Gujarat/રાજકોટમાં વિવાદિત તબીબને ત્યાં SOGના દરોડા , ડો. પરેશ પટેલના ક્લિનિક અને ગોડાઉન પર દરોડા , કિડનીની દવાના નામે લોકોના આરોગ્ય સાથે કર્યા છે ચેડા , ગોડાઉનમાંથી શંકાસ્પદ દવાનો મોટો જથ્થો મળ્યો , આરોગ્ય વિભાગ દ્વારા તબીબને ત્યાં તપાસ હાથ ધરાયી
Gujarat/સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકી ગુમ થવાનો મામલો , હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે , એક મહિલા બાળકી લઈને જતી હોવાનું આવ્યું સામે , સમગ્ર મામલે પોલીસે મહિલાની શોધખોળ હાથ ધરી
Gujarat/મંત્રી ઇશ્વરસિંહ પટેલના ભાઈ કોંગ્રેસમાં જોડાયા , હાંસોટ APMCના ચેરમેન વિજયસિંહ જોડાયા કોંગ્રેસમાં , વિજયસિંહ પટેલ સરકારના સહકાર મંત્રીના છે ભાઈ , વિજયસિંહ છે દ.ગુજરાતના ભાજપના સહકારી આગેવાન , માજી તાલુકા અને જિ.પં.ના ચેરમેન પણ રહી ચૂક્યા છે
Gujarat/સિવિલ હોસ્પિટલના નવા સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી, રાજ્ય સરકારની ડૉ.રાકેશ જોષીના નામ પર મહોર
Gujarat/રાજકોટ ખાતે દંપત્તિએ સજોડે કર્યો આપઘાત, ક્રિસ્ટલ હેવલ એપાર્ટમેન્ટના 12મા માળે રહેતા હતા, રેડીમેડનો શો ધરાવતા વેપારીએ કર્યો આપઘાત, દંપત્તિનું આપઘાત કરવાનું કારણ અકબંધ
Gujarat/અમદાવાદ સિવિલ હોસ્પિ.માં રાજીનામાનો મામલો, ડૉ.જે.વી.મોદી બાદ વધુ બે સિનિયર તબીબોના રાજીનામાં મંજુર, રાજ્ય સરકારે વધુ બે સિનિયર તબીબોના રાજીનામાં મંજૂર કર્યા, બિ.જે.મેડિકલ કોલેજના ડીન ડૉ.પ્રણય શાહનું રાજીનામુ મંજૂર, મેડિસન યુનિટના હેડ ડૉ.બિપીન અમીનનું રાજીનામું મંજૂર
Gujarat/અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજીનામાનો દૌર,ડૉ.જે.વી.મોદી બાદ અનેક રાજીનામા પડ્યા,ડૉ.પ્રણવ શાહ બીજે મેડિકલના ડીનનું રાજીનામું,ડૉ.બિપીન અમીન મેડિસન યુનિટના હેડનું રાજીનામું,ડૉ.શૈલેષ શાહ એનેસથેસિયા હેડનું રાજીનામું,મોટા ત્રણ તબીબોના રાજીનામા પડતા હડકંપ,મોટા હેલ્થ અધિકારીના ત્રાસથી રાજીનામાની ચર્ચા
Gujarat/અમદાવાદ સિવિલ હોસ્પિ.માં રાજીનામાનો દોર, ડૉ.જે.વી.મોદી બાદ અનેક રાજીનામા પડ્યા, બી.જે મેડિકલના ડીન ડૉ.પ્રણવ શાહનું રાજીનામું, મેડિસન યુનિટના હેડ ડૉ.બિપીન અમીનનું રાજીનામું, એનેસ્થેસિયા હેડ ડૉ.શૈલેષ શાહનું રાજીનામું
Gujarat/વલસાડના ધરમપુરની સ્ટેટ હોસ્પિ.ની બેદરકારી, સર્ગભા મહિલા દાખલ દર્દીને એક્સપાયરી ડેટ વાળી બોટલ ચઢાવી
National/અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન,40 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી નિધન,બિગ બોસના વિનર રહી ચૂક્યા હતા સિદ્ધાર્થ