Gujarat/સુરેન્દ્રનગર ધંધુકા-બગોદરા હાઇવે પર અકસ્માતનો મામલો, તમામ 28 ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિ.ખસેડાયા, અકસ્માતમાં 28 લોકો થયાં હતા ઈજાગ્રસ્ત, સોલા સિવિલમાં તબીબોની ટીમ દ્વારા કરાઇ સારવાર, અમદાવાદનાં શાહપુરનાં લોકોને નડયો હતો અકસ્માત, ભાવનગર દર્શન માટે જતા નડ્યો હતો અકસ્માત, ડ્રાઈવરને ઝોકુ આવી જતાં ખાનગી બસે મારી હતી પલટી
Gujarat/ડીઝલનો ભાવ વધતા માછીમારોએ CMને કરી રજુઆત, ફિશિંગમાં ડીઝલના વેટની બાકી સહાય ચૂકવવા કરી રજુઆત, ફેબ્રુ,માર્ચ,એપ્રિલની વેટ સહાય માછીમારોને ચૂકવાઈ નથી, 3 મહિનાની વેટ સહાય તત્કાળ ચૂકવવા માટે પત્રમાં ઉલ્લેખ, વેટ સહાય ના ચૂકવવાને કારણે મત્સ્યોદ્યોગને આર્થિક નુકશાન
Gujarat/જામનગરમાં POPની પ્રતિબંધિત મૂર્તિઓ કબ્જે કરી, રણજીતસાગર રોડ પર મનપા દ્વારા કરાઈ કાર્યવાહી, POPની પ્રતિબંધિત ગણેશ મૂર્તિઓના વિક્રેતાઓ પર તવાઈ, મૂર્તિ વિક્રેતાઓ અને મનપાના કર્મચારીઓ વચ્ચે શાબ્દિક તકરાર
Gujarat/ગુજરાત સરકાર અને એમેઝોન વચ્ચે MOU, 200 થી વધુ દેશોમાં પ્રોડક્ટ એક્સપોર્ટ થઈ શકશે, અમદાવાદ,વડોદરા,સુરતમાં ટ્રેનિંગ સેશન થશે, ભરૂચ-રાજકોટમાં પણ ટ્રેનિંગ સેશન થશે
Gujarat/વલસાડમાં પતિ,પત્ની અને વોનો કિસ્સો આવ્યો સામે, પતિ પરસ્ત્રી સાથે રંગરેલિયા મનાવતા હોટેલમાં ઝડપાયો,, મહિલાને માર મારવાનો વીડિયો સો.મીડિયામાં વાયરલ, મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરતું, પુત્રી-પત્નીએ સાથે મળી પતિ-સ્ત્રીને માર માર્યો, પતિ અને પર સ્ત્રીને માર મારી નિર્વસ્ત્ર કરવામાં આવ્યા
India/કરનાલમાં આજે કિસાન મહાપંચાયત, મહાપંચાયતને લઇને સ્થાનિક પ્રશાસન એલર્ટ પર, ધારા 144 લાગૂ કરવામાં આવી, ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી
Gujarat/ગુજરાતમાં આજથી ચોમાસું જામવાની આગાહી, પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા કરાઇ જાહેરાત, અમદાવાદમાં 8-10 સપ્ટે.ભારે વરસાદની શકયતા, સીઝનનો હજુ સુધી સરેરાશ 50 ટકા વરસાદ
KERAL/કોવિશિલ્ડનો બીજો ડોઝ વહેલો લેવા વિકલ્પનો નિર્દેશ, કેરળ હાઇકોર્ટે કેન્દ્રને આપ્યો નિર્દેશ, કોવિશિલ્ડ રસીનો બીજો ડોઝ 30 દિવસે આપો, હાલ બે ડોઝ વચ્ચેનું અંતર 84 દિવસનું, કોવિન એપમાં જરૂરી ફેરફાર કરવા સુચન, કેરળ હાઇકોર્ટ દ્વરાા કેન્દ્ર સરકારને નિર્દેશ
Ahmedabad/ચાંદખેડા-ઇસનપુર વોર્ડમાં 3 ઓકટોબરે પેટાચૂંટણી, ઇસનપુરમાં ભાજપ કોર્પોરેટરનાં નિધનથી ખાલી પડી બેઠક, ચાંદખેડામાં ભાજપ મહિલા કોર્પોરેટરે આપ્યું હતું રાજીનામુ, પેટાચૂંટણીમાં 18 સપ્ટે.ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ, 21 સપ્ટે.ઉમેદવારી પત્ર પરત ખેંચવાની તારીખ
India/PM મોદી બ્રિક્સ શિખર સંમેલનને કરશે સંબોધિત , 9 સપ્ટેમ્બરે PM બ્રિક્સ સમિટની કરશે અધ્યક્ષતા, PM મોદી સમિટને વર્ચ્યુઅલી સંબોધન કરશે , ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ પણ જોડાશે , દ.આફ્રિકા અને બ્રાઝિલના રાષ્ટ્રપતિ પણ જોડાશે , અફઘાનિસ્તાનની સ્થિતિ મુદ્દે થઈ શકે છે ચર્ચા