Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

International/અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે ગૂગલની લાલ આંખ, ગૂગલે અફઘાન સરકારનાં ઇમેલ એકાઉન્ટ કર્યા બંધ, ડીજીટલ જાણકારી તાલિબાનોનાં હાથમાં જવાનો ડર, પૂર્વ અધિકારીઓનાં ડેટા ચોરી શકે છે તાલિબાન, બાયોમેટ્રિક ડેટા અને ડેટાબેઝથી જાણકારી ના મળે માટે નિર્ણય

International/PM મોદીએ મનીષને ટ્વિટથી પાઠવી શુભેચ્છા, શાનદાર ઉપલબ્ધિ બદલ પાઠવી શુભકામના, સ્વર્ણપદક જીતવો ભારતીય ખેલ માટે વિશેષ ક્ષણ:PM

International/ટોકયો પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક ગોલ્ડમેડલ, મનીષ નરવાલે જીત્યો ગોલ્ડમેડલ, નિશાનેબાજીમાં મનીષ નરવાલેએ ગોલ્ડ જીત્યો, સિંહરાજ અઘાનાએ જીત્યો સિલ્વર મેડલ

Gujarat/કપડવંજના આંત્રોલી ગ્રા.પં.ના VCEનો ઓડિયો વાયરલ, ગેરકાયદેસર રીતે જમીનની નોંધણી મુદ્દે થઈ વાતચીત, 9 હજાર રૂપિયામાં વારસાઈમાં નોંધ કરાવવા ચૂકવ્યા રૂપિયા , VCEને 4500 રૂપિયા ચૂકવ્યા છતાં વધુ રૂપિયા માંગ્યા, પૈસા આપ્યા છતાં વધુ 4500 રૂપિયા માંગ્યા , VCE દ્વારા લાંચ આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, રૂપિયા નાયબ મામલતદાર-તલાટીને આપવાની ચર્ચા , મંતવ્ય ન્યૂઝ ઓડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

Gujarat/રાજ્યમાં 4.82 કરોડ રસીના ડોઝ અપાયા, હજી 1.34 કરોડ લોકો રસી લેવાથી વંચિત, 3 કરોડ 58 લાખ 70 હજાર નાગરિકોએ એક ડોઝ લીધો, રાજ્યમાં હજી 6.27 લાખ રસીના ડોઝ જરૂરી, આઇસીએમઆરના રિપોર્ટમાં જાહેર અપાઇ માહિતી

India/દેશમાં 24 કલાકમાં 42,400 નવા કેસ, કેરળમાં ફરી 24 કલાકમાં 29,322 કેસ, દેશમાં રિકવરી ફરી 36 હજાર જ નોંધાઈ, એક્ટિવ કેસ હવે પહોંચ્યા 4 લાખના સ્તરે, કેરળમાં એક્ટિવ કેસ અઢી લાખના સ્તરે, 24 કલાકમાં 16.30 લાખ થયા ટેસ્ટ

Gujarat/ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ એસ.આર.ઐયર , અસિત વોરાની ટર્મ પૂર્ણ થતાં ઐયરને ચાર્જ સોંપાયો , સામાન્ય વહિવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરાયો

Gujarat/સુરતમાં એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેપ , GSTના નાયબ રાજ્ય વેરા કમિશનર લાંચ લેતા ઝડપાયા , 1 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા , GST અધિકારી નરસિંહ પદોર લાંચ લેતા ઝડપાયા , બંધ GST નંબર ચાલુ કરવા માંગી હતી લાંચ , વકીલ અને તેના બે આસિસ્ટન્ટ લાંચ લેતા ઝડપાયા

Gujarat/તાપી એન્ટી કરપ્શન બ્યુરોની સફળ ટ્રેપ , PI અને PSI 50 હજારની લાંચ લેતા ઝડપાયા , વાલોડમાં જમીન બાબતે નોંધાયેલ ગુનામાં માંગી હતી લાંચ , ફરિયાદ રદ્દ કરવા 1 લાખની માંગી હતી લાંચ , 50 હજાર રૂપિયા લેતા રંગે હાથે ઝડપી પાડ્યા , PI પ્રવિણ મકવાણા અને PSI પ્રતિક અમીનની અટકાયત , ACBએ બંને આરોપીને અટકમાં લઈ તપાસ હાથ ધરી

Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 16 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,962 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 1 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 17 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,230 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 150

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy