિરાજુદ્દીન હક્કાની ઇન્ટેરિયર મિનિસ્ટર, અબ્બાસ સ્ટેનિકઝાઇ વિદેશ મંત્રી, ઝબિઉલ્લાહ મુજાહિદ ડે. ઇન્ફર્મેશન મિનિસ્ટર
Gujarat/ગાંધીનગર સીટીમાં એક દિવસ પાણી પુરવઠો રહેશે બંધ, પાણી પુરવઠા યોજનાની ચાલી રહી છે કામગીરી, લાઇન શિફટીંગની કામગીરીને લઇ પુરવઠો રહેશે બંધ, 13 સષ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી પુરવઠો થશે બંધ, 14 સષ્ટેમ્બરે સાંજના 6 વાગ્યા સુધી પુરવઠો રહેશે બંધ
Gujarat/અમદાવાદના પ્રખ્યાત શિવાલિક બિલ્ડરને 10 લાખનો દંડ , રેરા એક્ટની કલમ 59 અને 61 ના ઉલ્લંઘન બદલ દંડ , શિવાલીક શારદા હારમની પ્રોજેક્ટમાં નિયમોનું ઉલ્લંઘન , બિલ્ડર દ્વારા રેરામાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ નહતી કરાઈ , રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર પ્રોજેક્ટનું બુકિંગ કરાયું હતું
Gujarat/મોંઘવારીના માર વચ્ચે નેતાઓના ભથ્થામાં થશે વધારો , મંત્રીઓનું 12 અને MLAનું 14 હજાર મોંઘવારી ભથ્થું વધશે , મંત્રીઓના પગારમાં 12760 રૂપિયાનો વધારો , ધારાસભ્યના પગારમાં 14520 રૂપિયાનો વધારો , પહેલા મંત્રીઓને 1.32 લાખ પગાર મળતો હતો , મંત્રીઓનો પગાર હવે 1.46 લાખ રૂપિયા થયો , પહેલા ધારાસભ્યને 1.16 લાખ પગાર મળતો હતો , ધારાસભ્યનો પગાર હવે 1.28 લાખ રૂપિયા થયો , ઓક્ટોબરથી મંત્રી, ઘારાસભ્યોને મળશે પગાર
Gujarat/ગુ.માધ્યમિક અને ઉ.માધ્યમિક બોર્ડની ચૂંટણી જાહેર , ચૂંટણીનું મતદાન 25 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે , 28 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે , અગાઉ 15 એપ્રિલે યોજાવાની હતી ચૂંટણી , કોરોનાના કારણે ચૂંટણી મુકલતી રખાઇ હતી
Gujarat/મહેસાણામાં PSIની રિવોલ્વરમાંથી ફાયરિંગ, પોલીસ હેડ કવાટર્સની ઘટના, ફાયરીંગમાં PSIની પત્ની ઘાયલ, PSI જે.એલ.બોરીચાની રિવોલ્વરમાંથી ગોળી છૂટી, ઘાયલ પત્નીને મહેસાણા સિવિલમાં ખસેડાઇ
Gujarat/જામનગરમાં સમર્પણ હોસ્પિ.ને અનુદાન, રૂ.1.11 કરોડનાં દાનની વહી સરવાણી, જાણીતા સખાવતી વાસતાભાઇ કેશવાલાએ કર્યુ દાન, જામનગરમાં પ્રથમ વખત આવશે આધુનિક મશીન, કુલ 13 કરોડનાં ખર્ચે બંને મશીનની થશે ખરીદી
Gujarat/સુરતમાં બાયોડીઝલનું મોટુ કૌભાંડ ઝડપાયું, સરથાણા પો.સ્ટેશનમાં નોંધાયા બે ગુના, બાયોડીઝલનું વેચાણ કરનારા સામે કડક પગલા, ખાનગી બસ સહિતના વાહનોને આપતા બાયો ડીઝલ, મનિષ મારવાડી નામનો શખ્સ હતો મુખ્ય સુત્રધાર, ઇકોનોમી સેલ દ્વારા મનીષ ની ધરપકડ કરાઈ, રાજસ્થાનનો મનિષ મારવાડી ચલાવતો હતો રેકેટ, મુંબઇથી બાયો ડીઝલનું ટેન્કર મંગાવતા હતા, મુંબઇ અને કંડલાથી બાયો ડીઝલ મંગાવ્યાનું ખુલ્યુ, હરિઓમ એન્ટર પ્રાઇઝના નામે વેચતા હતા
Gujarat/વલસાડ ન.પા.ની 5 વોર્ડની પેટાચૂંટણી જાહેર , વલસાડ પાલિકાના 4 વોર્ડમાં સભ્યોને સસ્પેડ કરાયા હતા, એક સભ્યનું મૃત્યુ થતા 5 વોર્ડની બેઠક ખાલી પડી હતી , ખાલી પડેલ બેઠક સૌથી વિવાદાસ્પદ બેઠક , જેને લઇને સૌની નજર આ બેઠકો પર રહેશે, ચૂંટણી જાહેર થતા પક્ષોએ તૈયારીઓ કરી શરૂ