Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/દેશમાં 24 કલાકમાં 42,800 નવા કેસ , 24 કલાકમાં 38 હજાર થયા રિકવર , એક્ટિવ કેસ હવે ફરી 4 લાખને પાર , કેરળમાં 24 કલાકમાં 29,682 કેસ , કેરળમાં એક્ટિવ કેસ અઢી લાખને પાર , 24 કલાકમાં થયા 17.32 લાખ ટેસ્ટ

Gujarat/જુનાગઢમાં દામોદર કુંડ અને ભવનાથમાં પ્રવેશબંધી , 5 અને 6 સપ્ટેમ્બરે યાત્રાળુઓના પ્રવેશ પર રોક , અમાસના દિવસે દામોદર કુંડમાં સ્નાન પર પ્રતિબંધ , અમાસના દિવસે પિતૃતર્પણ માટે આવે છે શ્રદ્ધાળુઓ , જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું , જાહેરનામાનો ભંગ કરનાર પર કાનૂની કાર્યવાહી કરાશે

International/તાલિબાન અને પંજશીર વચ્ચે ભીષણ યુદ્ધ , તાલિબાનનો દાવો, પંજશીર ગવર્નર હાઉસ પર કબજો , પંજશીર અને નોર્ધન અલાયન્સ આપી રહ્યા છે લડત , પંજશીરે દાવાને ફગાવ્યો, કહ્યું યુદ્ધ હજુ ચાલુ છે , તાલિબાને પોતાની લડાકુની સંખ્યામાં કર્યો વધારો , પંજશીરને જીતવા માટે સંપૂર્ણ તાકાત લગાવી

Gujarat/કચ્છના અધિક નિવાસી કલેક્ટરની કરાઈ બદલી , વડોદરાના અધિક કલેક્ટર તરીકે કુલદીપસિંહ ઝાલાની નિમણૂંક , ખાલી પડેલ જગ્યા પર ભુજના ડીઆરડીએ ડાયરેક્ટકને મૂકાયા , 1 મહિના પહેલાં હનુવંતસિંહ જાડેજાની ભુજમાં થઈ હતી બદલી

Gujarat/જામનગરના નવા અધિક કલેક્ટર તરીકે એમ.પી.પંડયા , ગાંધીનગર એમ.પી.પંડયાની કરવામાં આવી નિમણૂંક , તાજેતરમાં જ રાજેન્દ્ર સરવૈયા નિવૃત્ત થતાં કરાઇ નિમણૂંક , ઇન્ચાર્જ અધિક કલેક્ટર તરીકે આર.એમ.રાયજાદા પાસે ચાર્જ , એમ.પી.પંડયા આર.એમ.રાયજાદા પાસેથી લેશે ચાર્જ

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 15 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,977 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા16 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,246 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 148

Gujarat/નવરાત્રિ અને ભાદરવી પૂનમના મેળાને લઈ નિવેદન , નાબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યું નિવેદન , છૂટછાટ અને સુવિધાનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરાશે , રાજ્ય સરકાર ટૂંક સમયમાં કરશે જાહેરાત

Gujarat/રામદાસ આઠવલેના નિવેદન પર ડે.સીએમની પ્રતિક્રિયા , નિયમો અનુસાર ઓબીસીમાં થશે સમાવેશ: નીતિન પટેલ , કેન્દ્રના કે કોઈપણ પક્ષના નેતાનું નિવેદન અયોગ્ય: નીતિન પટેલ , સરકારે નક્કી કરશે કઈ જ્ઞાતિને માન્યતા આપવી: નીતિન પટેલ , આ રાજ્ય સરકારના અધિકાર ક્ષેત્રમાં આવે છે: નીતિન પટેલ , રાજ્ય સરકાર નિયમો પ્રમાણે નિર્ણય લેશે: નીતિન પટેલ , નવરાત્રિ અને ભાદરવી પૂનમના મેળાને લઈ નિવેદન , છૂટછાટ અને સુવિધાનો નિર્ણય કોર કમિટીની બેઠકમાં કરાશે

Gujarat/પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક બ્રોન્ઝ , ભારતના મનોજ સરકારને મળ્યો બ્રોન્ઝ , મેન્સ બેડમિન્ટનમાં જીત્યો બ્રોન્ઝ મેડલ , જાપાનના દાઈસુકે ફુજીહારાને આપી હાર , બેડમિન્ટનમાં ભારતનો બીજો મેડલ , પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા 17

Gujarat/ભારતને પેરાલિમ્પિકમાં ચોથો ગોલ્ડ મેડલ , ભારતના પ્રમોદ ભગતે જીત્યો ગોલ્ડ મેડલ , મેન્સ બેડમિન્ટનમાં પહેલો ગોલ્ડ મેડલ , બ્રિટનના ડેનિયલ બેથેલને આપી હાર , બીજા સેટમાં 4-12થી પાછળ હતો પ્રમોદ , ભારતના મેડલની સંખ્યા હવે 16 પર પહોંચી , પેરાલિમ્પિકમાં સતત બીજીવાર ગોલ્ડન ડબલ , શૂટિંગમાં ગોલ્ડ બાદ હવે બેડમિન્ટનમાં ગોલ્ડ

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy