Gujarat/ ગુ.માધ્યમિક અને ઉ.માધ્યમિક બોર્ડની ચૂંટણી જાહેર , ચૂંટણીનું મતદાન 25 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે , 28 સપ્ટેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે , અગાઉ 15 એપ્રિલે યોજાવાની હતી ચૂંટણી , કોરોનાના કારણે ચૂંટણી મુકલતી રખાઇ હતી

Breaking News