Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat/અમદાવાદમાં સગીરા સાથે દુષ્કર્મ, રામોલમાં 14 વર્ષિય સગીરા સાથે દુષ્કર્મ, 20 વર્ષિય યુવકે લાલચ આપી આચર્યુ દુષ્કર્મ, સગીરાએ પરિવારને જાણ કરતા ફરિયાદ , રામોલ પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધ્યો પોલીસે ફરિયાદના આધારે આરોપીની કરી ધરપકડ

International/ટોકયો પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ, અવની લેખરાએ શૂટિંગમાં મેળવ્યો બ્રોન્ઝ મેડલ, 50 મીટર શૂટિંગમાં જીત્યો બ્રોન્ઝ મેડલ, પેરાલિમ્પિકમાં ભારતને ફાળે કુલ 12 મેડલ

Gujarat/રાજકોટ રેલવે સ્ટે. પર ચેકિંગના નામે માત્ર નાટક, આરોગ્ય વિભાગ દ્વારા રેલવે સ્ટે.પર ચેકિંગ હાથ ન ધરાયું, આરોગ્યની ટીમ હાજર છતાં મુસાફરોનું ન થયું ચેકિંગ, મહારાષ્ટ્રથી આવતા મુસાફરો વગર ચેકિંગે રાજકોટ પહોંચ્યા, હજારોની સંખ્યામાં મુસાફરો રાજકોટમાં પ્રવેશ કર્યો રાજકોટ મનપા આરોગ્ય વિભાગે ચેકિંગની માત્ર વાતો

Gujarat/રાજકોટમાં એકસપાયરી દવાના વેપલાનો પર્દાફાશ, આ કૌભાંડની વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા, પકડાયેલી દવાઓના જથ્થાનું બે દિવસ સુધી તો સોર્ટિગ થશે, દવા વેપલાનાં કૌભાંડ મુદ્દે તપાસનો દોર યથાવત 1 કરોડની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઇ, SOGએ પરેશ પટેલ નામના શખ્સના ગોડાઉનમાંથી ઝડપ્યો, દવાઓ જપ્ત કરી ફૂડ-ડ્રગ વિભાગની મદદ લેવાઈ, આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટરનાં નામે કરતા હતા દવાનું વેચાણ, શ્રમજીવી સોસાયટીમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ, દવા મિકસ કરી આયુ.ઇમ્યુ.બુસ્ટર બનાવી કરતા હતા વેચાણ,

Gujarat/બનાસકાંઠામાં યુવતી આપઘાત કેસમાં નવો ખુલાસો, 3 શખ્સોએ દુષ્કર્મ આચરતા આપઘાત કર્યાનું ખુલ્યું, મોબાઈલ ચેક કરતા રેકોડિંગમાં વિગત સામે આવી, મૃતકે તેની ફ્રેન્ડ સાથે વાતચિત કર્યાનું રેકોડિંગ મળ્યુ, 3 યુવકોએ દુષ્કર્મ આચરી બ્લેકમેલ કર્યાનું ખુલ્યું, દફન કરેલ મૃતદેહ બહાર કાઢી PM કરાશે

Gujarat/રાજકોટમાં 1 કરોડની એક્સપાયરી ડેટવાળી દવા ઝડપાઇ, આયુર્વેદિક ઇમ્યુનિટી બુસ્ટરનાં નામે કરતા હતા દવાનું વેચાણ, શ્રમજીવી સોસાયટીમાં ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ, ડિગ્રી ના મેળવી હોવા છતાં નામ આગળ ડોકટર લખી ગોરખધંધો, દવા મિકસ કરી આયુ.ઇમ્યુ.બુસ્ટર બનાવી કરતા હતા વેચાણ

Gujarat/અમદાવાદમાં કિડની હોસ્પિટલમાં હોબાળાની ઘટના, હોસ્પિટલમાં વર્ગ-4નાં કર્મચારીઓ દ્વારા હોબાળો, અધિકારી મનમાની કરી હેરાન કરતા હોવાનો આક્ષેપ, હોસ્પિટલ બહાર કર્મચારીઓએ કર્યુ વિરોધ પ્રદર્શન

Gujarat/અમદાવાદ એરપોર્ટ પરથી કોકેઈન ઝડપાયું, આશરે 2 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો, દુબઈના મુસાફર પાસેથી ઝડપાયુ કોકેઈન, રૂ. 6 કરોડનું કોકેઈન ઝડપાયું, NCBએ આફ્રિકન પેડલરની કરી ધરપકડ

India/પ્રધાનમંત્રી મોદીએ પ્રવિણકુમારને પાઠવી શુભેચ્છા, ટ્વિટ કરીને પાઠવ્યા અભિનંદન, તેમની મહેનત અને અદ્ધિતિય સમર્પણનું પરિણામ:PM, પેરાલિમ્પિકમાં પ્રવિણકુમારે હાઇજમ્પમાં જીત્યો સિલ્વર મેડલ

Gujarat/સુરતમાં ઉકાઈ ડેમની જળસપાટી વધી, ઉપરવાસમાં વરસાદથી ડેમની સપાટી વધી, ઉકાઈ ડેમમાં 72 હજાર ક્યુસેક પાણીની આવક, ઉકાઈ ડેમની જળસપાટી 331 ફૂટ નજીક પહોંચી, 24 કલાકમાં સપાટી 332 ફૂટ કરતા વધે તેવી શક્યતા, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્રમાં પડેલ વરસાદના લીધે નીરની આવક, ઉકાઈ ડેમની જળસપાટી વધતા દક્ષિણ ગુજરાતને રાહત

Posts navigation

Older posts
Newer posts
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy