Gujarat/અરવલ્લીમાં ગ્રેનેડ બ્લાસ્ટ મામલો,યાત્રાધામ શામળાજીની સુરક્ષામાં થશે વધારો,અરવલ્લી SP દ્વારા એક SRPની ટુકડીની માંગણી કરાઈ,ગ્રેનેડ મળનાર તળાવનું સર્ચ હાથ ધરાશે-સૂત્ર,વિસ્ફોટકો વિસ્તારમાં છુપાવેલ છે કે નહીં તે દિશામાં કરાશે તપાસ,ગ્રેનેડ બ્લાસ્ટ મામલે એક યુવકની પુછપરછ માટે અટકાયત,3 તપાસ એજન્સી માટે ગ્રેનેડ ક્યાંથી આવ્યો તે મોટો પ્રશ્ન
Gujarat/સુરતમાં કોરોનાકાળમાં ઉઘાડી લૂંટ કરનાર હોસ્પિ.સામે તવાઈ,હોસ્પિટલો સામે તપાસ સમિતિએ કાર્યવાહી શરૂ કરી,તપાસ સમિતિ સમક્ષ 18 ફરિયાદો આવી,તપાસ સમિતિની પ્રથમ બેઠક મળી,બેઠક પૂર્વે જ હોસ્પિટલોમાં ફફડાટ,બે હોસ્પિટલોએ દર્દીઓના સગાઓને રૂપિયા પરત કર્યા,એક કેસમાં 20 અને બીજા કેસમાં 7 હજાર રૂપિયા પરત,સમિતિની તપાસમાં અનેક હોસ્પિટલોના કૌભાંડો ખુલશે
Gujarat/ગુજરાતમાં ધો-6થી 8ના વર્ગો આજથી શરૂ,30 હજારથી વધુ શાળા 17 મહિના બાદ ખુલશે,32 લાખ વિદ્યાર્થીઓ ભૌતિક અભ્યાસમાં સામેલ થશે,50 ટકા હાજરી સાથે શરૂ થશે શાળા,શાળામાં વાલીનું સંમતિપત્રક ફરજિયાત રહેશે,એસઓપીના પાલન સાથે શાળા થશે શરૂ,ઓફલાઈન સાથે ઓનલાઈન વર્ગ પણ રહેશે ચાલુ
Gujarat/કચ્છમાં મેઘરાજાએ રમઝટ જમાવી,અંજારમાં છેલ્લા 24 કલાકમાં 7 ઇંચ વરસાદ,ભુજ,માંડવી અને ભચાઉમાં બે ઇંચ વરસાદ,મુન્દ્રા અને ગાંધીધામમાં સાડા 3 ઇંચ વરસાદ,અબડાસામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો,નખત્રાણા, લખપત,રાપરમાં ઝાપટા,એક જ દિવસમાં અનરાધાર વરસાદથી ખુશીની લહેર
National/અલ્હાબાદ હાઈકોર્ટની ગાય મુદ્દે મહત્વની ટિપ્પણી, ગૌરક્ષાને કોઈપણ ધર્મ સાથે જોડવાની જરૂર નથી, ગૌરક્ષા કોઈ એક ધર્મની જવાબદારી નથી: હાઈકોર્ટ, ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવા કરાઈ હતી અરજી, અલ્હાબાદ હાઈકોર્ટે સુનાવણી દરમિયાન કરી ટિપ્પણી, ગાય આ દેશની સંસ્કૃતિ છે, સુરક્ષાની જવાબદારી તમામની
Gujarat/રાજ્યમાં છેલ્લા 24 કલામાં નોંધાયા નવા 13 કેસ સાથે કુલ આંક પહોંચ્યો 8 લાખ 24 હજારને પાર.. 10 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ, 153 એક્ટિવ કેસ
Gujarat/મુખ્યમંત્રી વિજય રૂપાણીનો શહેરી વિકાસ યોજનામાં ગ્રાન્ટને લઈ મહત્વનો નિર્ણય, MLA,કોર્પો. ન.પા.ના સભ્ય 20 ટકા ગ્રાન્ટ ફાળવી શકશે, ગ્રાન્ટમાંથી 10 ટકાને બદલે 20 ટકા ગ્રાન્ટ ફાળવી શકશે, 20 ટકા ફાળાની રકમ ગ્રાન્ટમાંથી પોતાની સંમતિથી ફાળવી શકશે, શહેરી વિકાસ યોજના અને જનસુખારીના કામો અંગે નિર્ણય
Gujarat/કલોલમાં ગેસલાઇનમાં બ્લાસ્ટનો મામલો, ONGC ઘનશ્યામ પટેલ અને જોગેન્દ્ર નારાયણ સામે ફરિયાદ DDO સહિતના જવાબદાર અધિકારી સામે ફરિયાદ, બિલ્ડર રાજુ પટેલ સામે નોંઘાઈ ફરિયાદ, ઘટનાના 9 મહિના બાદ કલોલ પોલીસે નોંધી ફરિયાદ, ઘટનામાં 3 લોકોના થયા હતા મોત
Gujarat/વડાપ્રધાનના જન્મદિવસના કાર્યક્રમનું આયોજન, રાજ્યના 3 સ્થળે કાર્યક્રમનું આયોજન, ગાંધીનગર, મોઢેરા, નડાબેટ ખાતે કાર્યક્રમ આયોજન, સ્કૂલ ઓફ એક્સીલન્સ પ્રોજેકટ લોન્ચિંગ કાર્યક્રમ, મોઢેરા ગામને સોલાર ઉર્જા ગામ તરીકે જાહેર કરવાનો કાર્યક્રમ, નડાબેટ સીમા દર્શન પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કાર્યક્રમ, કાર્યક્રમના આયોજન માટે સમિતિની રચના કરાઈ, ભુપેન્દ્રસિંહ ચુડાસમની અધક્ષતામાં સમિતિ આયોજન કરશે