Gujarat/ગુજરાતનું ગૌરવ તસનીમ મીરની પસંદગી,મહેસાણાની બેડમિન્ટન ખેલાડીની થઈ પસંદગી,ભારતીય બેડમિન્ટન ટીમમાં થઈ પસંદગી,ગુજરાતમાંથી સૌપ્રથમ બેડમિન્ટન ખેલાડીની પસંદગી,સાઈના નહેવાલ સાથે ભારતીય ટીમમાંથી રમશે,ડેનમાર્કમાં થોમસ એન્ડ ઉબેર કપમાં રમશે
Gujarat/ધારાસભ્ય છોટુ વસાવાએ CMને લખ્યો પત્ર,જંગલ જમીનો ઉપર દબાણો દૂર કરવા માટે પત્ર,શક્તિશાળી લોકોએ જંગલોમાં દબાણો કર્યા હોવાનો ઉલ્લેખ,જંગલ જમીનમાં ગેરકાયદેસર ચાલતી ખાણો દૂર કરવા પત્ર,ગેરકાયદેસર ચાલતા રિસોર્ટ પર કાર્યવાહી કરવા ઉલ્લેખ,ગેરકાયદેસર વીલા સામે કાર્યવાહી કરવા પત્રમાં ઉલ્લેખ,હજારો વૃક્ષઓનું નિકંદન કાઢી દબાણો થાય છે
Gujarat/સુરેન્દ્રનગર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે ભારે ભીડ,થાનગઢ તાલુકાના તરણેતર ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર,સોમવતી અમાસના દિવસે ભક્તોની ભારે ભીડ,કુંડમાં સ્નાન તેમજ દર્શનાર્થે ભક્તો ઉમટી પડ્યા
Gujarat/સુરતમાં ડી સ્ટાફ દ્વારા વોચમેનને માર મારવાનો મામલો,વરાછા પો.ના ડી સ્ટાફે વોચમેનને માર મારતા નિપજ્યું મોત,સમગ્ર મામલાની તપાસ એસીપીને સોંપવામાં આવી,ડાયમંડ ફેક્ટરીના વોચમેન પર પ્રોહીબિશનનો કેસ કરાયો હતો,જામીન પર છુટ્યા બાદ મોબાઇલ અને પાકીટ લેવા ગયો હતો,ડી સ્ટાફે માર મારતા માથાની નસ ફાટી હતી,વોચમેનના માથાની નસ ફાટતા બ્રેઇન હેમરેજ થયું,વોચમેન શીવસિંહ કુંવરસિંહનું સારવાર દરમ્યાન મોત,વોચમેનના ભત્રીજાએ પો.કમિ.ને કરી ફરિયાદ
Gujarat/ચોમાસાની મોસમનો સરેરાશ વરસાદ 49.95 ટકા,કચ્છઝોનનો સરેરાશ વરસાદ 50.64 ટકા,ઉત્તરગુજરાતઝોનનો સરેરાશ વરસાદ 38,78 ટકા,મધ્ય-પૂર્વઝોનનો સરેરાશ વરસાદ 44.87 ટકા,સૌરાષ્ટ્રઝોનનો સરેરાશ વરસાદ 48.33 ટકા,દક્ષિણગુજરાતઝોનનો સરેરાશ વરસાદ 56.81 ટકા,દક્ષિણગુજરાતમાં સૌથી વધુ વરસાદ
Gujarat/પાદરા-જંબુસર હાઇવે પર ગમખ્વાર અકસ્માત,આઇશર ટેમ્પોએ બાઇકસવાર દંપત્તિને મારી ટક્કર,પતિનું ઘટનાસ્થળે જ મોત, પત્ની ગંભીર ઘાયલ,ગંભીર ઇજાગ્રસ્ત પત્નીને સયાજી હોસ્પિટલ ખસેડાઇ,પાદરાનાં દંપત્તિને વન વિભાગ કચેરી પાસે નડ્યો અકસ્માત,મોડીરાત્રે અકસ્માતને પગલે લોકટોળાં જામ્યા
Gujarat/બનાસકાંઠામાં મુડેઠા ગામના સરપંચની કરાઇ હત્યા,ટ્રેકટરથી ટક્કર મારી સરપંચની હત્યા કરી,મુડેઠા ગામના સરપંચ કાંતિજી રાઠોડનું મોત,પોલીસે ટક્કર મારનાર આરોપીની કરી અટકાયત,ટક્કર મારનાર તેમનો જૂનો ડ્રાઇવર નીકળ્યો,નોકરીમાંથી છૂટો કરતા અદાવત રાખી કરી હત્યા,મુડેઠા ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
Gujarat/સોમનાથનાં દર્શન માટે પદયાત્રીઓ ઉમટયા, કોડીનાર વેરાવળ હાઇવે પર ભકતોનો પ્રવાહ, ભાવનગર,મહુવા,રાજુલા,દીવથી પગપાળા પ્રવાહ, સવારે સોમનાથનાં દર્શન કરવા પગપાળા પ્રવાસ, શ્રાવણમાસમાં સોમનાથનાં દર્શનનું અનેરું મહાત્મ્ય
India/રાષ્ટ્રવ્યાપી ખેડૂત આંદોલન ફરી ઉગ્ર બનશે, 27 સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન, ખેડૂત મહાપંચાયતમાં 300 થી વધુ સંગઠનો સામેલ, કૃષિ કાયદાના વિરોધમાં રાષ્ટ્રવ્યાપી આંદોલન દિલ્હીની સરહદ પર જ બેસી રહેવા ખેડૂતોનો સંકલ્પ
India/દેશમાં છેલ્લાં 24 કલાકમાં 40,300 કેસ, રિકવરી વધીને 24 કલાકમાં 44 હજાર+, એક્ટિવ કેસ ફરી 4 લાખની નીચે પહોંચ્યા, 24 કલાકમાં 16.33 લાખ થયા ટેસ્ટ, કેરળમાં 24 કલાકમાં 26,700 નવા કેસ, કેરળમાં એક્ટિવ કેસ અઢી લાખ પર સ્થિર