International/ટોક્યો પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક મેડલ, પ્રવીણકુમારે હાઇ જમ્પમાં જીત્યો સિલ્વર મેડલ, પેરાલિમ્પિકમાં અત્યાર સુધી ભારતે જીત્યા 11 મેડલ
International/અમેરિકામાં ઇડા વાવાઝોડાથી તબાહી, સુપરપાવર અમેરિકા કુદરત સામે બન્યું વામણું, વાવાઝોડાને કારણે 29 લોકોનાં કરૂણ મોત, 11 લાખ ઘરોમાં વીજળી ગૂલ થતાં હાલાકી, ન્યૂયોર્કમાં ભારે વરસાદથી ઇમરજન્સી જાહેર, ઇડાથી 25 અબજ ડોલરનાં નુકસાનનો અંદાજ
Gujarat/રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આગામી બે દિવસ માટે દક્ષિણ ગુજરાતમાં આગાહી, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી, સુરત, વલસાડ,નવસારી,તાપીમાં વરસાદની આગાહી, ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં પડી શકે છે વરસાદ
Gujarat/આજથી પર્યુષણ મહાપર્વનો પ્રારંભ, જૈન સમાજમાં તપ-ત્યાગ અને આરાધનાનું પર્વ, સત્ય-અહિંસા અને ક્ષમાપનાનો સંદેશ આપતું પર્વ, મહાવીરજન્મવાચન અને સંવત્સરીપર્વનું વિશેષ મહત્વ, 7 સપ્ટેમ્બરે મહાવીરજયંતી , 11 સપ્ટેમ્બરે સંવત્સરીપર્વ સાથે પર્યુષણપર્વનું સમાપન
World/વિશ્વમાં નવા 6.72 લાખ કોરોનાનાં કેસ, 24 કલાકમાં 10501 લોકોનાં કોરોનાથી મૃત્યુ, વિશ્વમાં કુલ કેસનો આંક 21.99 કરોડ પર, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 26497 કેસ,
International/અમેરિકામાં ફરી કોરોનાનો ડરાવતો આંક, 24 કલાકમાં અમેરિકામાં નવા 1.76 લાખ કેસ, ડેલ્ટા વેરિયન્ટને કારણે કેસોમાં બ્લાસ્ટ, 24 કલાકમાં 1542 લોકોનાં કોરોનાથી મૃત્યુ
India/દેશમાં કોરોનાનાં નવા 45,624 કેસ, 24 કલાકમાં 34,665 દર્દી કોરોનામુકત, રિકવરી સામે નવા કેસમાં વધારો, 24 કલાકમાં દેશમાં 355 લોકોનાં મૃત્યુ, અત્યાર સુધી દેશમાં 66 કરોડ લોકોએ લીધી રસી, કેરળમાં જ 24 કલાકમાં નવા 32 હજાર કેસ
Gujarat/બોર્ડ નિગમના બે અધ્યક્ષ કરાયા જાહેર, બિનઅનામત શૈક્ષણિક અધ્યક્ષ નિમાયા, આર્થિક વિકાસ નિગમના અધ્યક્ષ નિમાયા, બી.એચ. ઘોડાસરા અધ્યક્ષપદે નિમાયા, વિમલ ઉપાધ્યાય બન્યા ઉપાધ્યક્ષ, રાજ્ય બિનઅનામત આયોગના અધ્યક્ષ નિમાયા, હંસરાજ ગજેરા બન્યા અધ્યક્ષ, રશ્મિ પંડ્યા નિમાયા ઉપાધ્યક્ષ પદે
Gujarat/રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો , છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આંકડો 10 , રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 8,24,946 , ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ 0 , રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 12 , ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,15,213 , રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 151
Gujarat/ગુજરાતમાં ઇન્કમટેક્સ ટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન , સિન્થેટીક યાર્નના વેપારી અને ઉત્પાદકોને ત્યાં દરોડા , 330 કરોડના બિનહિસાબી વ્યવહાર ઝડપાયા , દિલ્હી, દાદરાનગર હવેલીમાં પણ સર્ચ ઓપરેશન , IT વિભાગે દસ્તાવેજો, ડિજીટલ પુરાવા કબ્જે કર્યા , 154 કરોડના આંગડિયા પેઢીના હિસાબો સામે આવ્યા , સર્ચ દરમિયાન જ્વેલરી અને 11 બેંક લોકર મળી આવ્યા , ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત