Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/ગેરકાયદે ખનન મામલે હાઈકોર્ટની લાલ આંખ , ગીર અભ્યારણમાં ખનન મામલે કરાઈ હતી અરજી , ગેરકાયદે ખનન મામલે ખનન માફીયા સામે લાલ આંખ , ગેરકાયદે ખનન નહીં ચલાવી લેવામાં આવે: HC , ગેરકાયદે ખનન કરનારને છોડવામાં નહીં આવે: HC , વન્ય જીવોના રક્ષણની સરકાર પ્રાથમિકતા સમજે , ખનન કરનાર સામે કાર્યવાહી કરવા સરકારને કોર્ટની સૂચના

International/પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ , તિરંદાજીમાં ભારતના હરવિંદરસિંઘને બ્રોન્ઝ , પેરાલિમ્પિકમાં ભારતના કુલ 13 મેડલ , હરવિંદર સિંઘે કોરિયન હરીફને આપી હાર

Gujarat/વિપક્ષ નેતા પરેશ ધાનાણીના સરકાર પર પ્રહાર, રામ મંદિરમાં આરતીના આયોજનને લઈને પણ પ્રહાર, 18000 ગામમાં ભગવાન રેઢા પડ્યા છેઃધાનાણી, ભાજપ રામના સંસ્કારને ભૂલી ચૂકી છેઃ ધાનાણી,  રામને રાજકીય રોટલા શેકવાનું સાધન બનાવ્યું,  ભાજપ નિષ્ફળતા છુપાવવા ઝાલર વગાડે છેઃધાનાણી

Gujarat/બરોડા ડેરીના સત્તાધિશો પર શોષણનો આરોપ , સાવલીના ભાજપ MLA કેતન ઇનામદારે લખ્યો પત્ર , સહકાર મંત્રી ઇશ્વર પટેલને લખ્યો પત્ર , સભાસદોનું શોષણ કરતા હોવાનો લગાવ્યો આરોપ , કાચામાલમાં ભેળસેળનો લગાવ્યો આરોપ , પશુપાલકોનો હિત ન જળવાતું હોવાનો આરોપ

Gujarat/રાજકોટ RK ગ્રુપ પર ITના દરોડાનો મામલો,RK ગ્રુપના એક જ બેન્ક લોકરમાંથી મળ્યા 3 કરોડ,બિલ્ડર ગ્રુપના સીલ 25 ખાતા ખોલવાનું કર્યુ શરૂ, 150 ફૂટ રીંગરોડ પર સહકારી બેંકની બ્રાંચનું લોકર ખોલાયું,બેન્કની બ્રાંચનું લોકર પણ રોકડથી ભરેલું હતું, અન્ય લોકરોમાંથી મોટી રકમ મળવાની આશંકા, નાણાં બિનહિસાબી છે કે તે અંગે તપાસ શરૂ, 40 સ્થળોએ દરોડા પાડી IT એ 6.40 કરોડ કર્યા હતા જપ્ત, અન્ય લોકરમાંથી રોકડ,ઝવેરાત મળી આવવાની આશંકા

Gujarat/અરવલ્લીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલો , બ્લાસ્ટમાં મરનાર યુવકના નાના ભાઈએ કર્યો આપઘાત , ગોઢફુલ્લા ગામે ઝાડ પર ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત , 29 વર્ષિય કાંતિભાઈ ફણેજાનો ડૂંગર પર જઈ કર્યો આપઘાત , પોલીસ દ્વારા દબાણથી આપઘાત કર્યાનો પરિવારનો આક્ષેપ, 28 ઓગસ્ટ બ્લાસ્ટમાં અગાઉ બે લોકોના થયા છે મોત

Gujarat/યાત્રાધામ દ્વારકામાં ધોધમાર વરસાદ, છેલ્લા બે દિવસથી સતત વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી, દ્વારકા શહેરમાં વરસાદી માહોલ સર્જાયો

Gujarat/રાજકોટમાં SOGનું મોટું ઓપરેશન, પરેશ પટેલ ક્લિનિક પર SOGનાં દરોડા, ગોડાઉનમાં ત્રાટકી SOGની ટીમ, હજુ મોટી સંખ્યામાં જથ્થો ઝડપાય તેવી શકયતા, SOG અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગનાં દરોડાનો ધમધમાટ આરોપી પરેશ પટેલને સાથે રાખી તપાસ,

Gujarat/આણંદના ઉમરેઠમાં મકાનમાં ફાટ્યો ગેસનો બાટલો, વહેલી સવારે રસોઈની તૈયારી કરતા બન્યો બનાવ , ફાયર જવાન સહિત 6 લોકો ઇજાગ્રસ્ત, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબૂ, ઇજાગ્રસ્તોને ઉમરેઠના સરકારી હોસ્પિટલમાં ખસેડાયા, ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ

International/ન્યૂઝીલેન્ડમાં ફરીથી ત્રાસવાદી હુમલો, ક્રાઈસ્ટચર્ચ જેવી ઘટના ઓકલેન્ડના સુપરમાર્કેટમાં બની, હુમલાખોરે છ વ્યક્તિઓને ચાકુ માર્યા, ઓકલેન્ડના lean મોલ સુપર માર્કેટમાં બની ઘટના , પોલીસે હુમલાખોરને ઠાર માર્યો, ISIS માંથી પ્રેરણા લઇ હુમલો:પીએમ જેસિંડા , હુમલાખોર શ્રીલંકાનો નાગરિક

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy