Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/કોરોના નિવારણ રસીકરણમાં ગુજરાત સૌથી અગ્રેસર, રાજ્યની કુલ વસ્તીના 76 ટકાએ પ્રથમ ડોઝ લીધો, 27 ટકા વસ્તીએ બંન્ને ડોઝ લીધા, રાજ્યમાં 7 મહિનામાં 4.91 કરોડ લોકોએ લીધી રસી, શહેરોમાં 32 ટકાએ રસી લીધી, ગ્રામ્યવિસ્તારમાં 67 ટકા રસીકરણ

Gujarat/રાજ્યમાં 24 કલાકમાં કોરોના નવા 14 કેસ , 24 કલાકમાં એકપણ દર્દીના મોત નહીં , 24 કલાકમાં 16 દર્દીઓ થયા ડિસ્ચાર્જ , રાજ્યમાં કુલ 146 એક્ટિવ કેસ , રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,24,993 પહોંચ્યો

National/ભારતીય ટીમની કોચ રવિ શાસ્ત્રી કોવિડ પોઝિટિવ , ગઇકાલે સાંજે રેપિડ ટેસ્ટ આવ્યો હતો પોઝિટિવ , હાલ સપોર્ટ સ્ટાફના 4 સભ્યો આઇસોલેશન હેઠળ , ટીમ ઇન્ડિયાના તમામ સભ્યો રેપિડ ટેસ્ટમાં નેગેટિવ , ટીમ સાથે ટ્રાવેલ કરવા પર હાલ બ્રેક મૂકાઇ , બોલિંગ કોચ ભારત અરૂણ, ફિલ્ડિંગ કોચ શ્રીધર આઇસોલેટ , ખેલાડીઓના બે વખત રેપિડ ટેસ્ટ કરાયા , નેગેટિવ આવ્યા બાદ જ ચોથા દિવસની રમત શરૂ કરાઇ , હાલ સપોર્ટ સ્ટાફ વિના લીડ્સ ટેસ્ટમાં ઉતરી ટીમ ઇન્ડિયા

Gujarat/CM રૂપાણીએ બે ટાઉન પ્લાનિંગ સ્ક્મિને આપી મંજૂરી , ગાંધીનગર અને રાજકોટ મહાનગરોમાં આપી મંજૂરી , ગાંધીનગર(ગુડા)ની ડ્રાફ્ટ TP સ્કિમ ન.26ને મંજૂરી , રાજકોટ કોર્પો.ની પ્રિલિમિનરી TP સ્કિમ 32ને મંજૂરી , શહેરી વિકાસ વિ.ના અધિકારીઓને આપી સુચના , શક્ય તે ઝડપથી TP સ્ક્રિમ પૂર્ણ કરવા સુચના

International/ટોકયો પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક ગોલ્ડમેડલ, કૃષ્ણા નાગરે બેડમિન્ટનમાં જીત્યો ગોલ્ડમેડલ, ભારતે કુલ પાંચ ગોલ્ડમેડલ જીત્યા, ભારતને અત્યાર સુધી કુલ 19 મેડલ મળ્યા

Gujarat/અરવલ્લીના મેઘરજમાં 3 બાળકોના મળ્યા મૃતદેહ, વૈડી ડેમમાંથી 3 અજાણ્યા બાળકોના મૃતદેહ મળ્યા , મેઘરજ પોલીસની ટીમે હાથ ધરી તપાસ, બાળકોના વારસદારની પોલીસે શોધખોળ હાથ ધરી

Gujarat/સાણંદના રાજવી જયશીવસિંહજીનું નિધન , હાર્ટ એટેકથી જયશીવસિંહજીનું થયું અવસાન, અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન, આજે ટીકાબાપુની અંતિમયાત્રા નિકળશે , રાજવીના નિધનથી સાણંદમાં શોકનો માહોલ

Gujarat/જુનાગઢમાં દામોદર કુંડ અને ભવનાથમાં પ્રવેશબંધી , 5 અને 6 સપ્ટેમ્બરે યાત્રાળુઓના પ્રવેશ પર રોક , અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન પર પ્રતિબંધ , અમાસના દિવસે પિતૃતર્પણ માટે આવે છે શ્રદ્ધાળુઓ, જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું , જાહેરનામાનો ભંગ કરનાર પર કાનૂની કાર્યવાહી કરાશે

Gujarat/રાજ્યમાં 48 કલાક વરસાદની આગાહી, હવામાન વિભાગની આગાહી , સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી , 7 સપ્ટેમ્બર બાદ રાજ્યમાં સારા વરસાદની આગાહી

International/ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ, બેડમિન્ટમાં સુહાસ એલ.વાઈ.ને સિલ્ડર મેડલ જીત્યો, ફ્રાંસના લુકાસે ભારતીય ખેલાડી સુહાસને હરાવ્યો

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy