Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/વલસાડના તીથલ દરિયામાં યુવતી ડુબી , સહેલાણીઓ દ્વારા યુવતીને બચાવી લેવાઇ, યુવતીને બચાવવાનો વીડિયો થયો વાયરલ , સોશિયલ મીડિયામાં રેસ્ક્યુનો વીડિયો વાયરલ , સોમવતી અમાસને લઈ દરિયાકાંઠે ઉમટી હતી ભીડ, મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરતું

Gujarat/7 થી 10 સપ્ટે.દરમિયાન ભારે વરસાદની આગાહી, રાજ્યમાં અતિભારે વરસાદની હવામાનની આગાહી, 8 અને 9 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર,ઉત્તર અને મધ્ય ગુજરાત માટે આગાહી, રાજ્યમાં આગામી 5 દિવસ મેઘો મન-મૂકીને વરસશે, અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી, 9 અને 10 તારીખે રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ

Gujarat/AMCની શહેરની હોસ્પિટલો સામે લાલ આંખ, બીયુ પરમિશન વિનાની 43 હોસ્પિટલને નોટિસ, 7 દિવસમાં હોસ્પિટલ અન્ય સ્થળે ખસેડવા તાકીદ, 27 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટે આપ્યું હતું અલ્ટીમેટમ, દર્દીઓને અન્ય સ્થળે ટ્રાન્સફર માટે એક સપ્તાહનો સમય, હોસ્પિટલ બંધ નહીં કરાય તો થશે કાર્યવાહી

Gujarat/રાજ્યના 106 તાલુકામાં વરસાદ, સુરતરમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ, સુઈગામ,નવસારીમાં 3 ઈંચ વરસાદ, કોટડાસાંગાણી તાલુકામાં 3 ઇંચ વરસાદ, પલસાણા, ગઢડામાં 2 ઈંચ વરસાદ, નસવાડી તાલુકામાં 2-2 ઇંચ વરસાદ, 15. તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ, અન્ય 74 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ, ગઈકાલે સવારે 6 થી રાત્રે 10 સુધીનો વરસાદ

India/દેશમાં 24 કલાકમાં 30 હજાર નવા કેસ, છેલ્લાં 24 કલાકમાં રિકવરી 43 હજાર, કેરળમાં 24 કલાકમાં 19,700 કેસ, કેરળમાં એક્ટિવ કેસ હવે 2.38 લાખ, દેશમાં એક્ટિવ કેસ ઘટીને પોણા ચાર લાખ 24 કલાકમાં 14.10 લાખ થયા ટેસ્ટ

Sports/ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં ભારતની જીત, ભારતે ઇંગ્લેન્ડને 157 રનથી આપ્યો પરાજય, 15 વર્ષ બાદ સીરીઝમાં ભારતે મેળવ્યો વિજય, ક્રિકેટ ટેસ્ટ સિરીઝમાં 2-1ની સરસાઈ

Gujarat/રાજ્યમાં અતિભારે વરસાદની હવામાનની આગાહી, 8 અને 9 સપ્ટેમ્બરે અતિભારે વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર,ઉત્તર અને મધ્ય ગુજરાત માટે આગાહી, રાજ્યમાં આગામી 5 મેઘો મન-મૂકીને વરસશે, અમદાવાદમાં પણ અતિભારે વરસાદની આગાહી, 9 અને 10 તારીખે રાજ્યમાં વરસાદનું રેડ એલર્ટ

Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાશે, 3 ઓક્ટોબરે ચૂંટણી માટે થશે મતદાન, 5 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે, સવારે 7 થી સાંજે 6 સુધી મતદાન યોજાશે, ચૂંટણીમાં આજથી આચારસંહિતા લાગુ કરાશે

Gujarat/રાજ્ય સરકારના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 11 ટકાનો વધારો..સપ્ટેમ્બરના પગારથી જ મળશે લાભ..9 લાખથી વધુ કર્મચારીઓને ફાયદો

Gujarat/ગાંધીનગર મનપાની ચૂંટણીની થઇ શકે જાહેરાત, બપોરે 4 વાગે રાજ્ય ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ, પ્રેસ કોન્ફરન્સ બાદ સત્તાવાર રીતે થઇ શકે જાહેરાત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy